દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1)

by Nilam Doshi Matrubharti Verified in Gujarati Novel Episodes

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 1) દીકરીનો જન્મ છલકતી ખુશી કે ફફડતી ચિંતા દીકરી ... પ્રેમનો પર્યાય, વહાલનો ઘૂઘવાટ.. અંતરનો ઉજાસ. વહાલી ઝિલને તેની માતાનો પત્ર. એક અદ્ભૂત સાહિત્યિક રચનાનો લ્હાવો.