AFFECTION book and story is written by Kartik Chavda in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AFFECTION is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
AFFECTION - Novels
by Kartik Chavda
in
Gujarati Love Stories
" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો..." ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખોવાઈ જશે...કેવો હતો યાર આપણો ભાઈ અને કેવો થઈ ગયો છે " ધ્રુવ એ કાર્તિક ના બચાવ માં કહ્યું ." ધ્રુવ આવું સપના માં પણ ના વિચારતો કે કાર્તિક બિચારો છે...અને તે અત્યારે સૂતો છે ..તે જાગે જ છે પણ આંખ ખોલીને કોઈ જોડે વાત કરવા નથી માંગતો...." છેલ્લે હર્ષ બોલ્યો." કાર્તિક તો
" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો..." ભલે ને સૂતો યાર બિચારો ...Read Moreતો પાછો પેલી છોકરી ના વિચારો માં ખો
તે ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું અને હું એની પાછળ પાછળ...ચાલતા ચાલતા જ દરિયા કિનારો આવી ગયો અને હું હજુ પણ ટ્રેક્ટર ને અડીને ઉભો ઉભો પેલી ને જોઈ રહ્યો હતો..પણ આટલી રાહ યાર કાબુ બહાર થઈ જાય કોઈ ...Read Moreહોય એને... એક તો ગુલાલ થી રંગાયેલી છે પાછું ગોગલ્સ પહેર્યા છે એમાંય પાછુ એના રેશમ જેવા પણ આછા highlight કરાયેલા વાળ એના રંગાયેલા beautiful face જોવામાં પણ નડતા હતા. અને અધૂરા માં પૂરું 1 કલાક થી હું એના સાવ ધીમે ચાલતા ટ્રેક્ટર ની પાછળ પાછળ ચાલતો એને નખરા કરતા જોઈ રહ્યો છું... તમને લોકો ને આ ખબર પણ પડે
રાત ના આશરે 3 વાગ્યા હશે મને ઘડિયાળ માં સમય આજે સરખો નહોતો દેખાતો...શરીર માં કમજોરી હતી શાયદ કારણ કે મને ખબર નહોતી કે હું કેટલા દિવસ પછી ભાન માં આવ્યો...હા એ પાક્કું હતું કે હું હોસ્પિટલ ના રૂમ ...Read Moreહતો...મને લોહી ના બાટલા ચડતા હતા....પેલા લોકો એ એવો માર્યો..કે લોહી ની અછત પડી ગઈ હશે...હું મારા શરીર ને સાવ કમજોર ફિલ કરી શકતો હતો... શરીર ને મેં જરાક ફેરવ્યું બીજી બાજુ તો ત્યાં પેલી છોકરી બેઠા બેઠા સુઈ ગઈ હતી એના પર મારી નજર પડી....રૂમ માં lights off હતી....છતાં પણ બહાર થી આવતા આછા અજવાળા માં થી એનો face હું
doctor : દર્દી ને બહુ શોક લાગ્યો લાગે છે,તે કોમા માં ચાલ્યો ગયો છે....harsh : ક્યાં સુધી રહેવાની શક્યતા છે આવી???doctor : તે તો હવે તેના પર જ આધાર રાખે છે...તે જો ઈચ્છે તો આમાંથી બહાર આવી શકે છે,પણ ...Read Moreજ support નથી કરી રહ્યો અમારી treatment ને...naitik : શુ કરવું છે...કાર્તિક ના ફેમિલી માં જાણ કરવી છે??dhruv : તે લોકોને જાણ કરીને શુ કરશું??કાર્તિક ના આમ થવા પાછળનુ કારણ આપણે ને ખબર છે આને ઈલાજ પણ આપણે ને ખબર છે,તો કાર્તિક નું ફેમિલી અહીંયા આવી પણ જશે તો કઈ ફરક નહીં પડે અને ખાલી ખોટું tention માં આવી જશે...harsh
હું જરાક અસમંજસ માં હતો કે શું ચાલી રહ્યું છે આ બધું??હું ક્યાં છું ??? એટલે આ સવાલનો જવાબ લેવા હું મારા બેડ પરથી ઉભો થયો અને બારીની બહાર જોવા પ્રયત્ન કર્યો....દૂર સુધી હરિયાળા ખેતરો જ દેખાયા તે બારીમાંથી....હવે ...Read Moreથોડોક ગભરાઈ ગયો...કારણકે મારો રૂમ લગભગ ત્રીજા અથવા ચોથા માળે હતો.જાણે મને નજરકેદ કરી લીધો હોય એવું લાગવા લાગ્યું.ઘર નહીં મહેલ જ હશે..એવું મેં ધારી લીધું.મારો રૂમ ખોલવા જ જતો હતો ત્યાં સામેથી પેલી છોકરી પાછી આવી ગઈ..she : તું તો બહુ જલ્દી સાજો થઈ ગયો લાગે છે..me : શુ નામ છે તારું?તું મને ખરેખર પ્રેમ કરે છે?? છેલ્લી વખત