ધુળો - Novels
by સંદીપ પટેલ
in
Gujarati Anything
એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.
ધુળાની એક ટેવ. ટેવ તો ખરી પણ ખબર ની એને એવું ચ્યમ, હવાર ...Read Moreમાં જો હુધી બે તૈણ જણની પંચાયત ના કરલે તો હુધી એની સંતોષ ના થાય.
એની વાતો હોભળવા જેવી વોય સે. એનું ઘર મારા ઘર થી નજીક જ. ગોમ મો પેહતાની હાથે પેલું મારુ ઘર આવે, પસી ડાબા આથે વળીને ગોમ મો જઈએ એટલે પેલું જમણા આથે ભનુ રયજી, પસી અંબાલાલ સોમા, પસી જયંતિ લાલા (બોલાડો વાળા – એમની પાહે બોલેરો ગાડી સે એટલે), પસી એની બાજુમાં દેવા નોના, એનાથી આગળ ચંપક ગલ્લાવાળાનું ઘર સે. એની હોમેં ધુળા નું ઘર સે.
એક જોદાર નોટ. બીજાના ફાટેલામાં ટોટ્યો નાખવાની ટેવ ઘણી અને સેલ્લે એવું કેવાનું કે આપડે તો ચાણીયે પારકી પંચાયત ના કરીએ. આપડે બીજાની વાતમાં હું લેવા પડવાનું.ધુળાની એક ટેવ. ટેવ તો ખરી પણ ખબર ની એને એવું ચ્યમ, હવાર ...Read Moreમાં જો હુધી બે તૈણ જણની પંચાયત ના કરલે તો હુધી એની સંતોષ ના થાય. એની વાતો હોભળવા જેવી વોય સે. એનું ઘર મારા ઘર થી નજીક જ. ગોમ મો પેહતાની હાથે પેલું મારુ ઘર આવે, પસી ડાબા આથે વળીને ગોમ મો જઈએ એટલે પેલું જમણા આથે ભનુ રયજી, પસી અંબાલાલ સોમા, પસી જયંતિ લાલા (બોલાડો વાળા – એમની પાહે બોલેરો