Bhakta Bodana by Dr.Sarita in Gujarati Mythological Stories PDF

ભક્ત બોડાણા

by Dr.Sarita Matrubharti Verified in Gujarati Mythological Stories

પૌરાણિક કથા:- ભક્ત બોડાણા આ વાત છે કળિયુગમાં ડાકોરમાં રજપૂત કુળમાં જન્મેલા વિજયસિંહ કે વજેસંગ બોડાણાની. તેમના પત્નીનું નામ ગંગાબાઈ. પૂર્વ જન્મના સંચિત કર્મથી શરૂઆતથી જ વિજયસિંહ બોડાણાનું મન કૃષ્ણ ભક્તિ તરફ વળેલું. એટલે, તેમને કૃષ્ણમાં ભારોભાર શ્રદ્ધા. એવું ...Read More