OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Preet nu Panetar by Bhumi Joshi "સ્પંદન" | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રિત નું પાનેતર - Novels
પ્રિત નું પાનેતર by Bhumi Joshi "સ્પંદન" in Gujarati
Novels

પ્રિત નું પાનેતર - Novels

by Bhumi Joshi "સ્પંદન" Matrubharti Verified in Gujarati Novel Episodes

(440)
  • 14.3k

  • 22k

  • 28

પ્રિયા અને સાગર બાળપણથી જ મિત્રો હતા. બન્નેના પરિવારો પણ મૈત્રીના અતૂટ બંધનોથી બંધાયેલા હતા. બંને પરિવારો વચ્ચે આર્થિક પરિસ્થિતિમાં આસમાન-જમીનનો તફાવત હતો. પણ લાગણીના બંધને આર્થિકતાની આ લકીર ને સાવ ધૂંધળી બનાવી દીધી હતી. પણ ...Read Moreછે ને ...'મીઠાશમાં પણ થોડી ખટાશ તો હોય જ છે 'તેમ અહીંયા પણ.......

Read Full Story
Download on Mobile

પ્રિત નું પાનેતર - પાર્ટ 1

(24)
  • 1.3k

  • 2.1k

"પ્રીતનુ પાનેતર" પાર્ટ 1 પ્રેમ ની કોઇ વ્યાખ્યા હોઈ શકે......? તેમને કોઈ બંધનમાં બાંધી શકે......? પ્રેમને કોઇ શબ્દોમાં વર્ણવી શકે.....? પ્રેમને કોઇ મૂલ્યોમાં મેળવી શકે.....? પ્રેમ...... પ્રેમ..... પ્રેમ..... બસ માત્ર પ્રેમ.......!!! પ્રેમને તો માત્ર અહેસાસ માં મહેસૂસ કરી શકાય ...Read Moreને તો માત્ર સંવેદનામાં શણગારી શકાય.. . વ્યક્તિ -વ્યક્તિએ પ્રેમ ની નવી પરિભાષા .....!! પણ આખરે મર્મ તો એક જ....!! પ્રેમનો અહેસાસ .... કે જેને સંવેદના મા સજાવી મહેસૂસ કરી શકાય.....!! પણ......... પ્રિયા માટે તો... પ્રેમ એટલે સાગર.... પ્રેમનો દરિયો ઘૂઘવતો સાગર.... સંવેદનાથી છલકાતો સાગર... હસતો રમતો મોજીલો સાગર..... શ્વાસ અને વિશ્વાસથી પરે સાગર.... અને પ્રિયાની દિલની હર ધડકન

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 2

(22)
  • 1.1k

  • 1.4k

"પ્રિયા ઓ પ્રિયા હજુ કેટલી વાર...?" "હજુ કેટલા શણગાર સજીશ..?" "તું કાઇ ભી પહેરે સુંદર જ લાગવાની...જલ્દી કર કોલેજ જવાનું મોડું થાય છે." .પ્રિયાની સહેલી ટીના ક્યારની પ્રિયાને બોલાવી રહી હતી . બંને ખાસ સહેલીઓ હતી અને રોજ સાથે ...Read Moreકૉલેજ જતી..થોડી વારમાં પ્રિયા તૈયાર થઈને આવી પિંક કુર્તો ને આસમાની પાયજામા માં તે ખૂબ સુંદર લાગી રહી હતી..વાળી તેના લાંબા રેશમી વાળ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતા હતા.. ટીના પ્રિયાના દિલની હાલત જાણતી હતી એટલે તેને ચિડવ્યા કરતી બંને કોલેજ પહોંચી એટલે તરત પ્રિયાની નજરો સાગરને શોધવા લાગી.. ?????????????? સાગર ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો ..અને વળી ધનાઢ્ય પરિવારનો

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 3

(19)
  • 1k

  • 1.2k

સાગર એકદમ જ કશું કહ્યા વગર ઝડપથી જતો રહ્યો ...તેથી પ્રિયાને પણ ચિંતા થવા લાગી હતી.. હજુ એક લેકચર બાકી હતો... પ્રિયા વિચારતી હતી કે શું કરું ...?? લેક્ચર ભરું કે નહીં..?? પણ પછી થયું કે પોતાને ખબર તો ...Read Moreકે સાગર ક્યાં ગયો છે તેથી ઘરે જવાનો પણ કોઈ મતલબ નથી... બે લેક્ચરની વચ્ચે 10 મિનિટમાં બ્રેક રહેતો ...અને તેમાં બધા જ બહાર નીકળી ગયા હતા.. તો વળી કોઈ લેક્ચર બંક કરે કેન્ટીનમાં જતા રહેતા ...સાગર ના ગયા પછી મોનિકા પણ એકલી પડી ગઈ હતી... બહાર બાલ્કનીમાં ઘણા બધા છોકરા છોકરીઓના ગ્રુપ ઉભા હતા. રવિ અને મોહિત બીજા ક્લાસ

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 4

(25)
  • 912

  • 1.2k

પ્રિયા અને ટીના એ કોલેજ કેમ્પસમાં થી નીકળી ઘરે જવા માટે ઓટો પકડી.. તેણે ઓટો માંથી જ સાગરને ફોન લગાવ્યો.. પણ સાગર નો ફોન નો રીપ્લાય થતો હતો.. પ્રિયાને મન થતું હતું કે જલ્દીથી હોસ્પિટલ સાગર પાસે પહોંચી જાય.. ...Read Moreવિચારતી હતી અત્યારે સાગર ને મારી જરૂર છે.. પણ તરત જ થયું કે ઘરે મમ્મી ચિંતા કરતી હશે.. એકવાર મમ્મીને પૂછી તેને સાથે લઈ હોસ્પિટલ જાવ તો મમ્મી પણ રાધા આન્ટી ની ખબર જોઈ લે.. વિચારોમાં ને વિચારોમાં ઓટો ક્યારે ઘર પાસે આવી ને ઉભી રહી તેનો તેને ખ્યાલ ન રહ્યો.. ઓટો વાળો ઉભો રહ્યો ત્યારે એકદમ જ તંદ્રા અવસ્થા

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 5

(23)
  • 916

  • 1.3k

રાધા બેન ને દવાની અસર ઓછી થતી હતી ..હવે તે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતા... તેમણે આંખો ખોલી જોયું તો , સામે સાગર અને એક અજાણી યુવતી બેઠી હતી.. સાગર: "મમ્મી કેવું લાગે છે હવે..?" રાધા બેન:"સારું છે ...Read Moreપણ પહેલા તું એ કે આ કોણ છે..?" સાગર:" મમ્મી મારી કોલેજની ફ્રેન્ડ છે.. આજે કોલેજમાં પ્રથમ વાર જ મળ્યા.. એ કોલેજ માં નવી આવી છે... અને અહીં તારી ખબર કાઢવા આવી છે.." સાગર ની વાત સાંભળી રાધા બેન ને થોડું આશ્ચર્ય થયું.. તે વિસ્મય ભરી નજરે મોનિકા ને નિહાળવા લાગ્યા.. થોડીવાર પછી તે બોલ્યા..." બેટા તારું નામ શું છે..?

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 6

(25)
  • 794

  • 978

સાગર ભાવનાબેનને તેના ઘરે ઉતારી ઝડપથી ઘરે ગયો.. આટલો મોટો બંગલો આજે સુમસામ હતો... આમ તો ઘરમાં સાગર તેના માતા-પિતા અને ઘરના ત્રણ નોકરો તેમજ એક રસોયા મહારાજ એટલા હોય... ધનસુખભાઈ તો સવારથી જ કંપનીમાં જતા રહે ..અને સાગર ...Read Moreપણ ઘરમાં ક્યારેક રાધા બેન ની કીટી પાર્ટી ચાલે.. તો ક્યારેક ભજન મંડળી... ભક્તિ કરતા વધારે રાધાબેન પર આધુનિકતા નો રંગ ચડેલો હતો.. એટલે ભાગ્યે જ કોઈ દિવસ એવો હોય કે ઘરમાં કોઈ કીટી પાર્ટી ના હોય... પણ આજે બંગલામાં નીરવ શાંતિ હતી... પોતાની મા વગર નું સુનું ઘર સાગર ને ખાવા દોડતું હોય તેવું લાગ્યું... રોજ તો પોતે કોલેજથી

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 7

(24)
  • 758

  • 1.1k

સાગર અને પ્રિયા હોસ્પિટલ થી નીકળી ઘર તરફ રવાના થયા... સાગર પ્રિયાને તેના ઘરે મૂકવા જઇ રહ્યો હતો.. બંને જતા જતા વાતો કરતા હતા.. "સાગર તું ચિંતા ન કર આંટીને સારું થઈ જશે... મને મૂકી તું ફરી હોસ્પિટલ જવાનો..?" ...Read More..જવાનું તો હતું ...પણ પપ્પા એ ના કહી છે.. વળી એક જ જણને રહેવાનું છે ..પણ વિચાર્યું છે કે આમ પણ રાત્રે ઉંઘ આવવાની નથી.. તો મોડા બાર વાગે જાઉં.. તો પપ્પાને ઘરે આરામ થઈ જાય... સવારે ફરી વળી તેમને ઓફિસે પણ જવાનું હોય..સાચું કહું પ્રિયા .. આજે જે રીતે તે મમ્મીની કેર કરી.. હું બહુ ખુશ થયો.. મને ખુશી

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 8

(18)
  • 760

  • 1.1k

સાગરે પ્રિયાને તેના ઘરે ઊતારી..તે પોતાના ઘરે આવ્યો... આવીને ફ્રેશ થઈ પોતાના બેડરૂમમાં આડો પડ્યો.. તેના બંગલા નો સૌથી સુંદર અને સૌથી વિશાળ રૂમ સાગરનો હતો.. આ વિશાળ બેડરૂમને અવનવી કલાત્મક અને ડિઝાઇનર વસ્તુઓ વડે સજાવવામાં આવ્યો હતો .. ...Read Moreબેડ ની પુરેપુરી વોલમાં સાગરની ખૂબ મોટી ફોટો ફ્રેમ હતી.. જેમાં સાગર ગિટાર વગાડતો હોય તેવું ચિત્ર હતું.... ડ્રેસીંગ ટેબલ ની બાજુમાં એક કલાત્મક અને ખૂબ મોટો ફ્લાવરપોટ મૂકેલો હતો.. જેમાં સાચા અવનવા રંગબેરંગી ગુલાબ થી તેની દરરોજ સજાવવામાં આવતો... રૂમમાં લટકતું આલીશાન જુમર તેના રૂમની ભવ્યતાની ઝાંખી કરાવતું હતું... સાગર રોજ રાત્રે જમીને ગિટાર વગાડતો... પણ આજે મૂડ ન

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 9

(23)
  • 706

  • 1.2k

મોનિકા અને પ્રિયા બંને એક જ બેચમાં બેઠા હોય છે.. ધીમે ધીમે પ્રિયાને પણ મોનિકા સાથે કમ્ફર્ટ ફીલ થાય છે ..આજે પ્રથમ વાર બંને એકબીજા સામે મુક્ત મનથી હસે છે.. પ્રોફેસર કબીરની નજરમાં પ્રિયા ક્લાસની સૌથી પ્રતિભાશાળી યુવતી હતી.. ...Read Moreપ્રિયાના રૂપ કરતાં તેની સૌમ્યતા અને સ્વભાવથી વધારે પ્રભાવિત હોય છે .. તે કોલેજના કોઈ પણ ફંકશનમા પ્રિયાને હંમેશા આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા.. અને પ્રિયાને પણ આખી કોલેજમાં પ્રોફેસર પ્રત્યે વધુ માન સન્માન હતું.. પોતાને ન સમજાતી બાબતો નું સોલ્યુશન હંમેશા તેમને પ્રોફેસર કબીર પાસેથી મળતું આમ બંને વચ્ચે એક નિર્મળ સ્નેહનો સંબંધ હતો.. લેક્ચર પૂર્ણ થતા પહેલા પ્રોફેસર

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 10

(19)
  • 684

  • 984

સાગરના પિતા પ્રિયાની વાત સાંભળી વિચારે છે કે શું કરવું..? પ્રિયાની ભાવનાને ઠેસ પહોંચાડવા નહોતા માંગતા.. વળી રાધા બેનનો સ્વભાવને પણ સાચવવાનો હતો... તેણે ફોન કરવાના બદલે હોસ્પિટલ જઈ, રાધા બેન સાથે રૂબરૂ વાત કરવાનું નક્કી કર્યું.. એમ પણ ...Read Moreડિસ્ચાર્જ પેપર ના કામ માટે તેમને હોસ્પિટલ જવાનું હતું... ઘણીવાર સંજોગો એવા બનતા હોય છે કે શું નિર્ણય લેવો તે સમજાતું નથી... સાગરના પિતા એ પણ કંઈ નિર્ણય લીધા વગર રાધાબેન સાથે વાત કરવાનું નક્કી કર્યું ...તે હોસ્પિટલ પહોંચ્યા તો સાગર બહાર જ હતો ..અને રાધાબેન અંદર સુતા હતા... સાગર ને જોઈ તેણે પ્રથમ સાગરને વાત કરવાનું વિચાર્યું... "સાગર હમણાં

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 11

(16)
  • 664

  • 1.1k

પ્રિયા તૈયાર થઈ પોતાના રૂમની બહાર આવી દીકરીના મનોભાવને કળી જતા પ્રીયાના મમ્મી મનમાં જ મુસ્કુરાયા.. "મમ્મી હું સાગર ના ઘરે જાઉં છું ..મોહિત ,રવિ ત્યાં જ આવશે ..ખબર નહીં સાગરે શું પ્લાન કર્યો છે ..?મને પણ કશું કહ્યું ...Read More..આ બધું પતે એટલે તેનો પણ વારો છે.. તું અને રિયા થોડીવાર પછી આવજો ..હું જાઉં તો ખરી એવું તો વળી તેને શું વિચાર્યું છે..!!" "હા બેટા તું જા.. કંઈ કામ હોય તો ફોન કરજે.. નહિ તો તારા પપ્પા આવે પછી અમે આવીશું" પ્રિયા ઝડપથી સાગર ના ઘરે પહોંચી.. તે હજુ અંદર જવા જતી હતી .. ત્યાં મોહિત અને રવિ

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 12

(21)
  • 668

  • 1k

ઘરના બધા લોકો ગાર્ડનમાં જમવામાં બીજી હતા..પ્રિયા બધા માટે કેક ના પિસિસ કરતી હતી ત્યાં પાછળ થી અચાનક સાગરે આવી પ્રિયાના બંને ગાલ પર કેકનો મોટો પીસ ઘસી દીધો...અને હસવા લાગ્યો..આ જોઈ પ્રિયા સાગરના ગાલ પર કેક લગાવવા ગઈ ...Read Moreસાગર પોતાના રૂમ તરફ દોડવા લાગ્યો...પ્રિયા પણ તેની પાછળ પાછળ દોડી... **************************** હવે આગળ.... સાગર ખૂબ ઝડપથી સીડી ચડી પોતાના રૂમ તરફ વધુ ઝડપ થી દોડ્યો... લાખ કોશિશ કરવા છતા પ્રિયા તેટલી ઝડપ થી દોડી સાગરને પકડી નહોતી શકતી... પણ સાગર જેવો રૂમમાં જવા જતો હતો ત્યાં પ્રિયાએ તેનો હાથ પકડી લીધો..પણ સાગરના પગમાં અચાનક સ્કેટિંગ શૂઝ આવતા તે સ્લીપ

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 13

(23)
  • 670

  • 1.1k

પ્રિયા પોતાના વાળ અને કપડાં સરખા કરી ફટાફટ ગાર્ડન માં જાય છે..જ્યાં બધા મહેમાનો જમતા હોય છે...કોઇનું ધ્યાન પ્રિયા તરફ નહોતું પણ મોહિત હસતો હતો... પ્રિયા તેની મમ્મી પાસે આવે છે ..સાગર સાથે ની મસ્તી માં પોતે કેક ના ...Read Moreલાવવાનું તો ભૂલી જ ગઈ હોય છે...તેની મમ્મી બોલ્યા .. "પ્રિયા તું કેક ના પીસ કરી લાવવાની હતી તે ક્યાં ..??" "અરે મમ્મી એક ફોન આવી જતા વાતો મા ને વાતો મા અહી આવી ગઈ..હું હમણાં લઈ આવું.." પોતાની મમ્મી સામે ખોટું બોલવાનું ગમતું ન હતું તેને ...પણ અત્યારે તે કહી શકે તેમ ન હતી...તે રસોડામાં ગઈ... ************************* સાગરનો આખો

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 14

(21)
  • 652

  • 1.1k

પ્રિયા સાગરના ઘરે થી આવી તેના વિશે વિચારતી હતી હવે આગળ... પોતાને સાગરની નાનકડી વાત થી આટલી તકલીફ કેમ થઈ..?? જ્યારે જ્યારે સાગર મોનિકાની વાત કરે છે તો પોતે ડિસ્ટર્બ કેમ થાય છે... શું પોતાને સાગરને ખોવાનો ડર છે...?? ...Read Moreપોતે હજુ સાગરને પામ્યો જ નથી તો ખોવાનું શું..?? ના ના..પણ પોતે તો સાગરને પ્રેમ કરે છે ને...અને કદાચ સાગર પણ...સાગર પોતાનો કેટલો ખ્યાલ રાખે છે.. શું પોતાની લાગણીઓ સાગર સમક્ષ વ્યક્ત કરી દેવી જોઈએ...?? આખરે પ્રિયા પોતાની જાત સાથે સવાલો કરીને થાકી...અને સાગરને ફોન કરવાનું વિચારે છે..ઘડિયાળમાં જોયું તો રાતના ૧ વાગી ગયો હતો... તે સ્વગત બોલી.. "ઓહ વિચારો

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 15

(29)
  • 638

  • 1.3k

પ્રિયા ને સાગર ફોનમાં વાત કરતા હોય છે સાગર તેને તે વારંવાર ક્યાં ખોવાય જાય છે ..? દીલ માં કોઈ છે,? આવા સવાલ થી ગભરાય જાય છે હવે આગળ.. સાગર અચાનક પોતાને આવું પૂછશે તેવો પોતાને બિલકુલ અંદાઝ ના ...Read Moreસામે ખોટું બોલતા જીવ અચકાતો હતો પણ પોતે સાચું પણ કહી શકે તેમ નતી..સવાલના જવાબમાં પોતે સવાલ કરવા લાગી... "સાગર તું મારું છોડ .. તારી વાત કર .. મને લાગે છે કે તને મોનિકા ગમવા લાગી છે.. અને કદાચ મોનિકાને પણ તું.. એટલે જ વારંવાર તને મળવા અને ફોનના બહાના કાઢે છે..." "પ્રિયા તું વિચારે છે એવું કશું નથી.. આ

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 16

(23)
  • 616

  • 1k

(પ્રિયાના મમ્મી અને પપ્પા સાગરના ઘરે પાર્ટી માંથી આવી પ્રિયા અને સાગર વિશે વાત કરતાં હોય છે .પ્રિયાના પપ્પા આ બાબતે સાગરના પિતા સાથે વાત કરવા વિશે વિચારતા હોય છે હવે આગળ...) સૂરજ દાદા પોતાની લાલિમા લઈ ધરતીને રોશન ...Read Moreરહ્યા હતા..પંખીઓ પોતાના મધુર કલરવ સાથે જાણે જગને જગાડી રહ્યા હતા....સવારના આઠ થવા આવ્યા પણ સાગર હજી ઊંઘતો હતો.. ત્યાજ સાગરના મોબાઈલની રીંગ વાગી..રિંગનો અવાજ આવતા તે સફાળો જાગી ગયો ..જાગીને મોબાઈલ હાથમાં લીધો તો મોનિકાનો ફોન હતો તે બોલી.. "હેલ્લો સાગર ગુડ મોર્નિંગ.." "કદાચ મે તને ઊંઘમાંથી ઉઠાડ્યો સોરી તારા અવાજ પરથી લાગે છે.." "ગુડ મોર્નિંગ મોનિકા.." "હા આજે

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 17

(26)
  • 522

  • 1k

સાગર ઘરેથી નીકળ્યો..પણ આજે પહેલી વાર તેને આખા રસ્તે નજર સમક્ષ પ્રિયા ફરતી હોય તેવું લાગ્યું.. ક્યારેક નટ ખટ..નખરાળી પ્રિયા.. તો ક્યારેક શાંત વહેતા ઝરણાં સમી.. ક્યારેક તેની બાળપણની સખી.. તો ક્યારેક આસમાનની કોઈ પરી સમી... સાગરના મન મંદિરમાં ...Read Moreકેટલીય ઝાલરો એક સાથે વાગી રહી હોય તેમ લાગતું હતું..બસ ફર્ક એ હતો કે આ ઘંટનાદ એક મધુર અહેસાસ આપી રહ્યો હતો.. અને પોતે જાણે અજાણ્યે આ પ્રવાહમાં ખેંચાઈ રહ્યો હતો.. પ્રથમ વાર થયેલ આ અહેસાસને પોતે સમજી શકતો નહોતો..શાંત સરોવરમાં એક પથ્થર નાખતા અનેક વમળો ઉત્પન્ન થઈ સરોવરની સ્થિરતા હણાઇ જાય.. તેમ આજે પ્રિયા નામની પહેલી તેના મનમાં અનેક

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 18

(29)
  • 522

  • 1.1k

સાગર મોનિકા ને મળવા જાય છે ..અને ત્યાં મોનિકા તેની સમક્ષ પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે હવે આગળ.. મોનિકાના મનની લાગણીઓ..... ?ખોલી દિલની લાગણીઓ .. ભીંજાઈ હું તારા પ્રેમરસમાં... કરી જિંદગી તારે નામ... બંધાઈ હું એક અનોખા ...Read Moreમોનીકાનું આમ સાવ અચાનક લવ પ્રપોઝલ સાંભળી, સાગર એકદમ અવાચક રહી જાય છે.. શું કરવું ..શું કહેવું ..તેની કશી સમજ પડતી નથી ..જાણે મન અને મગજ બંને સુન્ન થઈ જાય છે ..પોતે મોનિકાને એ ખુબ સારી મિત્ર માની હતી ..પણ એથી વધુ કદી તેના માટે કશું વિચાર્યું ન હતું.. અને મનમાં કોઈ એવો અહેસાસ પણ તેના માટે તેને જાગ્યો ન

  • Read

પ્રિત નું પાનેતર - પાર્ટ 19

(30)
  • 406

  • 798

સાગર મોનિકાને મળવા જાય છે..જ્યાં મોનિકા પોતાના પ્રેમનો ઈઝહાર સાગર સમક્ષ કરે છે..પણ સાગર તેના પ્રેમને સ્વીકાર તો નથી તે તેને માત્ર તેની મિત્ર માને છે...મિત્રતા ખાતર મોનિકા તેને એક ખાસ વાત માંગતી હતી.. હવે આગળ... "સાગર મને તારો ...Read Moreમળી ગયો છે.. તારા દિલમાં પ્રેમિકા તરીકે નહીં ..પરંતુ ફક્ત મિત્ર તરીકે છું.. તે વાત મને સમજાઈ ગઈ છે . પણ એક મિત્ર તરીકે મારે તને એક ખાસ વાત કહેવી છે..." "તું મને કહે છે કે હું ખૂબ સુંદર અને ખૂબ સારી છું.. તો એક વાતનો જવાબ આપ .. આટલી સુંદરતા કે શાલીનતા પણ તારા દિલ સુધી કેમ ન પહોંચી..??"

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Novel Episodes | Bhumi Joshi "સ્પંદન" Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Bhumi Joshi "સ્પંદન"

Bhumi Joshi "સ્પંદન" Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.