સથવારો.....સંબંધો ભાગ્યનાં - 9

by Dr.Chandni Agravat Matrubharti Verified in Gujarati Classic Stories

શરૂઆત.....ઉત્તરાર્ધની●●●●●●○○○○○○●●●●●●●○○○○○ અશ્ર્વિનીબહેને જરાં ઓજપાઈને દરવાજો ખોલ્યો,પોતાનાં ઢીલાં અઁબોડામાંથી લટ કાઢીને ચહેરાનાં નિશાનઢાંકવાનો પ્રયાસ કરતાં એણે સાકરમાને આવકાર આપ્યો. તેમની આંખોમાં અસંખ્ય પ્રશ્ર્નો ડોકાતાં હતાં છતાંય માત્ર ઔપચારિક ખબર-અંતર પુછાયાં,એવામાં નાનીપરીરડતાં ,અશ્ર્વિનીબહેન તરતજ એનાં માટે દૂધ લાવીચમચીથી પીવડાવવાં લાગ્યાં ,એને ...Read More