Book Detail

સલ્લુડીનું માટલું.

written by:  Kumar Jinesh Shah
183 downloads
Readers review:  
4.3

ભીખારણની અપમાન જનક, કાદવમાં ખદબદતાં જીવનમાંથી મજુરણની સ્વાભિમાન ભરી જિંદગીમાં ખુમારી ભેર પ્રવેશતી સલમાની સુંદર કથા. જ્યાં સંકલ્પના નક્કર ધરાતલ ઉપર તે પગ ખોડીને, માથું ઊંચકીને ઊભી છે. પ્રેરણા મેળવવા ક્યાંયે દૂર નથી જવું પડતું. ચાલો... મારી સાથે માલિયા રેલવે-સ્ટેશન !

READ MORE BOOKS BY Kumar Jinesh Shah