લેખમાં "પ્રબળ ઇચ્છાઓની અદભુત શક્તી" અંગે ચર્ચા કરવામાં આવી છે, જ્યાં લેખક સુલતાન સિંહ જીવનને એક રમત સાથે તુલના કરે છે. એમ કહે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે મજબૂત ઇચ્છા અને કારણ શોધવું જરૂરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે બહુ ઓછા લોકો જાણે છે કે જીવનની આ રમત કેવી રીતે રમવી અને કેવી રીતે જીતી જવું. લેખક જીવનને એક સંઘર્ષ તરીકે પણ ઓળખે છે, જે માટે મજબૂત કારણ અને ધ્યેય હોવું જરૂરી છે. તેઓ કહે છે કે રમત રમવા માટેની ઈચ્છા હોવી પૂરતી નથી, પરંતુ તે માટે મજબૂત કારણ જોઈએ. સફળતા મેળવવા માટે કઠોર મહેનત, શિસ્ત અને જીત માટેની ચાહત જ જોઈએ. લેખમાં, લેખક વાચકોને પોતાના વિચારો અને પ્રતિસાદ શેર કરવા માટે વિનંતી કરે છે, જેથી તેઓ પોતાના લેખને વધુ સુધારી શકે. Prabal Ichchhaoni Adbhut Shakti... by Sultan Singh in Gujarati Motivational Stories 49 1.4k Downloads 3.2k Views Writen by Sultan Singh Category Motivational Stories Read Full Story Download on Mobile Description બાળપણમાં જોવાયેલા સપના કદાચ ભવિષ્ય નક્કી કરી નાખતા હોય છે અથવા તો જીવનના કોઈ પણ પડાવમાં કઈક કરી જવાની ચાહનાજ આપણું ભવિષ્ય નક્કી કરતા હોય છે. શિવમંદિર અને મસ્જીદ બંને જગ્યાએ એક સમાન શ્રધ્ધાથી સર જુકાવનાર કલામ સાહેબ બચપણથીજ પક્ષીઓની ઉડાઉડ જોઈ ને તે મોહિત થતા તેમજ માછલી ઓને તરતી જોઇને પોતાને પણ મુક્ત ગગનમાં વિહાર કરવાની ઝંખનાઓ થઇ આવતી. જીવનની રફતાર હમેશા કામયાબી માટેના અવસર નથી આપતી પણ હા દરેક અવસરને આપનાવી લેવાના સુનેરી અવસર બધાને આપતી હોય છે. પણ જીવનમાં કામયાબી હાંસલ કરવા કારણો આધારિત ત્રણ તાકાતોની વધુ જરૂર પડે છે “ સપનાઓ, વિશ્વાસ અને આશાઓ”. આ વાત કલામ સાહેબને એમના ગુરુ અને શિક્ષક અય્યાદુરાઈ સોલોમન દ્વારા કહેવાઈ હતી જેને પોતે મનમાં ઊંડાણ પૂર્વક સુધી ઉતારી લીધી હતી. અને તેમણે પોતાના બાળપણમાજ ભગવદ ગીતાની નિબંધ સ્પર્ધામાં અવ્વલ સ્થાન હાંસલ કરીને એતો પુરવાર કર્યું કે જ્ઞાન માટે ધર્મ કે ધાર્મિકતાથી વધુ સમજવાની અને અપનાવી લેવાની જરૂર હોય છે. ....read more tamaro amuly pratibhav jarur niche aapjo... More Likes This નવો દિવસ, નવી નોકરી, નવી તક by R B Chavda ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્તમાન સુખ ખોવાણું by Dr. Jatin Panara જીવન પથ - ભાગ 1 by Rakesh Thakkar વીર હમીરજી ગોહિલ - ભાગ 3 by कुंवरसा चेतनसिंहजी गोहिल એક શિક્ષક તરીકે પ્રવાસ ની યાદી... by Mukesh Dhama Gadhavi तत्र प्रत्यैकतानता ध्यानम्। by Jagruti Vakil સવારની ભેટ by Rakesh Thakkar More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories