ઑપરેશન બ્લુસ્ટાર Gautam Patel દ્વારા Magazine માં ગુજરાતી પીડીએફ

Operation Bluestar book and story is written by Gautam Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Operation Bluestar is also popular in Magazine in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ઑપરેશન બ્લુસ્ટાર

by Gautam Patel in Gujarati Magazine

ઇન્દિરા ગાંધીએ જૂન, ૧૯૭૫માંઠોકી બેસાડેલી ઇમરજન્સી પછી માર્ચ, ૧૯૭૭ દરમ્યાનનીચૂંટણી વખતે પ્રજાજનોએ તેમને લોકશાહી પરબુલડોઝર ફેરવ્યા બદલ પાઠ ભણાવ્યો. ઇન્દિરાનાકોંગ્રેસ૨ાજને ફગાવી દીધું. મોરારજી દેસાઇનોજનતા પક્ષ સત્તા પર આવ્યો. પાપડી ભેગીઇયળો પણ બફાઇ જાય તેમ ઘણાં ખરાંરાજ્યોમાં પણ કોંગ્રેસ સરકારો ...Read More