ભગીરથના વારસ - પ્રકરણ - 1

by Kishor Gaud Matrubharti Verified in Gujarati Novel Episodes

ભગીરથના વારસ - પ્રકરણ - 1 (પગલાંનો સંકેત) લેખક : વીણા ગવાણકર સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન પરિચય, સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર. વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર.