આ કથામાં નયનાનો પત્ર કુસુમબહેનને મળ્યો છે, જેમાં નયનાની ટેલેન્ટ અને તેની સફળતાની વાતો છે. કુસુમબહેન નયનાના વિશેની વાતો વારંવાર દોહરાવે છે, જે વૈશાલી માટે કંટાળો આપતો બની જાય છે. નયના ઘરમાં આવ્યા પછી, તમામ વસ્તુઓ તેની ઇચ્છા અનુસાર જ થાય છે, અને કુસુમબહેન એને ખાસ ધ્યાનમાં રાખીને નાસ્તો અને ખોરાક બનાવે છે. ગિરીશભાઈ, નયનાના પિતા, નયનાને પૂછે છે અને પરિવારની નિકટતા પ્રદર્શિત થાય છે. કથામાં નાયકા અને તેમના સંબંધો, ખાસ કરીને માતા-પુત્રિના સંબંધો,ને મહત્વ આપવામાં આવ્યું છે. મોટીબહેન by Yashvant Thakkar in Gujarati Short Stories 38.9k 1.2k Downloads 4.3k Views Writen by Yashvant Thakkar Category Short Stories Read Full Story Download on Mobile Description આ એક પરિવારની વાર્તા છે. સાસરેથી નયના પિયરમા થોડાં દિવસ રહેવા આવે છે. પિયરમાં સતત એની લાગણીનું ધ્યાન રાખવા આવે છે. નયના પણ સતત પોતાની સાસરીની અને પોતાના પતિની વાતો કરતી રહે છે. નયના અને એનાં મમ્મી વારંવાર ભૂતકાળની સારી સારી વાતો યાદ કરતાં રહે છે, જ્યારે નયનાની નાની બહેન વૈશાલી વર્તમાનમાં જ જીવવાનું પસંદ કરે છે. બંને બહેનો વચ્ચેનો વિચારભેદ વારંવાર પ્રગટ થતો રહે છે. જમ કે... ‘અલી, તું વધારે ના ખાતી. બહુ જાડી થઈ જઈશ.’ નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી. મોટીબહેનને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીએ કહ્યું: ‘આપણે તો ખાઈ પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ, મોટીબહેન.પછી જે થવું હોય તે થાય.’ ‘હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!’ ‘કેમ લગ્ન પછી મસ્તીથી ન જીવાય ’ ‘ન જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!’ ‘જવાબદારી વળી શાની ’ ‘ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુ-સસરાને સાચવવાની.’ ‘એ બધાં નાના કીકલા હોય ’ ‘નાના કીકલા તો ઘણા સારા…..’ નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં. ...વિવિધ ઘટનાઓ અને સંવાદો દ્વારા વાર્તા આગળ વધતી રહે છે અને અંતે શું થાય છે એ જાણવા માટે આ સંવેદનશીલ વાર્તા વાંચશો. -યશવંત ઠક્કર More Likes This કરુણા - 1 by Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 by AKHIL KUMAR એક રાત - 1 by Zarnaba એક રાત - 1 by Zarnaba લાગણીનો દોર - 9 by ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 by Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories