Cupid Psyche Kunjal Pradip Chhaya દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Love Stories Books Cupid Psyche Cupid Psyche book and story is written by Kunjal Pradip Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Cupid Psyche is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Cupid Psyche by Kunjal Pradip Chhaya in Gujarati Love Stories (34) 1k 6.1k પ્રેમ યુગલઃ ક્યુપિડ અને સાઈકી પ્રાચીન સમયમાં ગ્રીક સંસ્કૃતિની સુંદર પેમકથાઓ ખૂબ જ પ્રચલિત હતી એમાંની સૌથી ઉત્કૃષ્ઠ એવી વાર્તા ક્યુપિડ અને સાઈકીનાં પ્રેમ પ્રકરણની છે. આ દંતકથા પ્રેમ દેવીત્વ કથા સમાન ઘણાંય છે. સોનેરી તીર સાથે કામદેવ સ્વરૂપ ક્યુપિડની ...Read Moreઆપણે અનેકવાર જોઈ છે. વેલેનટાઈન્સ ડે નિમિત્તે અપાતી ગીફટમાં પણ એનું મહત્વ ખાસું છે. અક્ષ્મ્ય વેદનાઓ અને કપરી યાતનાઓ વેઠીને પોતાના પ્રેમને અમરત્વ આપનાર આ પ્રેમી યુગલની વાર્તા સદીઓ પુરાણી છે. ક્યુપિડ અને સાઈકીનું યુગલ વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને કઠણ પરિક્ષાઓમાંથી પાર ઉતરીને પ્રેમની પરાકાષ્ઠાની સફળ અનુભૂતી કરાવે છે. આ વાર્તા ભલે રોમાંચિત કરી દેનારી પૌરાણીક કથા ભલેને યુરોપિયન પૃષ્ઠભૂમિની હોય છતાંય આપણી માતૃભાષામાં વાંચતી વખતે અનેરી ઉત્સુકતા આવશે એવી ખાતરી છે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com Read Less Read Full Story Download on Mobile Cupid Psyche More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything