"કથાકડી" એક અનોખો સર્જનાત્મક લેખન પ્રોજેક્ટ છે, જે ફેસબુક પર શરૂ થયો હતો અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આમાં વિવિધ દેશો અને પ્રદેશોમાં રહેતા લોકો મળીને વાર્તાઓ લખે છે, જેનાથી ૫૪ કડીઓ તૈયાર થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ ૮ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ શરૂ થયો હતો અને તે સર્જનાત્મક સંતોષ માટે છે. લેખકોને નિયમો અનુસાર વાર્તાને અનુરૂપ અને શુદ્ધ ભાષામાં કડીઓ લખવાની છે. આમાં ૧૦૦૦ શબ્દોની કડીઓ અપેક્ષિત છે, અને પસંદગીના લેખકોને ૫૦૦ રૂના પુરસ્કાર પણ આપવામાં આવશે. વંશ - ગુજરાતી કથાકડી - 1 by Shabdavkash in Gujarati Fiction Stories 107 2.8k Downloads 7.2k Views Writen by Shabdavkash Category Fiction Stories Read Full Story Download on Mobile Description કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક કડી લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે . ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે. ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ . આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ . તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે . આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ . -- ટીમ શબ્દાવકાશ Novels વંશ - ગુજરાતી કથાકડી કથાકડી : ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય . અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફે... More Likes This કુપ્પી - પ્રકરણ 1 by PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 by Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 by Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 by Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 by Hemangi તકદીરની રમત - ભાગ 1 by Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories