Love, Life and confusion book and story is written by Megha gokani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love, Life and confusion is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ, લાઈફ અને કન્ફ્યુઝન - Novels
by Megha gokani
in
Gujarati Love Stories
લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ઘણા ઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ.
લવ , લાઈફ અને કન્ફ્યુઝન જીવનમાં જો ઉતાર-ચઢાવ ન હોય,સુખ-દુઃખ ન હોય,ખુશી કે પરેશાની ન હોય,સમસ્યા ન હોય તો જીવન ફક્ત જીવન બનીને રહી જાય છે.એ કયારેય જિંદગી નથી બનતી.આપણે માણસ છીએ આપણી અંદર ...Read Moreઇમોશન્સ અને લાગણીઓનો ભંડાર છે. આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની લાગણીઓ પ્રમાણે વર્તન કરીએ છીએ અને એમ કર્યા બાદ જ જિંદગી જીવી કેહવાય. એકની એક લાગણી સાથે અને એક જ ઇમોશન સાથે લોકો એની આખી જીંદગી કેમ કાઢી શકે છે ?આ અલગ અલગ ઇમોશન્સ અને લાગણીઓ ત્યારે બહાર આવે છે જ્યારે આપણે અલગ અલગ સમ્યસ્યાઓનો અને ખુશીઓનો સામનો કરીએ છીએ.
રિમાએ બેંક માં ચાર દિવસ ની લીવ મૂકી દીધી, બધા લગ્ન માં જવા ની તૈયારીઓ માં લાગી ગયા .શોપિંગ , પેકીંગ બધું થઈ ગયા પછી પરેશ ભાઈ ની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન માટે ટ્રેન માં નીકળી ...Read Moreનું બાળપણ ટ્રેન માં નજરે ચઢ્યું. સૌથી પહેલા સામાન સેટ કરી અને બારી પાસે બેસી ગઈ. અને સામે ની સીટ પર અભી બેસી ગયો. દિયા દૂર ઉભા ઉભા જોતી રહી. મમ્મી એ તેને પોતાની બાજુ માં બેસી જવા નો ઈશારો કર્યો. રિમા કાંઈ જોયા વિના બધું ઇગ્નોર કરી ને કાન માં ઇઅર ફોન લગાવી અને ગીત સાંભળવા લાગી. એ જોઈ દિયા
રિમા અને તેનો પૂરો પરિવાર અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા આવ્યા છે. લગ્ન માં બધા લોકો સાથે વાતો અને મસ્તી કરવા ને બદલે રિમા એકલું રહેવા નું વધુ પસંદ કરે છે. મમ્મી ના કહેવા પર રિમા ...Read Moreના ફંક્શન દુલહન કરતા પણ થોડી વધુ સારી તૈયાર થઈ ને આવે છે. અને બસ બધા સાથે મળી હસી મજાક કરતા હોય છે ત્યાં દૂર થી રિમા ને કોઈ વ્યક્તિ નો અવાજ સંભળાય છે અને એને સાંભળી રિમા તેનો એક ધબકારો ચુકી જાય છે. હવે આગળ......તે વ્યક્તિ રિમા ની પાસે આવી ને ઉભો રહી ગયો. જિજ્ઞાસા ને ગળે મળ્યો અને
લવ ,લાઈફ અને કન્ફ્યુઝન.રિમા અને તેની ફેમિલી અમદાવાદ થી રાજકોટ જગદીશ ના લગ્ન અટેન્ડ કરવા પહોંચે છે. ત્યાં જ જગદીશ ની થવા વાળી પત્ની જિજ્ઞાસા નો કઝીન માહિર ત્યાં પહોંચે છે. રિમા અને માહિર બંને એકબીજા ને પહેલે થી ...Read Moreહતા કે શું પણ બંને એકબીજા ને જોઈ ઑકવર્ડ રીતે બીહેવ કરવા લાગે છે અને બીજી તરફ રિમા ના મમ્મી રિમા માટે લગ્ન માં આવેલ મહેમાનો સાથે વાતો કરી રિમા માટે છોકરો શોધવા ની કામગીરી શરૂ કરે છે. દાંડિયા શરૂ થાય છે ત્યારે રિમા યાદો માં સરી પડે છે.ચાલો જોઈએ આગળ શું થાય છે.
રિમા અને તેની ફ્રેન્ડ શિવરાત્રી ના દિવસે સવારે ના ભાગ માં મંદિરે પહોંચે છે અને શિવ ભગવાન નો ભાંગ વાળો પ્રસાદ લેવા એક્સાઇટેડ હોય છે. ભાંગ વાળું દૂધ પીધા બાદ નતાશા એ ગ્લાસ જ્યારે ડસ્ટબીન માં ફેંકવા જાય છે ...Read Moreએ કોઈ છોકરા સાથે અથડાય છે અને એ છોકરો એને પડતા બચાવે છે. નતાશા અને તે છોકરા નો ફિલ્મી સીન થયા બાદ રિમા એ છોકરા વિસે નતાશા ને પૂછે છે ત્યારે નતાશા મોઢું મચકોડતા એ છોકરો એના સાથે કોલેજ માં ભણે છે અને તેનું નામ માહિર છે આટલું કહી વાત પૂરી કરી નાખે છે.હવે આગળ......માહિર"બે યાર આ અહીંયા પણ મળી