દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7)

by Nilam Doshi Matrubharti Verified in Gujarati Novel Episodes

દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 7) સ્મરણોની મેનાના ટહુકા બચપણના સ્મરણો માતા દ્વારા પત્રના કાગળમાં ઉતરે ત્યારે કેવું ભાવવિશ્વ રચાય છે, વાંચો આ હૃદયસ્પર્શી ભાગ.