Bhagirath na varas book and story is written by Kishor Gaud in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhagirath na varas is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભગીરથના વારસ - Novels
by Kishor Gaud
in
Gujarati Fiction Stories
ભગીરથના વારસ (પગલાંનો સંકેત)
લેખક : વીણા ગવાણકર
સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન પરિચય, સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર.
વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર.
ભગીરથના વારસ - પ્રકરણ - 1 (પગલાંનો સંકેત)
લેખક : વીણા ગવાણકર
સાંગલી જીલ્લાના રાંજણી ગામમાં જન્મેલા વિલાસરાવ સાળુંકેનો જીવન પરિચય, સંઘર્ષો, શિક્ષણ, વ્યવહાર, પ્રથમ કંપનીથી માંડીને વેસ્ટર્ન મહારાષ્ટ્ર ડેવલપમેન્ટ કોર્પોરેશનના પ્રથમ ચેરમેન સુધીની સફર.
વાંચો, પ્રેરણાદાયી જીવનચરિત્ર.
ભગીરથના વારસ - પ્રકરણ - 2 ( ૧૯૭૨ )
મૂળ લેખક - (વીણા ગવાણકર)
-દુષ્કાળનું હૃદયદ્રાવક દર્શન
-ઉત્પાદકતાવૃદ્ધિ સાથે રોજગાર નિર્માણ
-જીલ્લાધિકારીનો સહકાર
-અલ્પશિક્ષિત યુવાનોને તાલીમ
-સામાજિક કાર્ય
-ગ્રામગૌરવ પ્રતિષ્ઠાનની સ્થાપના
વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ...
ભગીરથના વારસ - પ્રકરણ - 3 ( મુકામ નાયગામ )
મૂળ લેખક - (વીણા ગવાણકર)
-દુષ્કાળગ્રસ્ત નાયગામ
-પાકની પસંદગી
-વ્યાપક કાર્યાનુભવ
-ગાયોનું કેલેન્ડર (એક નવો અભ્યાસનો વિષય)
-કોઢ પરિષદ
-રેશનીગ વિષે કાર્ય
-માણસ દીઠ અર્ધો એકર જમીન (એક નવું સૂત્ર)
વાંચો, વિલાસરાવ સાળુંકેના ...Read Moreવિષે આગળ...
ભગીરથના વારસ - પ્રકરણ - 4 ( પાણી પંચાયત )
મૂળ લેખક - (વીણા ગવાણકર)
-મ્હસોબા ઉદવહન સિંચાઈ સામુહિક યોજના
-પ્રથમ ગ્રાસે મક્ષિકા (પ્રથમ કામમાં અવરોધ)
-સરકારી લાલફીતાશાહીનો વિરોધ
-સાસવડનું ખેડૂત સંમેલન
વાંચો, વિલાસરાવના જીવન વિષે આગળ...
ભગીરથના વારસ - પ્રકરણ - 5 ( વીર બંધ પર પાણી પરિષદ )
મૂળ લેખક - (વીણા ગવાણકર)
-કામનો વિસ્તાર અને ડૉ. દાંડેકરનું સમર્થન
-સંઘર્ષ કે સન્યાસનો પ્રશ્ન
-તમારું પાણી બતાવોનું આહ્વાન
વાંચો, વિલાસરાવ સાળુંકેના જીવન વિષે આગળ...