Is your life the way you thought? books and stories free download online pdf in Gujarati

તમારી જિંદગી તમે વિચારી હતી એવી જ છે ?

તમારી જિંદગી તમે વિચારી હતી એવી છે ? ના એવી નઇ જ હોઈ . ના વિચારી હતી એનાથી સારી હશે ,અથવા થોડી ખરાબ હશે જુદી હશે ,જિંદગી માં આપણી સાથે એવું થયું હોય છે છે કે ' આવું તો મેં સપનામાં પણ વિચાર્યું ન હતું , વિચાર્યું ના હોઈ એવું જ થાય એનું નામ જ જિંદગી , અચાનક એવું થાય કે આખી જિંદગી બદલી જય છે સમય ની સાથે વ્યાખ્યા બદલાતી રહે છે , બદલાવ સારો પણ હોઈ છે અને ખરાબ પણ હોઈ છે , તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે એ બદલાવને સ્વીકારી નથી શકતા .
આપણો સંઘર્ષ આપણી સાથે જ ચાલતો હોય છે , આ ગમે છે આ નથી ગમતું , મારુ વિચારેેેલું કાઈ નથી થતું , મને ગમે એવું કોઈ કરતું નથી , મારી કોઇ કદર જ નહીં ,મારી લાગણી ને કોઈ સમજતું નથિ , કેટલુ બધું મનમાં ચાલતું હોય , બધુ જ કંટ્રોલ કરવું પડે છેં

માંંનિએ તો જિન્દગી સારી છે અને ના માનીએ તો ખરાબ , જિંદગી જેવી છે એવી ના સ્વીકારો તો સુખ નો અનુુુભવ ક્યારે ય ના થાય , દરેક માણસ પાસે સુખી થવા જેટલુ હોય જ છે , આપણે આપણી પાસે જે છે એ નાનું કે ઓછું માનિય તો સુખ ઓછું કે નાનું લાગવાનું જ છે , સુખ આપણી મુઠી માં હોઈ છે, life આપણે ઇચ્છીએ , આપણે કહીયે એમ ક્યારેય નથી ચાલવાની , આપણે life ના ઈશારે ચાલવાનું છે , હા life આપણને એટલી choice જરૂર આપે છે કે તમારે ખુશ રેહવું હોઈ તો રહો હું તો મારી રીતે જ ચાલવાની છું ..
જિંદગીને સમજવામાં જ રહેશો તો જિંદગી જીવવાનું રહી જશે, જિંદગી વ્યાખ્યા કરવા માટે નહીં પણ જીવવા માટે હોય છે .....


આખરે આપણાં જ હાથ માં છે ,ન રહેવું હોય તો અમીર માણસ પણ મહેલ માં સુખી નથી રહી શકતો , અને રેહવું જ હોઈ તો ગરીબ માણસ પણ ઝૂંપડી માં સુખેથી જીવતો હોય છે , તો જીવનમાં શુ થયું એનો અફસોસ ના કરવો જોઈએ અને હવે આગળ future ને best કઈ રીતે બનાવવું એ વિચારવું જોઈએ,

જિંદગી કહે છે કે હું તો તારું અંદર જ છું અને તું મને બહાર શોધતો રહે છે , તારી જિંદગી તારા જ હાથ માં છે હું તો વહેતી જ રેહવાની છું તું રડિશ તો પણ અને હસી તો પણ હસતો રહીશ તો હળવાશ રહેશે , આખરે તારી life એવી જ રહેશે જેવી તું એને માનીશ .



જિંદગી તો કહે છે કે મને જીતી લ્યો જિંદગી તો તમે જેમ કરાવશો તેમ જ કરશે રાજા બનાવો તો રાજા બની જશે .

હવે વાત કહું એ યાદ રાખો બીજા સુ કરે છે એને છોડી દો અને આપણે કઈ રીતે આગળ આવું એ ધ્યાન આપો , કુતરા તો ભસ ભસ કર્યા કરે આપણે આગળ જોવાનું પાછળ નહિ , અને હા જે goal ને પામવા જ માંગતા હોય એ ગમે એમ કરે but તેના goal ને achieve કરે જ છે ,

મારુ એક સૂત્ર છે જે નીચે લખું
You are a unstoppable

આપણે જે ધારીએ તે કરી શકીએ બસ ખુમારી હોવી જોઈએ તેને કરવાની, તમારો વિચાર વસ્તુ બને છે ..

Write by Mr : N.D.C . ....