ચાંદની - Novels
by Bhumi Joshi "સ્પંદન"
in
Gujarati Love Stories
લંડન...
ટાવર બ્રીઝ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી... લન્ડન ના સૌથી પ્રખ્યાત સ્થળોમાનું આ એક સ્થળ હતું... એટલે જ ટુરિસ્ટો નું આકર્ષણ નું કેન્દ્ર હતું ..ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા. ...Read Moreટુરિસ્ટો આ આહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા... જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું.. તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા...
લંડન... ટાવર બ્રીઝ રોડ પર રેડ કલરની મર્સિડીઝ ફરી રહી હતી... લન્ડન ના સૌથી પ્રખ્યાત સ્થળોમાનું આ એક સ્થળ હતું... એટલે જ ટુરિસ્ટો નું આકર્ષણ નું કેન્દ્ર હતું ..ટાવર બ્રિજ ખુલવાના અને બંધ થવાના ચોક્કસ સમય હતા. ...Read Moreઅને ટુરિસ્ટો આ આહલાદક નજારો નિહાળવા કલાકો સુધી રાહ જોતા... જેના લીધે આ રોડ પર હંમેશા થોડું ટ્રાફિક રહેતું.. તેમાં પણ વેકેશન કે રજાઓના સમયમાં વિદેશીઓ કરતા અહીંયા ભારતીય ટુરિસ્ટો વધુ જોવા મળતા... ચાંદની તેની સેક્રેટરી કવિતા શર્મા સાથે ગાડીમાં બેસી આ નજારો નિહાળી રહી હતી ...અને વચ્ચે વચ્ચે કંઈક વિચારી રહી હતી ...ત્યાંજ ડ્રાઇવરે મર્સિડીઝ ને ઉભી રાખી... એટલે ચાંદની ની તંદ્રાવસ્થા
મર્સિડીઝ લંડન ની ભવ્ય હોટેલ cornithia London પર આવી ઉભી રહી...ચાંદની અને તેની સેક્રેટરી કવિતા શર્મા નીચે ઉતર્યા... ત્યાં જ ચાંદની નું ધ્યાન રિસેપ્શન કાઉન્ટર પર કોઈ ઉભુ હતું ત્યાં પડ્યું ચાંદની સમજી ગઈ કે રાજ આવી ...Read Moreલાગે છે... ચાંદની અને કવિતા હોટેલની અંદર આવ્યા... રિસેપ્શન હોલ ની ભવ્યતાજ હોટેલની ભવ્યતાને ઉજાગર કરી રહી હતી... આખા રિસેપ્શન હોલને અવનવા ગ્લાસ થી સજાવી, એકદમ ક્લાસિક અને ગ્લોસી લૂક આપવામાં આવ્યો હતો... હોટેલ ના ગેટ માં એન્ટર થતા જ જમણી બાજુએ રાખેલી કૃષ્ણની મૂર્તિ વિદેશમાં પણ ભારતની સંસ્કૃતિ ને નિખારી રહી હતી...રિસેપ્શન હોલમાં ગોરાઓ કરતાં ભારતીયો વધુ દેખાતા હતા ...ચાંદની આ
હોટેલના સ્યૂટમાં રાજ સાથે ચાંદની સ્યુટ ની ભવ્યતા ને નિહાળતી હતી.. ત્યાં જ તેની નજર સ્યુટ ની દીવાલ પર લગાવેલા આઈના પર પડી ..અને તે થરથર કાંપવા લાગી.. તેના ચહેરા પર પસીનો થવા લાગ્યો.. તેને ચક્કર આવવા લાગ્યાં ...Read Moreનીચે પડવા જતી હતી ..ત્યાં જ રાજે તેને પકડી લીધી.. રાજે તેને બેડ પર સુવડાવી તરત જ લીંબુ જ્યુસનો ઓર્ડર આપ્યો ..થોડીવારમાં લીંબુ જ્યુસ આવી ગયું.. રાજે ચાંદનીને તે પીવડાવ્યું ..હવે ચાંદની ને કંઈક સારું લાગ્યું.. પણ હજી બેડ પર થી ઊઠવાનું મન થતું ના હતું...રાજને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો.. ચાંદની એટલે ખરેખર સ્વર્ગની અપ્સરા ..ખરા અર્થમાં ચાંદની... ચાંદની
હોટેલ સ્યુટ ના વિશાળ બેડ પર.. ચેતના વિહીન પડેલી ચાંદની.. પોતાના મોબાઈલમાં જાણીતી રીંગટોન સાંભળી.. એક ઝાટકે ઊભી થઈ.. મોબાઇલને હાથમાં લીધો.. મોબાઈલ સ્ક્રીન પર નામ અને તસવીર જોઈ તેનામાં જાણે નવી ઉર્જાનો સંચાર થયો ...આંખોની ચમક ...Read Moreચહેરાની ખુશી ઝળહળી ઉઠ્યા... બાજુમાં બેઠેલો રાજ ચાંદની ના ચહેરાના બદલાતા ભાવ નિરખી રહ્યો હતો.. મન થી તેને હવે થોડી નિરાત થઈ.. કદાચ તેની સામે ચાંદની ખુલીને વાત નહીં કરી શકે.. તેમ વિચારી તે ફ્રેશ થવા ના બહાને બાથરૂમમાં જઈ શાવર ચાલુ કર્યો... હેલો માસીબા.. માસીબા...તમારી બહુ યાદ આવે છે... તમે કેમ સાથે ન આવ્યા.. તમારા વગર મને કોણ સંભાળશે.. આટલું બોલતા
કાગળ પર મેં મારી જિંદગી લખી દીધી... આંસુઓથી સીંચીને ખુશી લખી દીધી.. દર્દ જ્યારે ઊભર્યું , મારા હોઠો પર... લોકો બોલ્યા ... વાહ ...Read Moreગઝલ લખી દીધી...!!? રાજની નજરથી બેખબર ચાંદની હોટલની બાલ્કનીમાં ઊભી ઊભી કવિતા ગાઈ રહી હતી.. સામેની બાલ્કનીમાં શાંત ચિત્તે ઉભો રાજ ચાંદનીના ખુશીથી છલકાતા ચહેરાને અને તેની કવિતા ની મીઠાશ ને જોઈ અને સાંભળી રહ્યો હતો.. ત્યાંજ રાજ ના ફોનની ઘંટડી રણકી... મિસ્ટર રાજ આર યુ રેડી ..મારો ડ્રાઇવર કાર લઇ તમને પીકપ કરવા આવે છે... તમે ચાંદની સાથે રિસેપ્શન કાઉન્ટર પર આવી જાવ... મિસ્ટર મિતલ ની વાત સાંભળી રાજ બોલ્યો ઓકે વી
ચાંદનીનો શો પૂરો થતાં તેના ફેન્સ ઓટોગ્રફ માટે સિક્યુરિટી ને ધકેલી પુરવેગે ચાંદની તરફ ઘસી આવ્યા...ચાંદનીની નજર સ્ટેડિયમની પેલી લાઈનમાં બેસેલ વ્યક્તિ પર હતી...તે તેના સુધી પહોંચવા માંગતી હતી...પણ ફેન્સના ટોળાએ તેને ઘેરી લીધી...લાખ ચાહવા છતાં તે ...Read Moreનીચે ઉતરી ના શકી... બધાને ઑટોગ્રફ આપતી અને બધાનું અભિવાદન ઝીલતી તેમાં માંડ ટોળા થી બહાર આવી નજર કરી તો તે જગ્યાએ તેણે જોયેલ ચહેરા ના બદલે કોઈ અન્ય ચહેરો જોવા મળ્યો... તેને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવતો..! એક પલ માટે લાગ્યું કે તે આ ચહેરાને તે કેમ ભૂલી શકે...?? ફરી વિચાર્યું કે આ કદાચ તેનો ભ્રમ હોઈ શકે...પણ મન
ચાંદનીનો પરિવાર બે રૂમ રસોડાના નાનકડા ફ્લેટ માં રહેતો હતો..પણ આજે આ ફ્લેટને ચાંદની ના પરિણામની ખુશીમાં ફૂલો થી ખૂબ સરસ રીતે સજાવ્યો હતો... દરેક માં બાપ માટે દીકરીની દરેક ખુશી કે નાનકડી કામયાબી પણ એક ઉત્સવ સામાન હોય ...Read Moreએટલે જ તેને યાદગાર બનાવવાનો એક પણ મોકો તે ચૂકતા નથી... મિતાબેન અને કિરીટભાઈ માટે ચાંદની તેના જીગરનો ટુકડો હતી...તેની એક ખુશી માટે તે બધું જ કરી છુટતા...અને આજે તો ચાંદની એ સમાજમાં પરિવારનું નામ રોશન કર્યું હતું..એટલે આજના દિવસને કિરીટ ભાઈ યાદગાર બનાવવા માંગતા હતા.. બધાએ મળી સાંજ સુધીમાં તો બધી જ તૈયારી કરી દીધી હતી..પાર્ટીમાં ચાંદની ની ખાસ
અનુરાગની નજરો બાથરૂમમાંથી બહાર નીકળી ચાંદની ને શોધી રહી હતી... નાનો અમથો હોલ મહેમાનોથી ખીચોખીચ ભરેલો હતો તેણે આમ તેમ નજર દોડાવી પણ વ્યર્થ. તે બહાર આવી અંજલી અને તેની ફ્રેન્ડ સાથે બેઠો. ચાંદની રસોડામાં તેની મમ્મીને મહેમાનો ની ...Read Moreગતિ અને નાસ્તાની વ્યવસ્થા માં હતી.. આખી પાર્ટી નો ભાર ચાંદની એ પોતે જ ઊંચકી લીધો હતો.તેની મમ્મીને વધારે કંઈ ન કરવું પડે તે માટે પહેલેથી જ તેણે બધું સંભાળી લીધું હતું .કોઈ વ્યક્તિને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે તે પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી. ઘરે આવેલ દરેક વ્યક્તિના મુખ માં એક જ નામ હતું ચાંદની.ઘરે આવેલા મહેમાનો નું
"અંકલ મારું નામ અનુરાગ છે ...હું અંજલીનો કઝીન છું.. હું કોલેજના પ્રથમ વર્ષમાં છું.." " અરે વાહ બેટા ..કઈ કોલેજ..?" "કણસાગરા કોલેજ અંકલ.." " આ કોલેજ તો અહીંની ખૂબ જ ફેમસ કોલેજ છે ..હું પણ ચાંદની નું એડમિશન ...Read Moreજ કરવાનું વિચારું છું.." "અંકલ અંજલિનું પણ ત્યાં જ એડમિશન કરાવવાનું છે.." " ખુબ સરસ.. મારી પણ એવી ઇચ્છા હતી કે બંને સાથે હોય તો બંને સાથે આવે જાય.. તો મારી પણ ચિંતા ઓછી થઇ જાય.." "મેં અંજલીને અને તમને લોકો ને એટલે જ બેસવા કહ્યું હતું.. જેથી તમારું બંનેનું એડમિશન ક્યાં કરવું તે નક્કી કરી શકાય.. " કણસાગરા કોલેજ નું
અનુરાગે આખી રાત ચાંદનીના વિચારોમાં પૂરી કરી...રાત જાણે આજે મહિના જેવી લાગી...તે વિચારતો હતો કોલેજ ના એક વર્ષમાં પોતે ઘણી સુંદર છોકરીઓ જોઈ છે...ઘણી છોકરીઓ અનુરાગ સાથે વાત કરવા ,દોસ્તી કરવા તલપાપડ રહેતી..પણ પોતે ભણવા સિવાય આવી કોઈ ...Read Moreરસ નહોતો...એટલે જ ઘણા છોકરાઓ તેને પુસ્તકિયો કીડો કહેતા... પણ ચાંદનીની વાત કઈક અલગ હતી...આટલા વર્ષમાં પહેલી વાર તેનું દિલ કોઈ છોકરી માટે ધડક્યું હતું... સૂરજ દાદા પોતાના કિરણોની રોશની લઈ ધરતી પર આવી ગયા હતા...પક્ષીઓ નો મધુર કલરવ તેના કાને પડતાં તેની ખુશીનો પાર ન રહ્યો..હાશ માંડ માંડ સવાર પડી... ઘણી વાર કોઈ વ્યક્તિનો ઇન્તજાર સમયને વધારે લાંબો બનાવી દે
પ્રિન્સિપાલ મેડમ રિચા બંનેનું પરિણામ જોઈ બંનેને એડમિશન આપી દે છે...ચાંદની નું પરિણામ જોઈ મેડમ તેનાથી ખુબ પ્રભાવિત થાય છે...ત્રણેય જણ પ્રિન્સિપાલ મેડમ ની ઓફીસ ની બહાર નીકળે છે... ચાંદની અને અંજલીને શહેરની સારી અને ...Read Moreકોલેજમાં એડમિશન મળી જવાથી ખૂબ જ ખુશ હતી.. જ્યારે અનુરાગ હવે ચાંદની સાથે વધારે રહી શકાશે તે વિચારી તેના આનંદની કોઈ સીમા ન હતી ..પોતાના મનની લાગણીઓને ચાંદની સમક્ષ વ્યક્ત કરવા તે બેતાબ હતો..પણ હજુ ચાંદની તેની સાથે સરખી રીતે વાત પણ નથી કરતી ..એટલે હમણાં કશું ના કહેવાનું વિચારી પોતાના મનને મનાવતો હતો ..કોલેજ થી બહાર નીકળ્યા પછી તરત જ ચાંદનીએ પોતાના પપ્પા
રાજ ચાંદનીને સુવડાવી પોતાના રૂમમાં આવી ચાંદની ના ભૂતકાળ વિશે વિચારતો હતો હવે આગળ... રાજ પોતાના સ્યુટમાં આવ્યો.. ચાંદનીના ભૂતકાળે તેને પરેશાન કરી દીધો હતો .. વિચારોની વ્યાકુળતામાં તે આખી રાત ઊંઘી ન શક્યો... વહેલી પરોઢે માંડ તેને એકાદ ...Read More કલાક ઊંઘ આવી... સુરજદાદા પોતાના સોનાલી કિરણો લઈને ધરતી ને મળવા આવી પહોંચ્યા હતા. પાંદડે પાંદડે ઝાકળ વિદાય લઈ રહી હતી.. આમ તો લન્ડન માં સવારમાં ભાગ્યે જ સૂરજદાદા દેખાય છે... અને જ્યારે સુરજદાદાનું આગમન થાય ત્યારે લોકો જાણે તેમનું સ્વાગત કરવા નીકળ્યા હોય તેમ બધું છોડી સન બાથ લેવા માટે નીકળી પડે છે... રાજના સ્યુટ ની સામેજ એક વિશાળ ગાર્ડન
ક્લાઈન્ટ સાથે પોતાની મિટિંગ પતાવીને રાજ હોટેલ તરફ આવતો હતો.. રસ્તામાં કંઈક વિચાર આવતા તેણે ચાંદનીને ફોન લગાવ્યો . બે-ત્રણ વાર ફોનની રીંગ વાગી પરંતુ ફોન રિસીવ ન થયો.. રાજને તેની ચિંતા થવા લાગી ..તે પૂર ઝડપે ગાડી ...Read Moreહોટેલ પર પહોંચ્યો .. તેણે હોટેલ પહોંચી ચાંદનીના રૂમમાં જોયું.. તે લોક હતો ..નીચે આવી રિસેપ્શન પર પૂછતા કોઈને કશી ખબર ન હતી.. હવે તેની ચિંતા ખૂબ વધી રહી હતી.. ચાંદની ક્યાં શોધવી તેની મથામણમાં તે આખા હોટેલમાં આમતેમ ફરી વળ્યો... ચાંદની કયાંય નજર ન આવી.. તે ફરી ફટાફટ ગાડી દોડાવી હોટેલની બહાર નીકળી ગયો... ફરી તેને ચાંદનીને ફોન લગાવ્યો.. એક
અમદાવાદના સેટેલાઇટ ના પોશ વિસ્તારમા આવેલ" રાજ" બંગલો ને રંગ બેરંગી ફૂલો અને ગુલદસ્તા થી સજાવવામાં આવ્યો હતો..... બંગલાના દરેક નોકરોને રાજ અને ચાંદનીના સ્વાગત માટે અલગ અલગ કામની સોંપણી થઈ હતી....મોદી કાકા કે જે ઘરના મુખ્ય રસોઈયા ...Read Moreજેને ચાંદની ની દરેક પ્રિય ડીશ અને પકવાન તૈયાર કરવાનું કહ્યું હતું..આખો" રાજ" બંગલો ભાત ભાતના પકવાન અને ફૂલો ના મહેક્થી મહેકતો હતો... વીણા મલિક કે જે રાજ ના મમ્મી અને રાજ બંગલો ના એક માત્ર માલિક હતા.. રાજ જ્યારે ૧૦ વર્ષ નો હતો ત્યારે તેના પિતાનો સ્વર્ગ વાસ થયો હતો..કરોડોની મિલકત અને રાજ એમ્પાયારનો એક માત્ર વારિસ રાજ હતો.. વીણા
આપણઆગળ જોયું કે.."પણ રાજના પિતાના ખાસ મિત્ર અને બિઝનેસ પાર્ટનર આકાશ મહેરા ..કે જેને તું મહેરા અંકલ તરીકે ઓળખે છે .. તેણે મને ખૂબ હિંમત આપી રાજને પિતા સમાન પ્રેમ આપ્યો..અને આ બિઝનેસ ને ફરી ઉભો કરવામાં મને ...Read Moreસાથ આપ્યો.."હવે આગળ..."બધું બરોબર ચાલતું હતું પણ રાજ ના ચહેરા પર એ ખુશી જોવા ના મળતી જે તેના પપ્પા હયાત હતા ત્યારે રહેતી..પણ તારા આવ્યા પછી મને મારો હસતો ,ચહેકતો રાજ પાછો મળ્યો છે...તું અમારી જિંદગીમાં આવી તે દિવસ અમારી જીવનનો સૌથી યાદગાર દિવસ બની ગયો..." "હું તારા રાધા કિશનનો કોટિ કોટિ ધન્યવાદ માનું છું કે તને અમારી ખાલી જિંદગીમાં સુનેહરા
રાજ અને ચાંદની લંડન ટ્રીપ પરથી પાછા ફરે છે અને માસીબા તેમને એરપોર્ટે થી તેડી ઘરે લાવે છે..રાત્રે બધા જમીને સુવા જાય છે ..ત્યારે રાજ શહેરના મશહૂર ditectiv મિસ્ટર વાગ્લે ને ફોન કરે છે હવે આગળ... મિસ્ટર વાગ્લે શહેરના ...Read Moreમશહૂર ditectiv છે..કોઈ પણ વ્યક્તિ કે કેસની તપાસ હાથ પર લે તો તે કેસ સાથે જોડાયેલ નાનામાં નાની બાબત ને પણ શોધી કાઢે..તે ખૂબ પ્રમાણિક અને કડક મિજાજના હતા..કોઈ પૈસાના જોરે તેની પાસે કામ ના કરાવી શકે..કોઈ પણ કેસ પોતાને યોગ્ય લાગે તો જ હાથમાં લે બાકી કરોડો રૂપિયા આપે તો પણ ના લે...મિસ્ટર વાગ્લે રાજને નહોતા ઓળખતા પણ માસીબા
ચાદનીની ડાયરી તેના શબ્દોમાં... રાજ ચાંદની ની ડાયરી વાંચતો હતો હવે આગળ... અનુરાગ ચાંદની પાસે આવ્યો અને બોલ્યો.. " ચાંદની હું તારી સાથે બેસી થોડી વાર વાત કરી શકું?" "અરે અનુરાગ તમારે મારી સાથે વાત કરવા મટે મારી ...Read Moreજરૂર નથી..તમે ગમે ત્યારે ..વાત કરી શકો છો infact હું તમારી સાથે વાત કરી ..તમને ધન્યવાદ કહેવા આવવાની હતી..તમારા લીધે આટલી સરળતાથી મને આટલી મોટી અને ખ્યાતનામ કોલેજમાં એડમિશન મળી ગયું.. પપ્પાને કે મને કોઈ જ તકલીફ ના પડી બધી જવાબદારી તમે ઉપાડી લીધી.." "ચાંદની ફર્સ્ટ તો તારે મને તમે કહેવાની કોઈ જરૂર નથી તું મને અનુરાગ કહીને બોલાવીશ તો મને
રાજ ચાંદનીના રૂમમાં થી તેની ડાયરી લઈ ને વાંચતો હતો અને થોડીવાર બાદ અચાનક ચાંદની તેના રૂમમાં આવી ડાયરી વિશે પૂછી તેના પર ખૂબ ગુસ્સે થાય છે હવે આગળ... ચાંદની ને ગુસ્સાથી લાલ ચોળ જોઈ થીડી વાર તો રાજ ...Read Moreડરી જાય છે..ચાંદનીને શું કહેવું ,શું કરવું,તે સમજાતું નહોતું..પણ આખરે પરિસ્થિતિને સંભાળવી જ રહી .અને વળી પોતે જે પણ કર્યું તે ચાંદની માટે જ કર્યું હતું તેમ વિચારી હિંમત કરી તે બોલ્યો... "ચાંદની એક વાર મારી વાત સાંભળી લે ...પછી તું જે સજા આપીશ તે મને મંજુર છે.." રાજ ચાંદનીની નજીક જઈ તેનો હાથ પકડી તેને બેડ પર. બેસાડી તેને
રાજે ચાંદનીને પોતાની વાત સમજાવી તેના રૂમમાં સુવા મોકલી દીધી..પછી પોતે સુવાની કોશિશ કરી પરંતુ એક નામ તેના ઝહેન માં સતત ફરતું હતું ..."અનુરાગ".. તેણે રાત્રે જ directive મિસ્ટર વાગ્લે ને મેસેજ કર્યો.... હવે આગળ... સૂરજ દાદા ધરતી ...Read Moreપોતાના સોનેરી કિરણો લઈ આવી ગયા હતા..પક્ષીઓ પણ પોતાના મધુર કલરવ થી સૂરજ દાદાની લાલીમાને વધાવી રહ્યા હતા... રાજ બંગ્લોની બહાર આવેલા વિશાળ બગીચામાં ચાંદની ફૂલો ચુંટી રહી હતી..આ તેનો નિત્ય ક્રમ હતો..સવારે વહેલી ઉઠી તૈયાર થઈ માસીબા પૂજામાં બેસે એ પહેલા બગીચામાંથી સુંદર , તાજા,મઘમઘતા અવનવા ગુલાબ ,મોગરા માંથી સુંદર હાર અને બીજા પૂજાના થોડા ફૂલ નો થાળ તૈયાર રાખતી..
રાજ મિસ્ટર વાગલેને મળી હોટેલ બ્લુડાઈન માં એક સરપ્રાઈઝ ડિનર પ્લાન કરે છે.. અને એક ખૂબ સુંદર અને મોટો બુકે બનાવડાવે છે..હવે આગળ.. ચાંદની આજે સાવ ફ્રી હતી.. સવારમાં રાજના ગયા પછી આજે એની ઓફિસ જવાનું ન હતું રોજ ...Read Moreરાજ ની સાથે ઓફિસ જતી હતી.. અને તેનો દિવસ પસાર થઈ જતો પરંતુ આજે રાજ પોતાના કામેથી ગયો હોવાથી તે સાથે ગઈ ન હતી.. હમણાં એક બે અઠવાડિયા સુધી તેના ગીત નું કોઈ ઓડિશન પણ નહોતું..લંડનથી આવ્યા પછી થોડો સમય તે બ્રેક લેવા માંગતી હતી ..એટલે જ નવા આલ્બમ કે સોંગ રેકોર્ડિંગ માટે તેને બે અઠવાડિયા પછીની તારીખો આપી હતી..
ચાંદની પાર્ટ 21 અનુરાગ ચાંદનીને તેની બાઈક પર બેસાડી કોલેજ જતા પહેલા એક નવી જગ્યાએ લઈ જઈ રહ્યો હતો હવે આગળ... અને કોઈ બે વ્યક્તિ તે ચોરી થી જોઇ રહ્યા હતા હવે આગળ... આજે સવારથી જ વાતાવરણ વાદળ છાયું ...Read Moreદાદા તો જાણે ગરમીથી કંટાળી ઠંડક મેળવવા વાદળોની વચ્ચે ક્યાંય છુપાઈ ગયા હતા...અને સૂરજ દાદાને શીતળતા આપવા જાણે હવા હિલોળે ચડી હતી..ઠંડી ઠંડી પવનની લહેરખીઓ વાતાવરણને આહલાદક બનાવી રહી હતી... પ્રેમનો નશો દુનિયાનો સૌથી મોટો નશો છે..જ્યારે વ્યક્તિ કોઈને દિલો જાનથી ચાહવા લાગે ત્યારે જાણે દુનિયાને
૨ કલાક અનાથશ્રમમાં વિતાવ્યા પછી અનુરાગ અને ચાંદની ત્યાંથી નીકળ્યા..ચાંદનીના મનમાં ઘણા સવાલ હતા.. તેણે અનુરાગને પૂછ્યું... "અનુરાગ મને આમ અચાનક અનાથશ્રમ આવવાનું કારણ ના સમજાયું..." અનુરાગે પોતાનું વોલેટ ખોલી એક ફોટો બતાવ્યો... ચાંદની તો તે તસવીરને બસ ...Read Moreજ રહી ગઈ...તેની આંખોમાં આંસુ છલકાવા લાગ્યા... હબે આગળ.. ચાંદનીએ અનુરાગે બતાવેલ તસ્વીર જોઈ..તે અનુરાગની મમ્મીની હતી..નીચે તેના સ્વર્ગવાસની તારીખ લખેલ હતી.. એ તારીખ જોઈ ચાંદની નું મન દ્રવી ઉઠ્યું..તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી... તે બોલી.. અનુરાગ આ તારીખ મુજબ જોતા તો..તારી મમ્મી તું ખૂબ નાનો હોઈશ ત્યારે અવસાન પામ્યા હશે.. "હા ચાંદની હું માત્ર 3 વર્ષનો હતો ત્યારે તે અનંત
અનુરાગ પોતાના પ્રેમનો પ્રસ્તાવ ચાંદની સમક્ષ મૂકે છે ત્યાં જાણે ઈશ્વર પણ તેના પ્રેમના સાક્ષી બનવા માંગતા હોય તેમ વાદળોમાં ગડગડાટ થવા લાગ્યો..ચારે બાજુ વાદળો જાણે વરસવા થનગની રહ્યા હોય તેમ ઘનઘોર છવાવા લાગ્યું..જાણે વર્ષા રાણી ખુદ બંનેને પ્રેમરસ ...Read Moreતરબોળ કરવા આવી પહોંચ્યા . હવે આગળ.... અનુરાગનો આમ અચાનક પ્રેમનો ઈઝહાર સાંભળી ચાંદનીના દિલની ધડકનો તેઝ થઈ ગઈ. તેના ગુલાબી મખમલી ગાલ શરમના માર્યા વધુ ગુલાબી અને મોહક બની ગયા.તેના હોઠના ખૂણે છુપાયેલું કાતિલ સ્મિત તેના ચહેરાને મલકાવવા લાગ્યું. તેની નશીલી આંખો અનુરાગની વાત સાંભળી શરમની મારી નીચે જુકી ગઈ.અનુરાગના શબ્દો ચાંદનીના તનમનમાં ખુશી અને રોમાંચનો, અનેરો અહેસાસ ભરતા
.. અનુરાગના માસી.. ચાંદની અને અનુરાગના સંબંધથી ખુશ હોય છે પણ મનમાં અનેક સંશય હોય છે.. હવે આગળ.. સૂરજદાદા અવની પરથી વિદાઈ લઈ ચૂક્યા છે..શીતળ ચાંદનીનો સમીર મંદ મંદ લહેરાઈ રહ્યો છે. અનુરાગ રૂમની બાલ્કની માં હિંચકા પર ...Read Moreબેઠો ચાંદને નિહાળી રહ્યો છે.. અને જાણે ચાંદ સાથે વાતો કરતો હતો.. "ઓ ચાંદ લોકો કહે છે કે તને તારા રૂપનું ગુમાન છે..પણ જો ને તારામાં તો મારી ચાંદની આજે મારી સામે શરમાઈ રહી છે..તું જાણી જ ગયો હોઈશ કે તારા કરતાં મારી ચાંદનીનું રૂપ વધુ નિખરી રહ્યું છે..." "લોકો એમ પણ કહે છે કે તું પ્રેમનો સાક્ષી બની ફરી એ
અનુરાગ અને ચાંદની કોલેજમાં આવતા જ ખુશીથી ઉછળી પડ્યા..કેમ કે બે દિવસ પછી કોલેજની વન ડે પિકનિકનું આયોજન થયું હતું... અનુરાગ અને ચાંદની બંને એકબીજાના પ્રેમના ઈઝહાર બાદ એમ પણ થોડો સમય સાથે વિતાવવા માંગતા હતા. .એવામાં આ પીકનીકના ...Read Moreજાણે બે ધડકતા હૈયાને વધારે પ્રેમાંતુર બનાવી દીધા..બંને પ્રેમની સપ્તરંગી દુનિયામાં વિહરવા લાગ્યા એ વાતથી બેખબર કે એક ખૂબ મોટું તોફાન બંનેની પ્રેમની આ દુનિયાનું નામોનિશાન મિટાવી દેશે... ફ્રી લેક્ચર હોવાથી બંને કોલેજના ગાર્ડનમાં થોડે દૂર એકાંતમાં એકબીજાના હાથમાં હાથ નાખી બેઠા હતા.. સુંદર ફૂલોથી મહેકતો ગાર્ડન અનુરાગ અને ચાંદનીના પ્રેમથી વધુ મઘમઘતો હતો..અંજલી આજકાલ એ પ્રેમીપંખીડાને મુક્ત રીતે પ્રેમ
માસીબા ચાંદની પાસે પહોંચે એ પહેલા ચાંદની ઊભી થઈ આગળ વધી.. તે મસિબાની નજીક જતા બોલી.. " માંસીબા તમે અહીં..? તમને કેમ ખબર પડી કે હું અહીં આવી છું..?" વાતનો દોર બદલતા માસિબા બોલ્યા.. "દીકરી ક્યાં હોય.. ...Read Moreમાંને ખબર ના હોય તો કોને ખબર હશે..?" " બાકીની વાતો પછી ..તું સવારની ઘરેથી નીકળી હતી એટલે મને તારી ખૂબ ચિંતા થતી હતી.. હવે ચાલ જલ્દી.. આપણે એક જગ્યાએ પહોંચવાનું છે.." " પણ ક્યાં..? માસીબા..!" "ચાલ તો ખરી .તારી ગાડી અહીં રહેવા દે.. હમણાં એક માણસ આવી લઈ જશે.." મસિબાએ ચાંદની ગાડીની ચાવી આશ્રમના એક વ્યક્તિને આપી.. અને આવનાર વ્યક્તિને
ચાંદનીની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. અનુરાગનો ચહેરો નજર સમક્ષ આવતા જ ચાંદની જાણે ચેતના વિહીન થઈ ગઈ હોય તેમ ફર્શ પર ઢળી પડી. ચાંદનીની હાલત જોઈ રાજ ખૂબ ડરી ગયો. તેણે તરત જ ચાંદનીના મોઢા પર ...Read Moreપાણીની છાલક મારી ચાંદનીને બેઠી કરી. સવારના મગજમાં ભમતા પ્રશ્નોની વણઝાર, અનાથાશ્રમની ગુથ્થી અને અત્યારે અચાનક રાજનો પ્રેમ પ્રપોઝલ ..એક જ દિવસમાં આટલી બધી ઘટનાઓ બનવાથી , ચાંદની અંદરથી હચમચી ઊઠીહતી .તેને કંઈ જ સમજાતું ન હતું કે, શું કરવું? ચાંદનીની હાલત જોઇ રાજે તરત જ લીંબુ પાણી મંગાવી ચાંદનીને પીવડાવ્યું. ચાંદનીને થોડી રાહત થઈ. તે થોડી સ્વસ્થ થઇ એટલે રાજ બોલ્યો,
અનાથ આશ્રમમાંથી આવ્યા પછી માસીબાને ક્યાંય ચેન પડતું ન હતું. તે વિચારતા હતા કે ,આજે તો પોતે ચાંદનીની નજરથી બચી ગયા. પણ જ્યારે ચાંદનીને હકીકત ખબર પડશે ત્યારે શું થશે..? આટલું વિચારી તેણે કોઈને ફોન લગાવ્યો.. હવે આગળ.. ચાંદની ...Read Moreરાજ ઘરે પહોંચ્યા. માસીબાને ચાંદનીનો સામનો કરવો ન પડે તે માટે, તે પહેલેથી જ પોતાના રૂમમાં જતા રહ્યા.ચાંદની પણ ખૂબ થાકેલી હતી તેથી આવીને તરત જ રાજને ગુડ નાઈટ કહી પોતાના રૂમમાં જતી રહી. અને એમ પણ તે અત્યારે માસીબા સાથે કોઈ વાત કરવા ઇચ્છતી ન હતી મિસ્ટર વાગ્લેનો મેસેજ જોયા પછી રાજને ક્યાંય ચેન પડતું ન હતું. તેને જલ્દીથી મેસેજ વાંચ્યો
રાજ શાવર લઈને બહાર આવ્યો. તેને થોડું સારું લાગી રહ્યું હતું .તેના મગજમાં મિસ્ટર વાગલેની વાતો ઘુમતી હતી. ચાંદનીને લઈને તેની ચિંતા વધતી જતી હતી. તેણે મનોમન નક્કી કર્યું કે આજ પછી ચાંદનીની સાથે તે હંમેશા રહેશે. ...Read Moreઘરથી બહાર ક્યાંય પણ એકલી જવા નહીં દે. વિચારોમાં ને વિચારોમાં તે બેડમાં આડો પડ્યો .તેનું ધ્યાન બેડ પાસે રહેલ, ટેબલ પર પડેલી ચાંદનીની ડાયરી પર પડ્યું. ડાયરી જોતાં જ રાજ ચમકીને ઊભો થયો. આ તેજ ડાયરી હતી જે થોડા સમય પહેલા પોતે ચાંદનીને પૂછ્યા વગર વાંચવા લીધી હતી. અને આખરે ચાંદનીને ખબર પડતા તેણે તેને પરત આપી દીધી હતી. ફરી આજ
"અનુરાગ, હકીકત એ હકીકત હોય છે. ખરાબ કે સારી ..અને જેનાથી તું ભાગે છે , એ હરદમ તારો પીછો કરે છે. એ વાત તું પણ સારી રીતે જાણે છે .અને અચાનક એ કોઈ દિવસ તારી અને ચાંદની સમક્ષ આવી ...Read Moreત્યારે..?" આટલું સાંભળતા જ અનુરાગ થરથર કાંપવા લાગ્યો.. હવે આગળ.. અનુરાગને આવી હાલતમાં જોતા જ રેણુકા બહેન તરતજ ઉભા થઈ તેને સાંત્વના આપે છે. તેને પોતાની પાસે બેસાડી પાણી પિવરાવે છે. અનુરાગ પોતાના માસીના ખોળામાં માથું રાખી દે છે. માસીની ગોદમાં , માં જેટલી જ હુંફ અને સ્નેહ મેળવી સ્વસ્થ થાય છે. એવામાં બહારથી અંજલી દોડતી હાંફળી-ફાંફળી થતી આવે છે. અને
પાછળના ભાગમાં જોયું કે... અનુરાગ બહાર નીકળીને જોયું તો બે કદાવર માણસો એક સ્વિફ્ટ ડીઝાયર લઈ અનુરાગની રાહ જોતા હતા. તેમને જોતાં જ અનુરાગને યાદ આવ્યું કે આ બંને એ જ વ્યક્તિ છે જે ઘણા સમયથી અનુરાગનો પીછો કરતા ...Read Moreકૉલેજથી લઈ અનુરાગ અને ચાંદની આશ્રમ સુધી એટલે કે જ્યાં પણ બંને ગયા હતા ત્યાં દરેક જગ્યાએ આ બંને માણસો અનુરાગનો પીછો કરતા.એક પળમાં અનુરાગના મનમાં દરેક ઘટના ફિલ્મની રીલની માફક અનુરાગના મસ્તિષ્કમાં ફરી વળી.અનુરાગ એ બંને સાથે બેસી તેમની ગાડીમાં રવાના થયો. જતાં જતાં પણ તેનું મન ચાંદની સાથે વાત કરવા બેતાબ હતું.ચાંદનીને ફરી મળી શકશે કે નહીં તે
આગળ જોયું કે.. આર.કે ધીમા પગલે અનુરાગ તરફ આવી રહ્યો હતો. તે જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ અનુરાગની આંખોમાંથી અગન જવાળા વરસવા લાગી.ભયંકર ગુસ્સામાં અનુરાગે બાજુમાં ઊભેલા ગાર્ડના કમર પરથી એક પિસ્તોલ ખેંચી આર. કે. ને મારવા ...Read Moreધરી... હવે આગળ.. અનુરાગને આર કે.સામે પિસ્તોલ રાખેલી જોઈ ગણતરીની પળોમાં આ.કે.ના માણસો મોટી રિવોલ્વર લઈ અનુરાગને ઘેરી વળ્યા. એ દરેકના નિશાના પર અનુરાગ હતો. પણ તરત જ આર.કે. એ દરેકને ઈશારાથી ત્યાંથી દૂર હટવાનું કહ્યું.અને પોતે અટ્ટહાસ્ય કરતા બોલ્યા, "વેલકમ ! માય સન, વેલકામ! લાગે છે દસ વર્ષના સમય ગાળામાં તું ભૂલી ગયો લાગે છે કે,આર.કે.તારો બાપ છે.અને તું
"આજે અચાનક તમને તમારો દીકરો કેમ યાદ આવી ગયો? અને આટલા દિવસોથી મારી પાછળ તમારા માણસો કેમ ગોઠવ્યા હતા? શા માટે મને આજે અહી બોલાવ્યો? આટલા વર્ષમાં ક્યારેય બાપ તરીકે ની કોઈ ફર્ઝ નથી નિભાવી તો આજે આ હક ...Read Moreઅનુરાગ ક્રોધની જ્વાળામાં તપતો તેના બાપને લલકારી રહ્યો હતો. હવે આગળ..... અનુરાગના એકસાથે આટલા બધા પ્રશ્નો સાંભળી આર.કે. મંદ મંદ મુસ્કુરાતો તેની પાસે આવ્યો. આસપાસ રહેલ દરેક સુરક્ષા ગાર્ડને ઈશારાથી બહાર જવા કીધું. અને અનુરાગના ગાલ પર હાથ રાખતા બોલ્યા, "અરે! મારા દીકરા થોડી ધીરજ ધર ,આટલા લાંબા સમયે પોતાના બાપને મળ્યો છે, મને ગળે નહિ મળે?" આટલું બોલી અનુરાગને ભેટી
પ્રથમ નજરે જોતા કોઈ પણ પાગલ થઈ જાય તેવું કાતીલ તેનું રૂપ હતું. અનુરાગ તો તેને જોતો જ રહી ગયો.અનુરાગની તંદ્રા તોડતા તે રૂપ સુંદરી બોલી, "હેય, અનું મને ઓળખી કે નહિ? હું તક્ષવી." તેનું નામ સાંભળતા ,તેના રૂપથી ...Read Moreઅનુરાગનું દિલ એક ધડકન ચૂકી ગયું. હવે આગળ.... "અનુ ,તું તો દસ વર્ષમાં તારા દરેક જૂના સબંધોને ભૂલી ગયો.મને હતું કે તું પૂરી દુનિયાને ભૂલીશ પણ મને નહિ.પણ મારો ભ્રમ ખોટો પડ્યો.આજ સુધી હું જે વાતને હકીકત માની દિલને સહેલાવતી હતી ,તે વાત આજે સાવ પોકળ સાબિત થઈ. અનુ તું મને ભૂલી ગયો હોઈશ પણ હું તો એક પલ પણ
માસી પ્લીઝ મને જણાવો અનુરાગ ક્યાં છે? તમે મારાથી શું છુપાવો છો? તમને મારી કસમ.. પોતાના માથા પર હાથ રખાવતા ચાંદની અનુરાગની માસીને વિનવી રહી. તેના માસી ચાંદનીને બેસાડતા બોલ્યા, "બેટા, હું ઈચ્છતી હતી કે તું સચ્ચાઈ ...Read More, પણ અનુરાગના મોઢે.પણ હવે હાલાત બરોબર નથી. એટલે મારે જ તેને બધું જણાવવું પડશે.પણ તું મને પ્રોમિસ કર બધું જાણ્યા પછી તું અનુનો સાથ નહી છોડે." રેણુકાના આવા શબ્દો સાંભળી ચાંદનીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે આગળ... રેણુકાએ ખૂબ ગભરાતા મને અનુરાગ વિશે વાત શરૂ કરી અને આર.કે,તેની મા તેમજ અનુરાગના બાળપણ વિશે બધી હકીકત કહી.અનુરાગની અસલ જિંદગીની કહાની સાંભળતા ચાંદનીના પગ નીચેથી જમીન સરકી ગઈ.તેનું મન
તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને ખિસ્સામાં પહેલેથી રાખેલ એક નવું સીમકાર્ડ કાઢી તેના નાખ્યું.અને ચાંદનીને ફોન કરવા હતો હતો ત્યાં તેને બહારથી કોઈના કદમોની આહટ સંભળાઈ. હવે આગળ... રેણુકાની વાતો સાંભળ્યા પછી ચાંદની મનથી ખૂબ તૂટી ગઈ ...Read Moreએવું લાગતું હતું કે જાણે બધા અરમાનો ,દરેક ખ્વાઈશો પળવારમાં ભસ્મીભૂત થઈ ગયા.અને એ ધુમાડા સાથે સંબંધોના અવશેષો પણ લઈ ગયા. તે કેટલી વાર સુધી મૌન બની બેઠી હતી જાણે પથ્થરની મૂર્તિ! રેણુકા ,અંજલી ચાંદનીની મનોસ્થિતિને સારી રીતે સમજી શકતા હતા. કોઇપણ સંબંધનો પાયો વિશ્વાસ હોય છે. જ્યારે વિશ્વાસની નાવ હાલકડોલક થાય છે ,ત્યારે કિનારે પહોંચીને પણ ડૂબી જવાય છે. કોઈપણ સંબંધમાં
બંને વાત કરતા હતા ત્યાં અનુરાગનો દરવાજો કોઈ નોક કરી રહ્યું હતુ. એટલે તેણે જલ્દીથી રેણુકાને કહી ફોન મૂકી દીધો .અનુરાગે જેવો ફોન મૂક્યો કે તેણે જોયું તો ચાંદનીના ૨ મિસ કોલ હતા.અનુરાગ વિચારતો હતો હવે ...Read Moreકરવું? દરવાજો ખોલવો કે પછી ચાંદનીને ફોન કરવો? હવે આગળ... અનુરાગ કોઈ નિર્ણય પર પહોંચે એ પહેલા આર.કે.નો અવાજ બહારથી કાને અથડાયો," અનુરાગ કેટલી વાર? જલ્દી દરવાજો ખોલ મારે તને કઈક આપવું છે." અનુરાગે ફટાફટ ફોનને બંધ કરી પોતાના પોકેટમાં નાખ્યો પછી કંઇક વિચારતા તેણે જલ્દીથી દરવાજો ખોલ્યો,દરવાજા સામે આર.કે. હાથમાં એક ખૂબ સુંદર કોટ લઈને ઊભો હતો. અનુરાગને જોતા તે બોલ્યો,"અરે અનુ, હજી તું
અનુરાગ અને તક્ષવી બંને બ્રેકફાસ્ટ ટેબલ પર જ હતા ત્યાં આર.કે.આવ્યો અને બ્રેકફાસ્ટ ટેબલ પાસે બેસતા બોલ્યો, "અનુ, તારા માટે એક ખુશ ખબર છે.તું મારી વાત સાંભળી ખુશીથી ઝૂમી ઉઠીશ." આર.કે.ની વાત સાંભળી અનુરાગનું દિલ જોર જોરથી ...Read Moreલાગ્યું, શું છે આજે મોસમનો મિજાજ? કેમ છે આજે કિસ્મત પણ નારાજ? દિલમાં છે એક અજીબ ખળભળાટ તલસે છે રૂહ મારી સાંભળવા બસ તારો અવાજ...! હવે આગળ.. આર.કે.ની વાત સાંભળી અનુરાગ વિચારતો હતો કે હેવે શી સરપ્રાઈઝ છે.પણ તે અત્યારે કંઈ પૂછે એ પહેલા આર.કે.નો ફોન આવ્યો અને તે વાતો કરતો કરતો ત્યાંથી જતો રહ્યો. ***** આખરે આર.કે.અને જે. ડી.જે પળનો ઇન્તજાર કરતા
નાનામાં નાની વાત પણ તેના મમ્મીને દસ વાર કરતી ચાંદની, આજે પોતાના જીવનનું આટલું મોટું રાઝ દિલમાં દબાવી બેઠી હતી.એટલે એ મૂંઝવણમાં હતી કે તેના મમ્મીને અનુરાગની હકીકત કહેવી કે નહિ? હજુ તો તેણે ઘરમાં પોતાના અને અનુરાગના ...Read Moreપણ વાત કરી નહતી અને ઉપરથી અણુરાગનો પાસ્ટ! તે નિર્ણય નહોતી કરી શકતી કે શું કરવું. તુજ સંગ મને પ્રિત છે અપાર.. સપનાઓ સંજોવ્યાં તુજ સંગ પારાવાર... સમયનું ચક્ર ફરે ભલે ગમે તેમ.. પ્રેમ રહેશે દિલમાં અકબંધ બની સદાબહાર... હવે આગળ.... વ્યક્તિ જ્યારે કોઇ વાતથી ખુશ કે દુઃખી હોય ત્યારે તે લાગણીઓ કોઈની સામે વ્યક્ત થવા વલખા મારતી હોય છે.સુખ અને
ચાંદની પાર્ટ 40 આપણે જોયું કે... ચાંદનીના મમ્મી પપ્પાને ચાંદની પર વિશ્વાસ હતો. તેની પસંદ ખોટી ન હોય હોય. આટલા સમયમાં તેઓ પણ અનુરાગના સ્વભાવ અને વર્તનથી પ્રભાવિત થયા હતા .એટલે જ ...Read Moreઅનુરાગ માટે ચાંદનીનું વિચારતા હતા. તેણે તરત બધી વાત ચાંદનીના પિતાને કરી. અને બંનેએ ચાંદીનીને સાંત્વના આપતા કહ્યું, " બેટા, ચાંદની તો બિલકુલ ચિંતા ન કર .તારા અને અનુરાગના દરેક નિર્ણયમાં અમે તારી સાથે હોઈશું." એ વાતથી બેખબર કે વિધાતાને કંઈક ઓર જ મંજૂર હતું. પાગલ માનવ મન નિતનવા સપના સેવે હરપળ.. પણ
આજે સવારથી એક પછી એક એમ રહસ્યો અનુરાગને અચંબિત કરી રહ્યા હતા.જે ડી. પણ આર.કે.નો ઘડી ઘડી બદલાયો મૂડ જોઈ વિચારમાં હતો.તેના મનમાં શું ચાલી રહ્યું છે તે બાબતે તે પણ અજાણ હતો તેની લાખ કોશિશ છતાં તે આજે ...Read Moreમનને કળી નહોતો શકતો.અને આજ વાત આજ સવારથી તેને ખૂંચતી હતી આટલા વર્ષોમાં પહેલી વાર તેણે આર.કે.નો આવો અંદાજ કદી જોયો નહોતો.પણ અત્યારે પોતાને ચૂપ રહેવામાં જ ભલાઈ છે.તેમ માની તે કશું બોલતો ન હતો. હવે આગળ... પોતાના મમ્મી પપ્પાને અનુરાગ વિશે બધુ જણાવ્યા બાદ ચાંદની હળવી ફૂલ થઈ ગઈ હતી.હવે બસ તે જલ્દીથી અનુરાગને મળવા માંગતી હતી.આટલા લાંબા સમયથી
અનુરાગ તો આ સમાચાર સાંભળી આઘાતમાં સરી પડ્યો. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેણે કલ્પના પણ નહોતો કરી કે આર.કે. આવો કોઈ નિર્ણય લેશે. રેણુકા અને અંજલી પણ આ વાત સાંભળતા જ દુઃખી થઈ ગયા.કેમ કે બંને ...Read Moreમન જાણતી હતી.અનુરાગનું માથું ગોળ ગોળ ઘૂમવા લાગ્યું.શું કરવું શું ન કરવું તે કંઈ સમજી નહોતો શકતો.તે સાવ સુન્ન થઈ ગયો હતો. તેની નજર સમક્ષ ચાંદનીનો માસુમ ચહેરો તરવરી ઉઠ્યો. હવે આગળ... પ્રેમ હંમેશ પોતાના પ્રેમને પામવાની ઝંખના લઈને જ જન્મ લે છે.જો તે ઝંખના પૂર્ણ થાય તો જિંદગી આબાદ થઈ હોય તેવું લાગે. અને જો ન મળે તો જિંદગી
ચાંદની, પોતાનો મૂડ બદલવા ઉભી થઈ.બહાર પોતાની મમ્મી પાસે ગઈ. તેઓ ટી.વી. જોઈ રહ્યા હતા.અચાનક તેનું ધ્યાન બ્રેકિંગ ન્યુઝ પર પડ્યું.જેમાં આર.કે.ની પાર્ટીના ફોટો અને આર.કે.ના એકના એક પુત્ર અનુરાગની સગાઈના સમાચાર ચમકી રહ્યા હતા. ...Read More શેખાવત એક એક શબ્દોમાં મરી મસાલો ઉમેરી, સમાચારને ધમાકેદાર બનાવી પેશ કરી રહ્યો હતો.દરેક ચેનલ પર આર.કે.ની પાર્ટીના ફોટો વાયરલ હતા.ચાંદની અને તેનો પરિવાર આ સમાચાર સાંભળી સ્તબ્ધ થઈ ગયા.ચાંદની તો ત્યાં જ જમીન પર ફસડાઈ પડી. હવે આગળ.. શેખાવત આજે ખૂબ ખુશ હતો. તેનો પ્રથમ પાસો એકદમ યોગ્ય નિશાન પર પડ્યો હતો.બધા સમાચાર ફરી એક વાર જોઈ તેના મનને ટાઢક વળી. તેણે તરત
આર.કે.મૂછમાં લુચ્ચું હસ્યો અને પોતાની આગવી અદાથી, હીરા જડિત વિંટીઓથી ભરેલ આંગળીઓને ટેબલ પર ટહેલાવતો બોલ્યો, " હરજીત અને સોમો, આ બંને મારા જ માણસો છે.જે મારા ઈશારે કામ કરતા હતા.આફટર ઓલ મારો દીકરો ક્યારે શું કરે ...Read Moreતેની મને જાણ તો હોવી જોઈએને ! આટલું બોલી,ખંધુ હસતા ફરી હરજીતને આંખોથી કંઈક ઈશારો કર્યો. હરજીતે તે જોઈ તરત જ હોલમાં રહેલ વિશાળ સ્ક્રીન પર એક વીડિયો કેસેટ ચાલુ કરી. કેસેટમાં જોવા મળેલ વિડિયો જોઈ અનુરાગના પગ તળેથી જમીન સરકી ગઈ.તે અનહદ આશ્ચર્ય સાથે પૂતળું બની ગયો.તેની મોટી મોટી આંખો અચરજથી પહોળી થઈ ગઈ. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવી
શેખવતે એક કેમેરો મનસ્વીને આપ્યો. જેમાં આર.કે.ની પાર્ટીના વિડિયો હતા. મનસ્વી તે જોઈ બોલી, "ડેડી, આ બધામાં તેના દીકરા અનુરાગનો શો દોષ ? તેની આંખો કેટલી નિર્દોષ લાગે છે ! " શેખાવત પોતાની દીકરીના મનોભાવ વાંચવાની કોશિશ કરી રહ્યો. ...Read Moreઆંખોમાં તેને અનુરાગને જોઈ અનોખી ચમક જોવા મળી. હવે આગળ.... ચાંદની પોતાના પપ્પાની વાતો સંભળી એક નવા જુસ્સા સાથે ઉભી થઈ.મનમાં પોતાનાં પ્રેમનો વિશ્વાસ જગાવી, તેણે અનુરાગ પાસે પહોંચવાનો એક પ્લાન બનાવ્યો. ચાંદનીના મમ્મી તેને આમ સાવ એકલી જવા દેવા માંગતા ન હતા.પણ ચાંદનીએ બધી વાત કરી એટલે તેમને થોડી રાહત થઈ. ચાંદની અંજલીના ઘરે પહોંચી.તેને જોતા જ અંજલિ તેને ભેટી પડતા બોલી,
શેખાવત અને મનસ્વી બંને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તેની ગાડી રોડને ક્રોસ કરી એક નાનકડી ગલી તરફ વળી.અચાનક શેખાવતનું ધ્યાન સાઈડ ગ્લાસમાં ગયું.તેને આંચકો લાગ્યો કેમ કે એ ગાડી આ પહેલા પણ એની પાછળ ...Read Moreહતી. ઘણા સમયથી કોઈ ગાડી તેનો પીછો કરી રહી હતી તે વાત સમજતા તેને વાર ન લાગી. આ ગલીઓનો શોર્ટ કટ શેખાવત જાણતો હતો.પાછળ વાળી ગાડી ચલાવનાર કાંઈ સમજે તે પહેલાં સામેની ગલીમાંથી યુ ટર્ન લઈ તેણે પીછો કરનાર ગાડીની સામે આવી, પોતાની ગાડીને એકદમથી બ્રેક મારી. ગાડી ત્યાં જ ઉભી રાખી દીધી. શેખવત ગાડીમાંથી નીચે ઉતર્યો. અચાનક આવી રીતે શેખવતની ગાડી સામે આવી
અનુરાગને આમ સ્તબ્ધ જોઈ તક્ષવી આંખોમાં આંસુ સાથે તેને ગળે વળગી પડતા તેના કાનમાં ધીરેથી બોલી, "અનુ, કોઈ પણ સંજોગોમાં આજે રાત્રે તું ચાંદનીની બાહોમાં હોઈશ. આ મારું તને પ્રોમીસ છે." દિલમાં તારા પ્રેમના એ મીઠા ...Read More સંસ્મરણો અકબંધ રહેશે.... તું નિભાવે કે ન નિભાવે તારી મરજી મારા શ્વાસોમાં આજીવન આ સંબંધ રહેશે.. હવે આગળ... તક્ષવીના શબ્દોમાં અનુરાગને પ્રથમવાર સત્યનો રણકાર સંભળાયો. તેની આંખોમાં છલકતી વેદના અને સંવેદનાનું અનોખું સંયોજન હતું. તે બોલ્યો, "તક્ષવી પ્રથમવાર દિલ તારી વાત સાથે સંમત થાય છે. પ્રથમ વાર તારા પર વિશ્વાસ કરવાનું મન થાય છે. જાણતા અજાણતા હું તારા દિલના દર્દનું કરણ બન્યો તેનું
અચાનક લગ્નની વાત સાંભળી ચાંદની આશ્ચર્યમાં પડી ગઈ. અનુરાગ ચાંદનીના આંખોના ભાવ સમજવા કોશિશ કરતો હતો. ચાંદનીને ખબર નહોતી પડતી કે પોતે ખુશ થાય કે પછી.... ક્યાંકને ક્યાંક તેનું દિલ જાણતું હતું કે અનુરાગ જે દુનિયાને પાછળ ...Read Moreઆવ્યો છે તે, એટલી સરળતાથી પોતાનો અને અનુરાગનો પીછો છોડવાનો નથી. બંને નવી જિંદગીના સપના જોતા હાથોમાં હાથ પરોવી , એકબીજાના ખભે મસ્તક રાખી, પ્રેમની દુનિયામાં વિહરતા હતા. એ વાતથી બેખબર કે કિસમતે તેના માટે કોઈ અલગ જ શતરંજ ગોઠવી હતી. આ શતરંજનો શીકાર તેનો માસુમ પ્રેમ થવાનો હતો. હવે આગળ.... શેખાવત આખો દિવસના દોડધામને લીધે ઊંઘી ગયો હતો. અંજલી અને
અનુરાગે પ્રથમ અંજલીનો ઘરે ઉતારી. રેણુકા માસીને મળી આજના પ્લાનની બધી વાત કરી. પોતે આજે મંદીર માં ચાંદની સાથે લગ્ન કરશે અને ત્યાર બાદ તેના આશિષ લેવા અહીં આવશે તેમ કહ્યું. તેમણે પોતાની માસી અને અંજલીનો સાથે લઈ ...Read Moreના કહ્યું. તે કારણ વગર તેમનું રિસ્ક લેવા નહોતો માંગતો. રેણુકાના ચરણ સ્પર્શી ચાંદની અને અનુરાગે તેમના આશીર્વાદ લઈ વિદાઈ લીધી. અનુરાગની ગાડી ચાંદનીને લઈ, ચાંદનીના ઘરના દરવાજે ઉભી રહી. હવે આગળ... અનુરાગ અને ચાંદની, ચાંદનીના ઘરે આવી પહોંચ્યા. ચાંદનીના માતા પિતા તે બંનેને હેમખેમ જોઈ અત્યંત ખુશ થઈ ગયા. ચાંદનીની મમ્મીની આંખો ખુશીઓથી છલકવા લાગી. ચાંદની તેમને ભેટી પડી. અનુરાગે
અનુરાગ અવાજની દિશામાં આગળ વધતો ગયો તે ઘણો આગળ ગયો પણ કોઈ દેખાતું ન હતું. લગભગ તે ચાલીસેક ફૂટ દૂર ગયો હશે કે તેને એક મોટા બ્લાસ્ટનો અવાજ આવ્યો. અનુરાગ ત્યાંથી દોડતો, દોડતો બ્લાસ્ટની અવાજની દિશામાં ગયો. ...Read Moreગાડીથી ત્રીસેક ફૂટ દૂર હતો કે તેણે ત્યાંથી પોતાની ગાડીને આગમાં ભડભડ બળતી જોઈ. તેની ચીસ નીકળી ગઈ. તેને સમજતા વાર ન લાગી કે ગાડીમાં કોઈએ બૉમ્બ મુક્યો હશે. જે ફાટતા આખી ગાડી સળગી રહી હતી. અનુરાગે બૂમ મારી ચાંદની... તે પોતાની પરવાહ કર્યા વગર દોડતો દોડતો આગમાં આગળને આગળ જઈ રહ્યો હતો. હવે આગળ.... ચાંદનીની ડાયરી વાંચતાં વાંચતા ચાંદનીના ભૂતકાળમાં ખોવાઈ ગયેલ
રાજના દિલમાં તો અત્યારે એક સાથે કેટલાય અહેસાસ ઉમટ્યા હતા. તેને ચાંદની સાથે કેટલીય વાતો કરવી હતી. પણ માસીબાની હાજરી જોઈ તે ત્યાંથી પોતાના રૂમ તરફ ગયો. રાજના જતા જ માસીબા એ એક ઊંડો શ્વાસ લીધો તેના મનમાં હાશકારો ...Read Moreપણ હજુ ચાંદનીના વેધક સવાલોનો શું જવાબ આપવો તે વિચારે તે ફરી વ્યથિત થવા લાગ્યા. ચાંદની માસીબાના ચહેરાના બદલતા રંગોને એકીટશે જોઈ રહી. તેણે ફરી તકિયા નીચેથી પેલી તસ્વીર કાઢી માસીબના હાથમાં મૂકી. માસીબા એકીટશે તે તસ્વીરને નીરખી રહ્યા. તેની આંખોના ખૂણે એક અશ્રુબિંદુ ઝાકળના બિંદુ સમું ચમકી રહ્યું. તે વિચારતા હતા, જે વાતને આટલા વર્ષો દબાવી રાખી, તે આજે
રાજે મિસ્ટર વાગલેના હાથમાંથી ફાઈલ અને ફોલ્ડર લઈ ઓપન કર્યું. તેમાં રહેલ રિપોર્ટ અને ફોટા જોઈ તે સ્તબ્ધ થઈ ગયો. હવે આગળ... રાજે મિસ્ટર વાગલેએ આપેલ ફોલ્ડરને ખોલ્યું. તેને જોતા જ તેના હોશ ઉડી ગયા. તે ફોલ્ડરમાં રહેલ ફોટો ...Read Moreઅને તક્ષવીની સગાઈનો હતો. ફોલ્ડરમાં બે ફોટા હતા બંને ફોટો અનુરાગની તક્ષવી સાથેની સગાઈ ના જ હતા. એક ફોટોમાં અનુરાગ અને તક્ષવી એકબીજાને રીંગ પહેરાવતા હોય તે. અને અન્ય એક તસવીરમાં અનુરાગ અને તક્ષવીની સાથે આર.કે. , જે.ડી. તેમજ અંજલી અને તેના મમ્મી રેણુકાબેન પણ ઊભેલા હતા. રિપોર્ટ મુજબ આ ફોટો ચાંદનીનું એક્સિડન્ટ થયું તેના એક વિક બાદ ના હતા.
મિસ્ટર મિતલની વાત સાંભળી અનુરાગ બોલ્યો, મી. મિતલ , ચાંદનીએ જે ખોયું છે તેના બદલામાં આ કશું જ નથી. ચાંદની હમેંશ ખુશ રહે એ જ મારી ઝંખના છે." પણ, અનુરાગ તે દિવસે મને ખુબ ડર લાગેલો જે ...Read Moreચાંદનીના, અહીંયાના સ્ટેજ શો માં તું આવ્યો હતો. અને શો પૂરો થતી વખતે ચાંદનીને કદાચ તું દેખાયો પણ હતો. પણ તારા હુડી વાળા જેકેટે તને બચાવી લીધો. ચાંદનીની નજર તારા પર પડતા જ તે હુડીથી તારો ચહેરો ઢાંકી લીધો. અને ચાંદની તારી પાસે ન પહોંચે એટલે જ મેં સિક્યોરિટીને ઈશારો કરતા તે થોડીવાર માટે ખસી ગયા અને ફેન્સનું એક ટોળું ચાંદનીને ઘેરી વળ્યું.
ચાંદનીની માસૂમિયતને રાજ જોઈ રહ્યો. તેનું મગજ કામ નહોતું કરતું તે વિચારતો હતો કે પોતે વાગલે એ આપેલ ફોટો ચાંદનીને બતાવી દે ? તે ચાંદનીને કહી દે કે અનુરાગે તક્ષવી સાથે સગાઈ કરી લીધી છે. અને કદાચ લગ્ન ...Read More! એ બધા જ પ્રુફ બતાવી દે જે વાગલે એ આપ્યા હતા. રાજને ગહન વિચારોમાં જોઈ ચાંદની બૉલી, "ક્યાં ખોવાઈ ગયો ? શું કહેવું છે તો આટલું વિચારે છે ?" બન્ને સાથે ઉભા હતા ત્યાં માસીબા આવ્યા. ઘણા મનોમંથન ના અંતે બધું કહી દેવાના વિચાર સાથે તે દરવાજે ઉભા રહ્યા. હવે આગળ.... ઘણીવાર સબંધોની દોર ભલે તાર તાર થઈ ગઈ હોય,
રાજે માસીબા સામું જોયું એટલે માસીબા બોલ્યા, "રાજ, ચાંદની સાચું કહે છે. હું અનુરાગને નાનપણથી ઓળખું છું. તેની મમ્મી મારી ખાસ સહેલી હતી." આ વાક્ય સાંભળતા જ રાજનું માથું ઘુમવા લાગ્યું. તેનું શરીર જાણે દર્દ અને આશ્ચર્યની બેવડી સળો ...Read Moreખેંચાવા લાગ્યું. જે અનુરાગ વિશે જાણવા તેણે વાગલે જેવા મોટા ડિટેકટિવને રાખ્યો. અને એ જ અનુરાગને પોતાની સગી મા નાનપણથી ઓળખે છે...! આજ સુધી પોતાનાથી આ વાત કેમ છુપાવી..? આવા અસંખ્ય સવાલોથી રાજનું માથું ફાટફાટ થવા લાગ્યું. તેનું ગળું સુકાવા લાગ્યું. અંતરના વિષાદે શરીર પર કબ્જો કરતા શરીર જાણે નિશ્ચેતન થવા લાગ્યું. રાજને ચક્કર આવી ગયા તેનું માથું ગઝેબોના ઝુલા
માસીબા નીચે આવી તરત કોઈને ફોન લગાવતા બોલ્યા," તમે જે કહ્યું તે પ્રમાણે જ મેં ચાંદની અને રાજને કહ્યું. રાજથી કોઈ વાત છુપાવવી નથી ગમતી. પણ તે કહ્યું માટે મેં આજે તેને પુરી હકીકત ન કહી. મેં મારું વચન ...Read Moreસામે છેડેથી કોઈ વાત થઈ અને ફોન મુકાઈ ગયો. માસીબાએ તરત જ પોતાના ફોનમાંથી તે નંબર ડીલીટ કર્યો. હવે આગળ... ચાંદનીની બધી વાત સાંભળી રાજ વિચારી રહ્યો હતો. પોતે ચાંદની વિશે જેટલું વધુ જાણવાની કોશિશ કરે તેટલું વધુ ગૂંચવાતો જાય છે. એક પછી એક નવા રાઝ તેને વધુ વિચારવા મજબુર કરી રહ્યા હતા. રાજ હજુ ટેરેસ પર બેસી દરેક
"રાજ, ના.. હું અનુરાગના નામની બુમ પાડતી રહી. પણ અનુરાગને મેં ક્યાંય જોયો નહિ. એ દિવસની મુલાકાત મારી અને અનુરાગની આખરી મુલાકાત હતી. ત્યારથી તો આજ સુધી હું અને અનુરાગ ક્યારેય નથી મળ્યા." "એ દિવસે હું બેભાન થઈને ...Read Moreપડી. ત્યારે મને અત્યંત મોટો શોક લાગ્યો હતો.જેના લીધે હું કોમામાં જતી રહી હતી." ચાંદની બોલી. રાજે આચાર્ય સાથે ચાંદનીને પૂછ્યું, "શું ખરેખર તું કોમામાં જતી રહી હતી ?" ચાંદની બોલી, "હા રાજ! હું ચાર મહિના સુધી કોમામાં રહી. બ્લાસ્ટ પછી હું અનુરાગને એક પણ વાર નથી મળી." "રાજ, જે દિવસે હું અને અનુરાગ એક થઈ નવી જિંદગીની શરૂઆત કરવા
રાજની વાત સાંભળી ચાંદની બોલી, "રાજ, મારે મારા માતા પિતાના કાતીલને સજા આપવી છે. તેમાં મારે તારો સાથ જોઈએ છે." "ચાંદની, હું તારા દરેક મકસદમાં તારી સાથે જ છું. હું કાલે ફરી મિસ્ટર વાગલેનો સંપર્ક કરી, અનુરાગ વિશે જાણવાની ...Read Moreકરીશ." રાજ બોલ્યો. "રાજ, હું રાજકોટ જવા માંગુ છું. મારે મારા ભૂતકાળના બંધ આવરણોને ખોલવા માંગુ છું. મારા પર થયેલ દરેક સાજીશનો પર્દાફાશ કરવા માગું છું." ચાંદની બોલી. ચાંદનીની વાત સાંભળી રાજના દિલની ધડકનો તેઝ થઈ ગઈ. મોહબ્બતના નામે દિલના ઝખ્મો લીધા... ખુદને તબાહ કરી આંસુઓના સૈલાબ લીધા... ન તરડાય તારી તસ્વીર કદી પણ, એ માટે દિલની કોટડી પર લોખંડી
અચાનક અનુરાગને યાદ આવ્યું કે તક્ષવીનો કોલ તેણે રિસીવ નહોતો કર્યો. તેણે ફરી ઘડિયાળમાં જોયું અને તક્ષવીને કોલ લગાવવાનું વિચાર્યું. તક્ષવી સાથે વાત કરતા પહેલા તેણે પોતાનું મન મક્કમ કર્યું. તેની નજર સમક્ષ તક્ષવી અને ચાંદનીનો ચહેરો તરવરી ...Read Moreતે સ્વગત બોલ્યો, "કોણ હકીકત અને કોણ ભ્રમ? કેમ કરીને તોડું આ રહસ્યોની ભરમાર...?" તું અને તારી યાદો... પામીને તને થઈ જાઉં આબાદ ? કે પછી હાથતાળી આપી.. થઈ જાઉં બરબાદ...? લાગણીઓ મારી ઝંખે, બસ માત્ર તને... ભીતરમાં જાગે જ્યારે સળવળાટ... અંતરને કોરે તારો વિષાદ....! હવે આગળ.. માસીબાએ ઘણો લાંબો સમય કોઈની સાથે ફોન પર વાત કરી. વાત કર્યા બાદ તેના મનને
શેખાવતે ન્યુઝ પેપર હાથમાં લીધું. તેની આંગળીઓ આજની હેડલાઈન પર ફરી વળી. તેમાં પણ એ જ માહિતી હતી.જે પોતે પ્રેસ નોટમાં આપી હતી. જેમાં જે.ડી. ના કાળા કામોનો ચિતાર હતો. જેના દરેક છાંટા આર.કે.ને ઉડવાના. શેખાવતના ચહેરા પર ...Read Moreકાંકરે બે પક્ષી માર્યાનો આનંદ હતો. હજુ એક કામ પત્યું હતું પણ બીજો એક મોટો ધમાકો બાકી હતો. શેખાવતે મોબાઇલ કાઢી આજના ન્યૂઝનું રેકોર્ડિંગ કરી અનુરાગને સેન્ડ કર્યું. અને સાથે સાથે બીજા એક વ્યક્તિને પણ... શેખાવતે ફરી વેશ પલટો કર્યો. તેણે એક સરદારનો ગેટપ ધારણ કર્યો. ચહેરા પર વીશાળ દાઢી. અને લાંબી નકલી મૂછો. માથા પર સરદારી પાઘડી. પોતાના હાથમાં
શેખાવત રાહુલની નજીક આવવા જતો હતો ત્યાં જ હાઈવેના સામા છેડેથી અચાનક એક પિસ્તોલની ગોળી શેખાવતની છાતીની જમણી બાજુએ વાગી. શેખાવત દર્દથી કણસતો ત્યાં જ ઢળી પડ્યો. રાહુલે ચીસ પાડી.."મિસ્ટર શેખાવત..." રાહુલે હુમલો થનાર દિશામાં જોયું તો એક ગાડી ...Read Moreઝડપે ત્યાંથી અલોપ થઈ ગઈ. રાહુલ માટે તેનો પીછો કરવા કરતાં વધુ જરૂરી શેખાવતને બચાવવો હતો. રાહુલે એક કોલ કરતા ગણતરીની મિનિટમાં એમ્બ્યુલન્સ અને એક અન્ય પોલીસ જીપ ત્યાં આવી પહોંચી. રાહુલે એક અન્ય કોલ કરી તાત્કાલિક જે.ડી.ને અરેસ્ટ કરવા હુકમ કર્યો. હવે આગળ... યાદોની તડપમાં જીવતો એક સબંધ છે. જૂની મુલાકાતોની મહેંક હજુ અકબંધ છે. દર્દના ડૂસકાંમાં
રાજ આ વાત સાંભળીને નારાજગી વ્યક્ત કરતા બોલ્યો, "મમ્મી આ શું? ચાંદની સામે આવું ઉપેક્ષા ભર્યું વર્તન કેમ?" માસીબાએ રાજને હોલના સોફા પર બેસાડી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, "રાજ, ચાંદની માટે આટલી ચિંતા? બેટા, હું તારી અને ...Read Moreસગાઈ વિશે વિચારું છું.પહેલા તારું મન જાણી લઉં પછી ચાંદનીને વાત કરું. શું તું ચાંદની સાથે સગાઈ કરવા તૈયાર છે ?" અચાનક થયેલા આ સવાલથી રાજ સ્તબ્ધ બની માસીબાને જોઈ રહ્યો. માસીબાની આ વાત ઉપર ઉભેલી ચાંદનીના કાને અથડાઈ. હવે આગળ.... માસીબાની વાત સંભળતાં જ ચાંદની શોકડ થઈ ગઈ. માસીબા પોતાના અને રાજ વિશે આવું કહેશે તેવું તો તેણે કદી
તારી આ નશીલી આંખો... લાગે કદી દર્દનો દરિયો, તો કદી પ્રેમથી છલોછલ પ્યાલો... જીવનના આસમાનમાં વિહરવા માંગે દિલ, તારી પ્રેમની પાંખો... હોય જો દર્દનો દરિયો.. તો છું તૈયાર તેમાં ડૂબી તને આપવા મનગમતો કિનારો.. હોય જો પ્રેમથી છલોછલ પ્યાલો... ...Read Moreભરી દઉં એવું અમૃત કે ન થાય કદી ખાલો... મળે જો તારા પ્રેમની પાંખો... પુરી કાયનાત ભરે સલામ તારી સમક્ષ જુકાવી પોતાની આંખો... એક તરફ રાજના દિલ પર ચાંદનીના પ્રેમનો રંગ ખૂબ ઘટ્ટ બની રહ્યો છે.અને બીજી તરફ શેખાવતના મૃત્યુ સાથે રાહુલ સમક્ષ એક નવું રાઝ બેપરદા થાય છે. પોતાની બહેન ચાંદની હજુ જીવે છે. હવે આગળ... સૂર્યોદય અનેક
રાહુલે શેખાવત પાસે રહેલ તમામ ડોક્યુમેન્ટ, તેના દાગીના, તેનો ફોન બધું જ એક લોકરમાં સેફ રીતે મુક્યા.લોકરની ચાવી પોતાના વોલેટમાં મૂકી તેણે પોતાના કામની શરૂઆત કરી. તે એક પછી એક કડીઓ સુલજાવવાની દિશામાં વિચારી રહ્યો હતો.અચાનક તેના મગજમાં સ્ટ્રાઈક ...Read Moreતે બોલ્યો," ઓહ યસ! લાગે છે કે શેખાવત અને અનુરાગની કડીઓ ક્યાંક જોઈન્ટ છે. અનુરાગના લીધે જ શેખાવત મારી બહેનને ઓળખે છે. જો ચાંદની જીવે છે તો અનુરાગ તે વાત જાણે છે? " " અનુરાગ છે તો છે ક્યાં ?" તેના મગજમાં એક પછી એક સવાલો ઘુમરાવા લાગ્યા.તે પોતાનું માથું પકડી બેસી ગયો.અચાનક કઈંક કલું મળતા તે