The Wild Saviour books and stories free download online pdf in Gujarati

જંગલી તારણહાર

ખુશીથી બુમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી . ‘ અલીભાઈ આવ્યા છે , અલીભાઈ આવ્યા છે ! ' ' રામસિંધના પરિવારના બધા સભ્યો દોડતાં બહાર જોવા આવ્યાં અને ત્યાં ( ઊભો ) હતો પહોળા ખભા ધરાવતો ઊંચો , રતુમડા ગાલ તથા નાક વાળો , ઘઉંવર્ણો એક માણસ , તેણે જાડો , લાંબો ગરમ કોટ , તંગ પાયજામો ( પાટલૂન ) , મોટા ચામડાના બૂટ અને બદામી રુવાંટીદાર ટોપી પહેર્યા હતાં .
ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી રામસિંધ તેમને ભેટી પડ્યા અને કહ્યું , “ અંદર આવી જાઓ ! અંદર આવી જાઓ ! મિત્ર , આપનું દિલથી સ્વાગત છે . " અલીભાઈએ બધાને ( વહાલથી ) થાબડ્યા તથા તેમના ઘેરા અવાજમાં કુટુંબના દરેક સભ્ય સાથે સ્નેહપૂર્ણ વાતો કરી , અને ( પછી ) સોફા ઉપર આરામથી બેઠા . રામસિંધ અલીભાઈ સાથે વાતો કરતા હતા તે દરમિયાન માતાજીએ થોડીક ચા બનાવી દીધી , અલીભાઈ હિમાલય પર્વતમાળામાં પગે ચાલીને લાંબા અંતર . કાપનારા એક યાત્રી હતા . તેમને કુદરત નિહાળવી ગમતું . તેમની યાત્રા દરમિયાન એકઠાં કરેલાં કીમતીદ પથ્થરો ( રત્નો ) , ઓસડિયાં તેમજ દવાઓ , સૂકાં જરદાળુ ( વગેરે ) તેઓ પર્વતીય ( વિસ્તારમાં આવેલાં ) . ગામેગામ અને નગર નગર વેચતા ( ફરતા ) .
રામસિંઘે પૂછ્યું , “ હાલમાં તમે ક્યાં ( રહો ) છો ? ' ' હું ભારત અને તિબેટની સરહદો સુધી પર્વતોમાં ઊંચે ( સુધી ) ગયો હતો . " ‘ ‘ એકલા ? ' , નીલમે પૂછવું . અલબત્ત ! હું ( તો ) એથી ટેવાયેલો છું . માત્ર આજ રાત્રિ પૂરતો અહીં રોકાવાનો છે . આવતી કાલે સવારે ( તો ) ચાલતી પકડીશ " , તેમણે કહ્યું . | " ના , અલીભાઈ , ના ! અમે તમને જવા નહિ દઈએ . તમારે અમને પર્વતોની વાતો કહેવી પડશે . ' નીલમે કહ્યું . ખૂબ જ આગ્રહ બાદ તેઓ બે દિવસ રોકાવા સંમત થયા . તે રાત્રે તેઓ બધાં રાત્રે મોડે સુધી તેમની પથારી પર ( તેમની ) યાત્રાના રસપ્રદ અનુભવો સાંભળતાં બેસી રહ્યાં . અલીભાઈએ વાત કહેવાનું શરૂ કર્યું , “ નજીકના જ ગામમાં બે - ચાર કલાક રોકાવાનું થયું હતું . હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઈલ દૂર હતો . હું ભૂખ્યો થયો અને મારું બપોરનું ખાણું ખાવા બેસી ગયો . થોડી થોડી વારે આવતા પક્ષીઓના કલરવ સિવાય ત્યાં નીરવ શાંતિ હતી . મેં થોડાક જ કોળિયા લીધા હશે ત્યાં
તો મને હળવો , ધીમો પુરટ સંભળાયો . હું સાવધ થઈ ગયો , ધાણા કે અવાજ ( ના પ્રકાર ) પરથી મને ખાતરી થઈ ચૂકી હતી કે . પરંતુ એક રીંછ હતું . મેં ઝડપથી મારું ટિફિનબોક્સ બંધ ધું મને નીચે ઝૂકી ગયો કે જેથી ખોરાક તેમજ મારા શરીરની બંધ પવન દ્વારા પેલા પ્રવર પ્રાણી પાસે ન પહોંચે . મેં મારા જમણા હાથમાં લોખંડની અખીવાળી મારી લાંબી વાંસની ત્રણ લીધી અને મારા પ્રબા હાથ માં એક મોયે બે ધારી કરી લીધો . ૬ પર્વતની ધાર સુધી પેટ ધસતો ચાલ્યો અને G ખીણમાં નજર નાખી , એટલામાં તો સામેના પર્વતના ઢોળાવ પરની થોળ સપાટ જગ્યામાં વિરામચિત્તાનાં બે નાનકડો બચ્યાં નજરે પડ્યાં . ” * ‘ અરે , વાકા ! તે કૈવાં લાગતાં હતાં ? * * નીલમે પૂછયું . “ તે સુંદર હતાં . તેમની ભરાવાર રુવાંટી બરફના રંગ સાથે બરાબર બંધબેસતી હતી , " જાણે કે કાલ પ્રત્યક્ષ નિનાળતા ન મોય તેમ અલીભાઈને થું . . ' ' બચ્ચાં શું કરી રહ્યાં હતાં ? * * મને પૂછ્યું . “ તેઓ રમી રહ્યાં જતાં . ' ' બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની અાંખો ઉલાળતાં બરફ પર ગલોટિયાં ખાઈ રહ્યાં હતાં અને એકબીજાની ઉપર કૂદતાં હતાં , થોડીક વાર કુસ્તી કરતાં અને ધીમા અવાજે પૂરતાં હતાં . ફરી વાર ગલોટિયાં ખાવાં શરૂ કરતાં અને કુસ્તી કરવા લાગતાં . તેમને નીરખવું એક લહાવો હતો , પરંતુ મને ચિંતા પન્ન કાંતી કાર કે તેમની જનેતા આસપાસ ક્યાંય દેખાતી નહોતી . બચ્ચાં ધરાવતી માધ ભયંકર હિંસક મહોય છે .
પછી શું થયું ? " નીલમે પૂછવું . ‘ વારુ , હું તો પેટના બળે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો . મને બીક હતી કે માદા ( બચ્ચાંની માતા ) ક્યાંક આસપાસ જ હશે . એટલામાં તો મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ ! એકાએક એક કદાવર કાળું રીંછ ઘુરકિયાં કરતું વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલાં બચ્ચાં તરફ ધસી ગયું . હવે મને મારા કરતાં વધારે પેલાં બચ્ચાંની ચિંતા થવા લાગી . પળવારમાં તો મેં મારાથી થોડાક મીટર દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશયુક્ત ત્રાડ સાંભળી . મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમચિત્તાની માદા નજીકના મોટા ખડક પર નીચે કૂદતી દેખાઈ . ”
હે ભગવાન ! ' ' અર્જુને ઉદ્ગાર કાઢ્યો .
“ કેટલું ભયંકર ! " નીલમે પુષ્ટિ કરી .

“ ચૂપ મરો ! " માતાએ અધીરાઈપૂર્વક કહ્યું . “ પછી શું થયું ? " ‘ ભગવાનનો પાડ , હું નસીબદાર હતો કે તેની ( માદાની ) નજર તેનાં બચ્ચાં પર જડાયેલી હતી , તેથી તેણે મારી તરફ ઊંચે જોયું નહિ . ક્ષણ વારમાં તો માદા ચિત્તા કૂદીને તેનાં બચ્ચાં પાસે તેમને બચાવવા પહોંચી ગઈ . હવામાં કૂદકો મારીને તે ડર્યા વગર ઝનૂનપૂર્વક પેલા રીંછ પર પડી . રીંછે પોતાનું સંતુલન ગુમાવ્યું . બંને હિંસક , જંગલી પ્રાણીઓ ! કલા ઢાળ પ૨થી એ કશ્મીજી પર ગુલાંયે મારે એક નાકા સાથે સાંકડી ખીણમાં પડવાં નહિ ત્યાં સુધી માં રહ્યાં . અને પતિ બંને ડરી ગયેલાં બચ્ચાઓએ ( તે જોવા માટે ) અમારી વેંક ( બાળી બા ‘ પોતાનાં બચ્ચાંને બચાવવાની ( કંઈ ) માની જાતિ જોરદાર હોય છે , અલીભાઈ . તે ( માતા ) તેનું ભવ્ય માટે હમેશાં મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે , ” રામસિંઘે કહ્યું "ા , તને સાચા છો , ” માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા જોવે સામે જોઈ કહ્યું ,
પેલ ધવરે રીંછ , જે ખાવ વિનાના હતા તે તેના પાછળના પગ પર થઈ મજબત , તીક્ષ નરિવાળા વિશાળ પળ લાવ્યા સવે . કારયિાં કરવા લાગ્યું . માદા ચિનાએ તેના વે , સેકન્ડ જોયું , ગુસ્સાથી ત્રાડ પા અને ( તેની ઉપરના ) , બા ( રા ) ને બેય ભેગું કરી દીધું . તેમની Tગમાં પડ્યા . માદા ચિના ર્તિલી હતી અલીભાઈ બોલતા રહ્યા , “ પેલું ધ્યવર કદ કરતાં ત્રણ ગણું મોટું હતું તે તેના ગયું . તેણે તેના મજબૂત , તીક્સ નો તેના દાંત બતાવ્યો અને પુરક્રિયા કરવા લાય તરફ એક સેકન્ડ જોયું , ગુસ્સાથી - જ કુદકામાં કાળો કદાવર પ્રાણી ( રીંછ ) ને ભોંય ભેગા ની લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડ્યા , માધ ચિના , અને રીંછની કાળી રુવાંટીવાળા ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કર્થે જતી હતી . ભારે શરીરવાળું અને શિથિલ રીંછ તેના છા પહોંચાડવામાં નાકામિયાબ રહ્યું . આ લડાઈ લગભગ 10 મિનિટ ચાલી . રીંછને ઠેકઠેકાણેથી લોહી નીકળી રહ્યું હતું . જ્યારે પત્ર માદા ચિત્તો હુમલો કરતી ત્યારે ( ત્યારે ) તેનું મોં બચાવવા રીંછ પોતાના વિશાળ પંજા આગળ ધરતું . હવે રીંછ પોતાનો જીવ બચાવવા છટકવાની કોશિશ કરી રહ્યું હતું . તે બંને વિશાળ પર્વતની પેલી કોર ઓઝલ ન થયાં ત્યાં સુધી આગળને આગળ વધતાં રહ્યાં . હું તેમને થોડીક વાર જોઈ શક્યો નહિ , પરંતુ તેમના પૂરકવાના અને ત્રાડના અવાજ સાંભળી શકતો હતો . પછી ફરી એક વાર આખીય ખીણ નીરવ થઈ ગઈ . માદા ફરી દેખાઈ અને તેનાં બચ્ચાં પાસે દોડી ગઈ . તે તેમને વારંવાર સુંધવા અને ચાટવા લાગી , કદાચ એ સુનિશ્ચિત કરવા કે પેલા રીંછે તેમને કોઈ હાનિ પહોંચાડી નથી . એ ત્રણેય , પછી , પર્વત ચડીને અદશ્ય થઈ ગયાં . "
તમને ( પછી તો જરૂર ) ઘણી રાહત થઈ ગઈ હશે નહિ ) •• નીલમે કહ્યું . ‘ ‘ બિલકુલ . એ જ સ્થિતિમાં થો વધારે વાર પ ો અને પાછીનો હલાવતા તે ચિત્તા પરિવારને જંગલમાં ઓઝલ થતાં નિકાળી રહ્યો . મેં ( પણ ) મારો હાથ હલાવીને તેમને અલવિઘ દ્ધ ! “ પણ પેલા રીંછનું શું થયું ? ' ' અને આતુરતાથી પૂછયું . “ ભગવાન જાણે , મને એટલી ખબર છે કે તે રીંછના આવવાનું મારા માટે આશીર્વાદરૂપ નીવડ્યું , કારણ કે તેથી મારો જીવ બચ્યો . મેં બચાઓને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો પાડ માન્યો . ”