દીકરી - Novels
by RUTVI SHIROYA
in
Gujarati Women Focused
આજે દીકરી આસમાન સુધી પોચિ ગઈ છે પણ હજી પણ અમુક સમાજ અને પરિવારમા દીકરી નું મહત્વ ઓછું છે.
હું પુછું શા માટે આવું કેમ ?
સુ તમને માં નથી જોઇતી,બહેન નથી જોઈતી,પત્ની નથી જોઇતી,એક ફ્રેડ તરીકે નથી જોઇતી...
બધા ને જોઈએ ...Read Moreફક્ત દીકરી નથી જોઈતી શા માટે...
વિચારો કે રાજા દશરથને એક દીકરી હોત તો રામ ને વનવાશ ન મળિયો હોત અને રાવણને એક દીકરી હોત તો સીતા માતા નું હરણ ના કરિયું હોત...
દીકરી એ એક ગિફ્ટ હોય છે નસીબદાર દીકરી નથી એના પિતા છે કે તેની ત્યાં એક દીકરી છે.
આ સ્ટોરીમા હું નામ બદલાવી નાખું છું કેમ કે કોઈ પણ છોકરીના જીવનના અમુક પ્રોબલેમ દુનિયા સામે આવે તો સારું ન લાગે એટલે જગ્યા નામ બદલું છું તેના બદલ માફી પણ માગું છું...
આજે દીકરી આસમાન સુધી પોચિ ગઈ છે પણ હજી પણ અમુક સમાજ અને પરિવારમા દીકરી નું મહત્વ ઓછું છે.હું પુછું શા માટે આવું કેમ ?સુ તમને માં નથી જોઇતી,બહેન નથી જોઈતી,પત્ની નથી જોઇતી,એક ફ્રેડ તરીકે નથી જોઇતી...બધા ને જોઈએ ...Read Moreફક્ત દીકરી નથી જોઈતી શા માટે...વિચારો કે રાજા દશરથને એક દીકરી હોત તો રામ ને વનવાશ ન મળિયો હોત અને રાવણને એક દીકરી હોત તો સીતા માતા નું હરણ ના કરિયું હોત...દીકરી એ એક ગિફ્ટ હોય છે નસીબદાર દીકરી નથી એના પિતા છે કે તેની ત્યાં એક દીકરી છે. આ સ્ટોરીમા હું નામ બદલાવી નાખું છું કેમ કે કોઈ પણ છોકરીના