ચીંથરે બાંધેલા સંસ્કાર..!! Bhumi દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Short Stories Books ચીંથરે બાંધેલા સંસ્કાર..!! Chithare bandhela sanskaar book and story is written by Bhumi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Chithare bandhela sanskaar is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચીંથરે બાંધેલા સંસ્કાર..!! by Bhumi in Gujarati Short Stories (34) 678 3.2k આજે સમાજ સમૃધ્ધ થયો છે એટલી જ બદીઓ પણ વધી છે..શહેર મા ઠેર-ઠેર દારૂ ના અડ્ડા..નશાકારક દ્રવ્યોનુ ખુલ્લેઆમ વેચાણ થવું એ સાવ સામાન્ય બાબત છે..મોટા થતા જતા બાળકો ને આ બધા થી દુર રાખવા એ ખરેખર ખુબ જ મુશ્કેલ ...Read More મટીરીયલીસ્ટીક બનતો જાય છે..અને સ્ત્રીઓ પણ વધતી જતી મોંઘવારી ને અને આંકાક્ષાઓ ને પહોંચી વળવા કમાતી થઈ છે..અને બાળકો પાછળ જોઇયે એવુ ધ્યાન આપી શકતી નથી..અને મોટા ભાગ ના પરિવારોમાં બાળકોને લગતી કોઇ સમસ્યા થાય તો પતિ-પત્ની સમસ્યા નું નિવારણ કરવા ને બદલે દોષ નો ટોપલો એકબીજા પર ઢોળી દેતા ખચકાતા નથી..પણ આ બધા માં કુમળી વય ના બાળકો શિખામણ અને સાચી સલાહ ના અભાવે આડા રસ્તે ચડી જાય છે અને ક્યારેક એમને પાછા વાળવા અશક્ય બની જાય છે..અને ક્યારેક જીવ થી પણ જતા હોય છે..પાછળ થી આવા બાળકો મોટા થઈ ને સમાજ ને પણ નુકશાન કર્તા બને છે.. કેટલાક મેડીકલ સ્ટોરમાં પણ થતા ગેરકાયદે ઇન્જેક્શનનું વેચાણ થતું હોય છે..કમાવાની લાલચ માં આવા લોકો બીજાઓ ની જીદંગી સાથે છેડછાડ કરતા ખચકાતા નથી.. આ બધા માં સૌથી વધુ જાગૃત્તતાની જરૂર માતા-પિતાને છે..એક સાદી સમજ કેળવવાની જરૂર છે કે એકવાર બાળક હાથ માંથી ગયું તો પૈસા વેરવા છત્તાય એને પાછુ લાવી શકાશે નહી..!નોકરી ઉપરાંત બાળકો ને અટેન્સન આપવાની પણ જરૂર છે..તમારા બાળકો ની વર્તણુંક માં થયેલ નજીવા ફેરફાર નું પણ ધ્યાન રાખો..એમના ફ્રેન્ડ-સર્કલ અને સ્કુલ કોલેજ ની જાણકારી રાખો...માત્ર ફીસ ભરી દેવાથી..અને કપડા-શૂઝ-મોંઘી વસ્તુઓ-સારુ ખાવાનુ લાવી દેવાથી જવાબદારી પુરી નથી થઈ જતી...મોટી મોટી બડાશો મારવાને બદલે આપણા બાળકો ની કમજોરીઓ ને મન થી સ્વીકારો અને એને આગળ આવવામાં મદદ કરો..એની ભુલ જાણ્યા પછી મમ્મીઓ ને લાંબા લચક ભાષણ આપવાની આદત હોય છે...કર્કશા ની જેમ કચ-કચ કરતી જ રહે...આવી મમ્મી થવા થી જોજનો દુર રહો..આવા વર્તન થી તમારુ જ બાળક તમારાથી જ દુર થશે Read Less Read Full Story Download on Mobile ચીંથરે બાંધેલા સંસ્કાર..!! More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything