ભગીરથના વારસ - પ્રકરણ - 4

by Kishor Gaud Matrubharti Verified in Gujarati Novel Episodes

ભગીરથના વારસ - પ્રકરણ - 4 ( પાણી પંચાયત ) મૂળ લેખક - (વીણા ગવાણકર) -મ્હસોબા ઉદવહન સિંચાઈ સામુહિક યોજના -પ્રથમ ગ્રાસે મક્ષિકા (પ્રથમ કામમાં અવરોધ) -સરકારી લાલફીતાશાહીનો વિરોધ -સાસવડનું ખેડૂત સંમેલન વાંચો, વિલાસરાવના જીવન વિષે આગળ...