OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Satya Asatya by Kajal Oza Vaidya | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સત્ય-અસત્ય - Novels
સત્ય-અસત્ય by Kajal Oza Vaidya in Gujarati
Novels

સત્ય-અસત્ય - Novels

by Kajal Oza Vaidya Matrubharti Verified in Gujarati Love Stories

(40k)
  • 1.5m

  • 2.4m

  • 10k

સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે...

Read Full Story
Download on Mobile

સત્ય-અસત્ય - Novels

સત્ય-અસત્ય - પ્રકરણ-1
પ્રકરણ 1 : સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત. વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે...
  • Read Free
સત્ય-અસત્ય - પ્રકરણ-2
સત્યજીતના ખોટું બોલવાને લીધે પ્રિયંકા નારાજ હતી - પ્રિયંકાના દાદાજી સાથે પ્રિયંકાની સત્યજીત અંગે વાતચીત કરવી - મહાદેવભાઈની સત્યજીત સાથેની મુલાકાત અંગેની ચર્ચા - મહાદેવભાઈનું પ્રિયંકાને સમજાવવું - સત્યજીત કેવી રીતે પ્રિયંકા પ્રત્યે આકર્ષાયો તેના વિશે આ અંકમાં કાજલ ...Read Moreવૈદ્યની કલમે વાંચવા મળશે.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 3
પ્રિયંકા દાદાજી સાથે દલીલ કરી રહી હતી અને ત્યારબાદ તેને દુઃખ પહોંચ્યું - સત્યજીત હંમેશા પ્રિયંકાને જૂઠ્ઠું બોલ્યા પછી મનાવી લેતો - પ્રિયંકા સત્યજીત સાથેના સંસ્મરણો તાજા કરે છે અને તેની મજાકને યાદ કરે છે - અચાનક ફોન આવે ...Read Moreઅને ખબર મળે છે કે સત્યજીતના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે - પ્રિયંકાને ફરીથી સત્યજીત મજાક કરતો હોય તેવું લાગે છે... શું પ્રિયંકા સત્યજીત પાસે જશે? સત્યજીતના પિતાજી બચી જશે કે કેમ? વાંચો, પ્રકરણ - 3માં .. સત્ય-અસત્ય નવલકથામાં કાજલ ઓઝા વૈદ્યની કલમે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 4
પ્રિયંકા સત્યજીતના ઘરે પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો - પ્રિયંકા વધુ ને વધુ ચિંતિત થઈ રહી હતી - સત્યજીતને જોઈને તે તેને વળગી પડી - સત્યજીતના પપ્પા વિષે તેણે જાણવાનો પ્રયત્ત્ન કર્યો ત્યારે પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે તેની સાથે ...Read Moreમજાક કરી છે.. આગળ શું થશે? સત્યજીતના બીજા જૂઠ બાદ તે ફરીથી તેના પર વિશ્વાસ મૂકી શકશે? વાંચો, સત્ય-અસત્યના ચોથા ભાગમાં...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 5
પ્રિયંકાના પિતા સિદ્ધાર્થભાઈ પ્રિયંકાના નિર્ણયને બહુ ગંભીરતાથી લેવા તૈયાર નહોતાં - પ્રિયંકાએ બીજા વાતાવરણમાં જઈને મૂડ ચેન્જ કરવા માટેની ઇચ્છા દર્શાવી - અમદાવાદને બદલે બીજા શહેરમાં ટ્રાન્સફર માટે પ્રિયંકા તૈયાર થાય છે - દાદા મહાદેવભાઈ પર સત્યજીતનો ફોન આવ્યો ...Read More વાંચો, સત્ય અસત્ય પ્રકરણ 5.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 6
અમેરિકન એમ્બેસીની બહાર નીકળતી વખતે પ્રિયંકાનું મન હજુ અવઢવમાં હતું - વિઝા મળી ગયાના ઉત્સાહની સાથે સત્યજીત સાથેનો સંબંધ તોડ્યાનું દુઃખ પણ હતું - એ સતત સત્યજીત સાથેના સંબંધના વિચારોમાં જ ખોવાયેલી હતી - તેની સાથે ફરી ...Read Moreજોડી શકાશે કે નહીં તે અંગેના વિચારો પણ મનમાં આવતા હતા - પ્રિયંકાને દાદાજીનો કૉલ આવ્યો - પ્રિયંકા તેમની સામે રડી પડી અને દાદાજીએ તેને અમુક સલાહ પણ આપી... વાંચો, આગળની રોચક પ્રણય કથા, સત્ય-અસત્ય, કાજલ ઓઝા વૈદ્યની કલમે..
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 7
સત્યજીતના પિતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા - ડૉક્ટરે મેસિવ એટેક હોવાનું જણાવ્યું - બીજી તરફ પ્રિયંકાની અમેરિકા જવાની તૈયારી ચાલતી હતી - સામે તરફ સત્યજીતના પિતાનું અવસાન થયું અને બચાવી ન શકાયા... વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 8
પ્રિયંકા અમેરિકા ગઈ અને ઇન્ટરવ્યૂ સારી રીતે પાસ થયો - વોશિંગ્ટનમાં તે ફરી - આદિત્ય જોડે મુલાકાત થઈ - બંનેએ એકબીજાનો પરિચય આપ્યો - આદિત્ય પ્રિયંકાને ધીરે ધીરે સમજવા લાગ્યો - બીજી તરફ પિતાના મૃત્યુ પછી સત્યજીત સહેજ પણ ...Read Moreનહોતો અને તેના વર્તનમાં સમૂળગો ફેરફાર આવ્યો .. વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય કાજલ ઓઝા વૈદ્યની કોલમે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 9
અમેરિકાથી પાછા આવવના સમાચાર સત્યજીતને મળ્યા - છતાં સત્યજીતે પ્રિયંકાનો સંપર્ક ન કર્યો - તે પ્રિયંકા વિના નહોતો રહી શકતો - પિતા સાથેની યાદો અને પ્રિયંકાની ચાહત સાથે સત્યજીત સમય પસાર કરી રહ્યો હતો... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની ...Read Moreસત્ય-અસત્ય.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 10
પ્રિયંકા દેશ છોડીને નીકળી ત્યારે એને લાગ્યું કે એનો આખો ભૂતકાળ પાછળ છૂટી ગયો છે. જાણે જિંદગીનો એક આખો હિસ્સો પોતાનાથી કપાઈને અહીં છૂટી ગયો હોય એવી લાગણી એને વલોવતી રહી. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન જ્યારે અમેરિકા તરફ ...Read Moreત્યારે પ્રિયંકાને પોતાના હાથમાં પકડાયેલો સત્યજીતનો હાથ સરકીને વિખુટો થઈ જતો હોય એવો ખાલીપો ઘેરી વળ્યો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 11
સત્યજીત સાથેનો છેલ્લો સંવાદ હજીયે ક્યારેક એને બેચેન કરી જતો. એની સંવેદનશીલતા એને સવાલ પૂછતી, પણ એણે નક્કી કરી લીધું હતું કે જિંદગીમાં આગળ વધી જવાનું - પાછળ વળીને નહીં જોવાનું... પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના વિષયો સાથે ભણવાની પ્રિયંકાને ખૂબ ...Read Moreઆવતી હતી. નવી દુનિયામાં નવા લોકો સાથેનો પરિચય એને જીવનના અનુભવો આપી રહ્યો હતો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 12
સોનાલીબહેન ક્યારના ચૂપચાપ ઘરે બેઠા હતાં. એમના ચહેરા પર ઘેરી વેદનાની છાયા હતી. બહુ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું કે એમને જે કંઈ બન્યું એનું ઊંડું દુઃખ હતું. એ પ્રિયંકાના નિર્ણય વિશે વાત કરવા સિદ્ધાર્થભાઈના ઘરે આવ્યા હતા. ખાસ્સી વારથી એક ...Read Moreપ્રકારની ચૂપકિદી ડ્રોઇંગરૂમમાં ઘુમરાયા કરતી હતી. કોઈ કશું બોલે એવી આશા સાથે સૌ એકબીજા સામે જોતા હતા, પરંતુ શીલાબહેન, સિદ્ધાર્થભાઈ, મહાદેવભાઈ અને સોનાલીબહેન સહિત કોઈનેય સૂઝતું નહોતું કે શું બોલવું... વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 13
ડ્રાઈવ કરીને પાછો જતો આદિત્ય અને સ્ટુડિયો એપાર્ટમેન્ટના પલંગ પર પડીને છતને તાકતી પ્રિયંકા, બંને એક જ વાત વિચારી રહ્યા હતા, આ શું થઇ રહ્યું હતું? આજ પહેલાં આવી રીતે કોઈનાથી છૂટા પડતા આટલી તકલીફ નહોતી થઇ, બંનેને. આદિત્યએ ...Read Moreકે આ દોસ્તી હતી. પ્રિયંકાએ પણ એ જ શબ્દને સ્વીકારી લીધો, પરંતુ ખરેખર આ દોસ્તી જ હતી કે બીજું કંઈ? વારે વારે બંધ આંખો સામે દેખાતો આદિત્યનો ચહેરો પ્રિયંકાને કહી રહ્યો હતો, “હું તને યાદ કરું છું.” ગાડી ચલાવતા સતત યાદ આવતી પ્રિયંકાની બે આંખો આદિત્યને વારંવાર પૂછી રહી હતી, “તું મારા પ્રેમમાં પડી ગયો છે?” મહાદેવભાઈએ બધું જ કહ્યું હતું એટલે આદિત્ય જાણતો હતો કે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 14
રવિન્દ્રભાઈના મૃત્યુ પછી ઠક્કર સાહેબે ફરી એક વાર આ કુટુંબને આધાર આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. સતત આ કુટુંબનું ભલું કરતા રહેલા માણસની દીકરી આ ઘરમાં વહુ થઈને આવે તો મિત્રતાના સંબંધો વધુ ગાઢ બને એવી એમની તીવ્ર ઈચ્છા ...Read Moreપૂરી થઇ જશે એવી સોનાલીબહેનને ખાતરી હતી. એમણે ઈશ્વર સામે હાથ જોડીને મનોમન પ્રિયંકા સાથેનો સંબંધ તૂટ્યો એ બદલે આભાર પણ માની લીધો. સત્યજીત આ બધી ધમાલમાં વહેલી સવારથી બહાર નીકળી ગયો હતો. દિવસ દરમિયાન સત્યજીત કોઈ કામમાં મન પરોવી શક્યો નહીં. એના મનમાં રહી રહીને પ્રિયંકાના વિચારો આવતા રહ્યા. માની ઈચ્છા પૂરી કરવા માટે અમોલા સાથે લગ્ન કરીને જાતને અને એ છોકરીને છેતરવાની એની હિંમત નહોતી.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 15
સાંજે અમોલા એનાં માતાપિતા સાથે આવી ત્યારે બપોરે બનેલી ઘટનાનો કોઈ અણસાર પણ એના ચહેરા પર નહોતો. જાણે કશું જ બન્યું ના હોય એમ તદ્દન સ્વાભાવિક! છોકરો જોવા આવેલી કોઈ ગુજરાતી છોકરી સાચેસાચ એ જ રીતે અમોલા વર્તી ...Read Moreહતી. બપોરે ઓફિસમાં આવેલી અમોલા અને અત્યારની અમોલા સાવ જુદા હતા. સોનાલીબહેન અહોભાવથી અમોલાને જોઈ રહ્યા હતા. એની સુંદરતા, એની વાક્છટા, એનો વર્તાવ બધું જ સોનાલીબહેનને મુગ્ધ કરી રહ્યું હતું. જ્યારે સત્યજીતની નજર સામે હજી સુધી બપોરે ઓફિસમાં આવીને ટેબલ પર ગોઠવાઈ ગયેલી ચ્યુઇંગમ ચાવતી અમોલા ખસતી નહોતી. એ આશ્ચર્યચકિત હતો. એક જ માણસના આવા બે રૂપ હોઈ શકે? એ અમોલાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો. વચ્ચે જ એની નજર અમોલા પર પડી.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 16
મહાદેવભાઈ બોલતા રહ્યા અને એને સામે છેડે પ્રિયંકા રડતી રડતી એમની વાત સાંભળતી રહી. પરંતુ ફોન મુકાયો ત્યારે મહાદેવભાઈના મનમાં પ્રિયંકાને જીવનનું એક વધુ સત્ય સારી રીતે સમજાવી શક્યાનો સંતોષ હતો, સામે પક્ષે પ્રિયંકાના મનમાં સત્યજીતના લગ્નના સમાચાર ...Read Moreપછી પણ ગુસ્સો કે અકળામણને બદલે પ્રમાણમાં સ્વસ્થતા અને રાહતના ભાવ હતા. પ્રિયંકાએ બે વાર ફોન ઉપાડ્યો, સત્યજીતનો નંબર ડાયલ કર્યો પરંતુ રીંગ વાગે એ પહેલાં જ ફોન કાપી નાખ્યો. એની હિંમત નહોતી થતી સત્યજીત સાથે વાત કરવાની. ક્યાંય સુધી બેચેન થઈને નીચેની લોનમાં એ આંટા મારતી રહી. પછી અચાનક જ રૂમમાં આવીને એણે આદિત્યનો નંબર જોડ્યો. “અરે વાહ! હું તને આજે યાદ આવ્યો, એમને?”
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 17
ચારે તરફ માણસો માણસોનાં ટોળા, સોનાલીબેનનો ઉત્સાહ, ઠક્કર સાહેબની ઘેલછા પણ સ્ત્ય્જીતના ચહેરા પર જાણે ઉદાસી થીજી ગઈ હતી. એ બધી જ પ્રવૃત્તિ કરતો રહ્યો. જેમ કહેવામાં આવ્યું તેમ કરતો રહ્યો. સોનાલીબેનનું મન રાખવા મહેંદીમાં ઉભો થઈને નાચ્યો પણ ...Read Moreપણ અમોલાના ગળામાં મંગળસૂત્ર પહેરાવતી વખતે એનો હાથ ધ્રૂજી ગયો. એક કાચી ક્ષણ માટે એને અમોલાની જગ્યાએ પ્રિયંકા દેખાઈ. મન કઠણ કરીને અમોલાની સેથીમાં સિંદુર ભરતી વખતે એણે જાતને કહી દીધું, “હવે આ જ મારી જિંદગીનું સત્ય છે. અગ્નિની સાક્ષીએ આની જવાબદારી લીધી છે મેં. એને સુખી ન કરી શકાય તો કંઈ નહીં, પણ એને દુઃખી તો નહીં જ કરું.” એની જિંદગીનો એક નવો અધ્યાય શરુ થઇ ગયો.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 18
સાચો ધડાકો તો ત્રીજે દિવસે થયો. એ બંને જણા લગ્ન રજીસ્ટર કરીને જ જવા માંગતા હતા. ઘણી રકઝક પછી હંમેશની જેમ આખરે પ્રિયંકાનું ધાર્યું જ થયું. પ્રિયંકા અને આદિત્યના લગ્ન રજીસ્ટર થઇ ગયા. બંને જણા લગ્ન કરીને સોમનાથ-ચોરવાડ ફરી ...Read Moreઅઠવાડિયું નડિયાદ રહ્યા ત્યાં તો પાછા ફરવાનો સમય થઇ ગયો. નીકળવાના આગલા દિવસની રાત્રે નડિયાદના ઘરમાં આદિત્યની બાજુમાં સૂતેલી પ્રિયંકા પટેલ છત તરફ તાકી રહી હતી. રાતના દોઢનો ટકોરો પડ્યો, ને આદિત્યની આંખો અચાનક ખૂલી ગઈ. એણે જોયું તો પ્રિયંકા જાગતી હતી. એની ઉઘાડી આંખોમાંથી સરકતા આંસુ કાનની પાછળ થઈને ઓશીકામાં સંતાઈ જતા હતા. આદિત્ય બેઠો થઇ ગયો, “પ્રિયા! શું થયું?” “કંઈ સમજાતું નથી આદિત્ય, પણ આજે મન બહુ ઉદાસ થઇ ગયું. રહી રહીને ડૂમો ભરાય છે.”
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 19
બંને જણા નુઆર્ક એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પ્રિયંકા જાણે પિયરને, અમદાવાદને, સત્યજીતને, એના ભૂતકાળને અને વીતેલાં બધાં જ વર્ષોને પાછળ છોડીને આવી હતી. નવેસરથી કોરી પાટીમાં એણે એક સંબંધના અક્ષર પાડવાની શરૂઆત કરી. થોડાક જ મહિનાઓમાં એ બંને એકબીજાને ...Read Moreસમજતા થઇ ગયા કે આદિત્યનો ફોન આવે ને એનું ‘હલો’ સાંભળીને પ્રિયંકા જવાબ આપી દે, “હું આજે જ નીકળું છું.” ને પ્રિયંકા ક્યારેક ઉદાસ હોય તો આદિત્યને જણાવે તે પહેલાં આદિત્ય પિત્ઝા લઈને એના સ્ટુડિયો એપાર્ટમેન્ટ પર હાજર થઇ ગયો હોય. ચાર કલાકથી પણ વધુ ડ્રાઈવ કરીને ન્યૂજર્સીથી બોસ્ટનને બોસ્ટનથી ન્યૂજર્સી પહોંચી જવું એમને માટે જાણે રમત વાત થઇ ગઈ હતી. સાચું જ કહ્યું છે, બે અંતરો જ્યારે એક થઇ જાય ત્યારે ભૌગોલિક અંતરનો કોઈ અર્થ રહેતો નથી...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 20
અણધાર્યા હુમલાને કારણે બાપ-દીકરી થોડીક ક્ષણો ડઘાઈ ગયા. સોનાલીબહેને આસું ભરેલી આંખે સત્યજીત સામે એવી રીતે જોયું, જાણે એને ચૂપ રહેવાની વિનંતી કરતા હોય. સત્યજીતે એક શબ્દ બોલ્યા વિના માને ફક્ત આંખોથી જ સધિયારો આપ્યો. પછી ફરી એક વાર ...Read Moreસાહેબની આંખોમાં જોયું, “હું કાલે તમારી ઓફિસે આવીશ. મને એક એક પૈસાનો હિસાબ જોઈએ છે. તમારું એક રૂપિયાનું દેવું નથી રાખવું મારે. ઘર, ઓફિસ, ફેક્ટરી જમીન – જે જોઈતું હોય તે લઇ લો, પણ એ બધાની સાથે તમારી દીકરીને પણ અહીંથી લઇ જાવ. મને રૂપિયા આપીને ખરીદ્યો છે એમ માનો છો?” સત્યજીતનો અવાજ એટલો મોટો થઇ ગયો કે એના અવાજમાં તિરાડો પડી ગઈ. ફાટેલા અવાજે એ બરાડ્યો...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 21
અમોલાની ગેરહાજરી વિશે કઈ પણ પૂછવાને બદલે એણે આ પરીસ્થિતિથી રાહત અનુભવવા માંડી હતી. સોનાલીબહેન એમના ઘરમાં પડી રહેલી તિરાડ જોઈ શકતા હતા, પરંતુ કશું જ કરી શકે તેમ નહોતાં. એ ક્યારેક સત્યજીતને સમજાવવાનો પ્રયાસ કરતાં. તો એ એકપણ ...Read Moreબોલ્યા વિના એ સોનાલીબહેનની સામે જે દ્રષ્ટિએ જોઈ રહેતો એ આંખોમાં રહેલી પીડા અને પ્રશ્નોને સહી શકવા સોનાલીબહેન માટે અસંભવ હતા. એ ક્યારેક અમોલા સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં તો અમોલા એમનું અપમાન કરીને એમને ચૂપ કરી દેતી. એના વધતા પેટ સાથે ઘરમાં એનું ગેરવર્તન પણ ધીમે ધીમે વધી રહ્યું હતું. ક્યારેક અમોલા આખી રાત ઘરે પાછી ન આવતી. ડરી ગયેલા સોનાલીબહેન ચારે તરફ ફોન કરે ત્યારે ખબર પડતી કે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 22
પ્રિયંકા ક્ષણભર એની સામે જોઈ રહી, પણ ભયાનક આસક્તિથી એને ભેટી પડી, “તને કહું? આટલી સચ્ચાઈ પછી કદાચ તારું જૂઠ ન હું સહન કરી જાઉં એવું બને. હું તને ખૂબ ચાહું છું આદિ, અને હવે મારે ભૂતકાળમાં જઈને સચ-જૂઠને ...Read Moreનથી. હવે આપણે આગળની તરફ જોવાનું છે. મારે પાછળની તરફ વળી વળીને સુકાયેલા ઘા પરથી પોપડાં નથી ઉખાડવા.” પોતાને ભેટેલી પ્રિયાના માથે પ્રેમથી હાથ ફેરવી રહેલા આદિત્યને એક વાર વિચાર આવ્યો કે આજે જ આવેલા સ્ત્ય્જીતના ફોન વિશે જણાવે, પછી એણે મન વાળી લીધું. આજે સવારના પહોરમાં જ્યારે પ્રિયંકા સ્કૂલ ચાલી ગઈ અને આદિત્ય મોટેલ જવાની તૈયારી કરતો હતો ત્યારે સત્યજીતનો ફોન આવ્યો હતો, પણ...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 23
અમોલાની આંખો બંધ હતી. આટલા બધા કલાકના દર્દ અને બ્લિડિંગના કારણે એનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. હળવા સિલેટીવને કારણે ઊંઘી રહી હતી. હમણાં જ ચોખ્ખી કરીને લવાયેલી પિંક ફ્રોક અને ટોપી પહેરેલી બાળકી ગુલાબી ફલાલીનમાં લપેટાયેલી નાનકડા પારણામાં ...Read Moreહતી. એની પાસે ઊભેલાં મિસિસ ઠક્કર હળવા હાથે પોતાની આંગળીઓ એના કપાળ પર ફેરવતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહ્યાં હતા. સોનાલીબહેનને જોતાં જ એમણે કહેવા માંડ્યું, “આના પપ્પા હોત તો ગાંડાઘેલા થઇ ગયા હોત. અમોલા કેટલી વહાલી હતી એમને. અમોલાનું સંતાન એમને માટે તો...” આગળ બોલી શકે એ પહેલાં તો એમનું ગળું રૂંધાઇ ગયું. સોનાલીબહેને નજીક આવીને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ બીજી જ ક્ષણે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 24
બહાર જઈને ગાડીમાં બેઠેલાં સોનાલીબહેન રડતાં હતાં. ચસોચસ હોઠ ભીડીને સત્યજીત એવી રીતે ગાડી ચલાવતો હતો, જાણે કશું બન્યું જ ન હોય, પણ ખરેખર તો એના શરીરનું એક અંગ કપાઈ ગયું હોય એટલી વેદના થતી હતી એને. કોઈ નહોતું ...Read Moreપણ ગઈ કાલે પ્રિયંકા સાથે વાત થયા પછી એણે મનોમન નક્કી કર્યું હતું કે એ આ પરિસ્થિતિ બદલવાનો સનિષ્ઠતાથી પ્રયાસ કરશે. બે દિવસમાં એણે કિડ્ઝ રૂમ તૈયાર કરાવ્યો હતો. ગુલાબી દીવાલો, ગુલાબી બેબીક કોટ, રમકડાં, કપડાં... આજે અમોલા ઘેર આવવાની હતી એટલે ઘરે જઈને એણે ફુગ્ગા અને ફૂલો સજાવ્યા હતા. વેલકમ હોમના કાર્ડ લગાવ્યાં હતાં. આ બધું કરતાં એને ખૂબ કુતૂહલ થતું હતું. આ એનો સ્વભાવ ન હતો તેમ છતાં...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 25
થોડીવાર માટે સોનાલીબહેન ચૂપ થઇ ગયા. એક ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી કહી નાખ્યું, “મેં તને કહ્યું હતું ત્યારે મને કલ્પના નહોતી કે મારો દીકરો આટલો બધો મોટો અને સમજદાર થઇ ગયો હશે. જિંદગીને જોવાના તારા અને એના ...Read Moreઅલગ છે, અમોલા. હવે દીકરી જોઈતી હોય તો તારે અહીં આવીને રહેવું પડશે. મને એ સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી.” સોનાલીબહેને ફોન મૂકી દીધો. અમોલા થોડી વાર ફોન પકડીને અવાચક ઉભી રહી. મિસિસ ઠક્કર એને હચમચાવીને પૂછતાં રહ્યા, પણ અમોલા પાસે કોઈ જવાબ ન હતો. ભાંગેલા પગે એ ત્યાં જ બેસી પડી. એનું મન એટલું ક્ષુબ્ધ થઇ ગયું હતું કે એ રડી પણ ન શકી.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 26
એ જે પ્રકારના મનસૂબાઓ ઘડીને આ ઘરમાં દાખલ થઇ હતી એ મનસૂબા હવે સફળ થવાના નહોતા એ વાત એને સત્યજીતના વર્તનથી સમજાઈ ગઈ હતી. એણે દ્રઢપણે ગાંઠ વાળી... આગળ વધીને બંને હાથે સત્યજીતને પોતાના બાહુપાશમાં લઇ લીધો. એની પીઠ ...Read Moreમાથું મૂકીને એણે જોર જોરથી રડવા માંડ્યું, “દરેકની ભૂલ થાય છે સત્યજીત... હું મૂરખ હતી કે તારા જેવા માણસને ઓળખી ન શકી. તને હાથ જોડું છું... તારા પગે પડું છું... મારા પર અહેસાન કર... પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ મને માફ કર. હું આજ પછી તને ફરિયાદનો મોકો નહીં આપું.” “આજ પછી હું ક્યારેય ફરિયાદ કરવાનો જ નહી.” સત્યજીતનો અવાજ હજી પણ એટલોજ સ્થિર હતો. એણે બંને હાથે પોતાના હાથ પોતાની છાતી પરથી કાઢ્યા.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 27
ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે સ્ત્રીની તમામ સંવેદનાઓ પૂરેપૂરી જાગીને એના રક્તમાં વહેવા લાગે છે. થનારી પીડાનો ભય, જન્મ લેનાર બાળકનો આનંદ અને સાથેજ બદલાતા શરીરની અને હોર્મોનની મૂંઝવણો એને માટે એક વિચિત્ર પરિસ્થિતિ હોય છે. આવા સમયે ...Read Moreપોતાના માતાપિતા પાસે રહેવાનું વધુ ગમતું હશે કદાચ. આદિત્યએ પ્રિયંકાને કમને જવા તો દીધી, પણ ડોક્ટરે આપેલી તારીખના છેલ્લા અઠવાડિયે એણે પોતે પણ અમદાવાદ પહોંચી જવાનું નક્કી કરી લીધું હતું. જો કે એણે પ્રિયંકાને કશું જ કહ્યું નહોતું, પણ મનોમન એટલું તો નક્કી કરી જ લીધું હતું કે બાળકના જન્મ સમયે કોઇપણ મુશ્કેલી હુભી થાય તો પતે ત્યાં હાજર હોવો જોઈએ. નંદનકાકાની કોઈ ભવિષ્યવાણી આજ સુધી ખોટી નહોતી પડી.... આદિત્ય મનોમન ઈચ્છતો હતો કે...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 28
ચાર મહિનામાં પ્રિયંકાના ચહેરા પર અજબ જેવું તેજ આવી ગયું હતું. એ આમ પણ સુંદર લાગતી હતી પરંતુ પ્રેગનન્સી દરમ્યાન માતાપિતાની કાળજી, દાદાજીના લાડ અને નિયમિત કસરત, સારો ખોરાક અને ધ્યાન વગેરેથી એના સમગ્ર સ્વાસ્થ્યમાં સુંદરતા ઉમેરાઈ ગઈ હતી. ...Read Moreપ્રેગનન્સીની એક એક પણ પ્રિયંકાએ માણી હતી. ધ્યાન કરતી વખતે એ પોતાનું સમગ્ર અસ્તિત્વ નાભિ પર કેન્દ્રિત કરતી. પોતાના બાળકને સદવિચારના સારાઈના સાચું બોલવાના અને સારા માણસ થવાના સંસ્કાર મનથી મનની વાત કરીને પહોંચાડવાનો પ્રયત્ન કરતી. રાત્રે સુતી વખતે પણ આંખ મીંચીને એ પોતાના બાળક સાથે વાતો કરતી. જાણેકે એ પોતાની સામે જ બેઠું હોય એ રીતે પ્રિયંકા પોતાના મનની વાતો એની સાથે વહેંચતી.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 29
લાંબુ વિચારતા એને સમજાયું કે એમને જોડનારી એક જ કડી હતી, પ્રિયંકા કારણકે બંને પ્રિયંકાને ખૂબ પ્રેમ કરતા હતા અને જ્યારે પ્રિયંકાની ખુદની જિંદગી આટલી કપરી મુશ્કેલીમાં મુકાય ત્યારે સત્યજીત સાથે વાત કરવાથી કદાચ તેનું મન હળવું થઇ શકે ...Read Moreએને લાગ્યું. આદિત્યને લાગ્યું કે પોતાના દુઃખની પીડા એક જ વ્યક્તિ સમજી શકશે અને કદાચ એ સત્યજીત જ હોઈ શકે. આદિત્યે ફોન લગાવ્યો અને સારી એવી રીંગ વાગ્યા પછી સત્યજીતે કોલ રીસીવ કર્યો અને કહ્યું, બોલ પ્રિયંકા. આદિત્યે કહ્યું કે એ બોલે છે નહીં કે પ્રિયંકા. સત્યજીત થોડો ઝંખવાઈ ગયો, એણે આદિત્ય ક્યારે આવ્યો એમ પૂછ્યું. આદિત્યે સત્યજીતને કહ્યું કે એણે તેને મળવું છે અને બને તો હમણાં જ. સત્યજીતને ચિંતા થઇ એટલે એણે પૂછ્યું...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 30
જે દિવસથી સત્યજીતને ખબર પડી હતી કે પ્રિયંકાને બ્લડ કેન્સર છે એ જ દિવસથી એ એક રાત પણ નિરાંતે ઉંઘી શક્યો નહોતો. આદિત્યને હિંમત આપવા એણે જે કહ્યું તે પરંતુ એની પોતાની હિંમત તૂટી ગઈ હતી. પ્રિયંકાને જો કશું ...Read Moreજશે તો પોતે સાવ તૂટી જશે એ વાત સત્યજીત બહુ સારી રીતે જાણતો હતો અને આ સમયે જો પ્રિયંકા પણ તેની સામે આવીને ઉભી રહી ગઈ હોત તો એ પોતાની પીડા અને પ્રિયંકાની ચિંતા મળીને પોતે એની સામે ઢગલો થઇ જશે એવી એને ખાતરી હતી. આથી જ સત્યજીત કોઇપણ સંજોગોમાં પ્રિયંકાની સમક્ષ ઢીલો પડવા માંગતો ન હતો. સત્યજીતને એમ પણ ખબર હતી કે ...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 31
પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી જડ્યું ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો! સ્વાભાવિક રીતે પ્રિયંકાના ...Read Moreકોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 32
પ્રિયંકા અને આદિત્ય એનું નામ પાડવા માટે રાતદિવસ દલીલો કરતા. ઘરના પાંચેય સભ્યોને ગમે એવું કોઈ નામ હજી સુધી જડ્યું ન હતું. દરેકને એક વધુ સારું નામ સૂઝી આવતું અને એના વિષે વાદવિવાદ શરુ થઇ જતો! સ્વાભાવિક રીતે પ્રિયંકાના ...Read Moreકોઈ ખાસ લક્ષણો દેખાતા નહોતા. નબળાઈ ખૂબ લાગતી અને અવારનવાર સૂઈ જવાની, ઉભા ન થવાની ઈચ્છા થયા કરતી. પ્રિયંકાની દવાઓ શરુ થઇ ગઈ હતી. ડોક્ટર્સનો અભિપ્રાય હતો કે પ્રિયંકા દવાઓને રિસ્પોન્ડ કરી રહી છે. શીલાબહેન અને સિદ્ધાર્થભાઈ એવું ઈચ્છતા હતા કે પ્રિયંકા અહીં જ રહે, પરંતુ આદિત્ય એને અહિયાં એકલી છોડીને જવા માટે સહેજ પણ તૈયાર નહોતો. વળી, બહુ સ્વાભાવિક રીતે અમેરિકામાં એને વધુ સારી સારવાર મળી શકે એમ હતી એટલે કમને પણ પ્રિયંકાને અમેરિકા જવા દેવાનો નિર્ણય લેવાયો.
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 33
સત્યજીત અને શ્રદ્ધા ન્યૂયોર્ક એરપોર્ટ પર ઊતર્યા ત્યારે આદિત્ય એમને લેવા આવ્યો હતો. અમોલાના વિઝાની ડેટ બે દિવસ પછીની હતી. ખૂબ પ્રયાસ કરવા છતાં એને સાથે નીકળી શકાય એ રીતે વિઝા ન જ મળ્યા. પરંતુ. વિઝા મળતા જ એ ...Read Moreએવું નક્કી થયું હતું. આદિત્યનો ચહેરો સાવ ઊતરી ગયો હતો. આઠેક કિલો વજન ગુમાવ્યું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. ચહેરા પર હંમેશા રહેતું તેજ અને સ્મિત ગાયબ હતા. એ આગળ વધીને સત્યજીતને ભેટ્યો. ટ્રોલીમાં બેઠેલી શ્રદ્ધાને વહાલ કર્યું. સામાનની ટ્રોલી ધકેલતા બંને જણા પાર્કિંગ તરફ જવા લાગ્યા ત્યારે સત્યજીતે ખૂબ ધડકતા હ્રદયે ધીમેથી પૂછ્યું, “કેમ છે, પ્રિયંકા?” “બસ...” આદિત્ય પાસે શબ્દો ન હતા. સત્યજીતે એનો હાથ પકડ્યો. હળવેથી દબાવ્યો...
  • Read Free
સત્ય અસત્ય - પ્રકરણ - 34
એક દિવસ તો એણે પ્રિયંકા અને આદિત્યની સામે એવું કબૂલી લીધું કે પોતે સત્યજીત સાથે સારી રીતે નથી વર્તી. એણે સૌની સામે સત્યજીતની માફી માંગી. સત્યજીત ઝંખવાઈ ગયો. કશું બોલ્યો નહીં, પણ અમોલામાં આવી રહેલો આ બદલાવને કારણે એને ...Read Moreઆશા જન્મી હતી. એણે હજી સુધી આદિત્ય સાથે સ્પષ્ટ રીતે વાત નહોતી કરી, પરંતુ એણે મનોમન ગાંઠ વાળી હતી. પ્રિયંકાને કંઇક થઇ જાય તો – થવાનું જ હતું, તેમ છતાંય એ જ્યારે જ્યારે પોતાના મન સાથે વાત કરતો ત્યારે સચ્ચાઈથી ભાગતો અને વિચારતો કે ‘જો પ્રિયંકાને કંઇ થાય તો...’ એ મેઘને પોતાની સાથે અમદાવાદ લઇ જવા માંગતો હતો. આદિત્ય માટે અમેરિકા જેવા દેશમાં રહીને એકલા હાથે આટલું નાનું બાળક ઉછેરવું અઘરું બનવાનું હતું. એટલે એ યોગ્ય સમયની રાહ જોતો હતો...
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Kajal Oza Vaidya Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Kajal Oza Vaidya

Kajal Oza Vaidya Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.