Andherpur - 1 book and story is written by Nayana Viradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andherpur - 1 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 by Nayana Viradiya in Gujarati Horror Stories Writen by Nayana Viradiya Category Horror Stories Read Full Story Download on Mobile Description પહાડો અને ઘન જંગલોથી ઘેરાયેલું એક ગામ હતું અંધેરપુર. નકશામાં તેનું નામ તો હતું પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો જાણે સમયની સાથે ગાયબ થઈ જતો હતો. બહારના લોકો માટે આ ગામ માત્ર એક દંતકથારૂપ જ હતું.આ ગામમાં એક અજીબ નિયમ હતો.દર વર્ષે અમાસની રાત્રે સૂર્યાસ્ત પછી કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળતી નહોતી. બધા જ ઘરના દરવાજા-બારીઓ બંધ થઈ જતા. બાળકોને પણ કારણ પૂછવાની મનાઈ હતી.ગામની વચ્ચોવચ માં એક પ્રાચીન વટવૃક્ષ ઊભું હતું. લોકો એવી વાતો કરતા કે તેની નીચે સદીઓ જૂનું રહસ્ય દફનાયેલું છે. પરંતુ કોઈ તેની નજીક જતું નહોતું.એક દિવસ શહેરમાંથી એક યુવાન પત્રકાર પવન ગામમાં આવ્યો. More Likes This અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 by Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના by its MD અવાવરુ વાવનો અતીત - 3 by Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 by Kinjaal Pattell કાલરાત્રી - 1 by Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 by Mehul Kumar अधुरा वादा एक साया - एपिसोड 37 by kajal jha More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories