Udaan book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Udaan is also popular in Anything in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઉડાન... એક સકારાત્મક વિચારોની - Novels
by Mausam
in
Gujarati Anything
ભારતની દીકરીઓની સલામતી કોના હાથમાં???
થોડા સમય પહેલા સવારે tv માં સમાચાર જોયા.સાંભળી ને ખૂબ ખુશી થઈ કે હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે નિંદનીય વ્યવહાર કરનાર આરોપીઓ નું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હૈદરાબાદ પોલીસ કર્મચારીઓને સલામ છે.ખરા અર્થમાં આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્મા ને પરમ શાંતિ મળી હશે.
હૈદરાબાદ ના પોલીસ કર્મીઓના કામની બધાએ પ્રસંસા કરી છે.પણ tv માં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન સાંભળીને હું ચોંકી ગઈ.જેમણે હૈદરાબાદ પોલીસની નિંદા કરી છે. તેઓ કહે છે કે "પોલીસે કાયદો હાથમાં ના લેવો જોઈએ.ભારતીય કાયદાઓને અનુસરવા જોઈએ". મને એ નથી સમજાતું કે શું એમની દીકરી બહેન સાથે આવું દુષ્કર્મ થયું હોય,ત્યારે પણ એમનું આ જ નિવેદન હોત??દિલ્હી ની નિર્ભયાને ન્યાય અપાવવા એના માતા પિતાએ ભારતીય ન્યાયતંત્ર પર ભરોસો રાખી ન્યાય માંગ્યો.કેટલો ન્યાય મળ્યો તે નિર્ભયા ને ?આમ,ભારતની જાણી અજાણી હજારો દીકરીઓ ,સ્ત્રીઓ સાથે આવા દુર્વ્યવહાર થાય છે. એમના ન્યાયનું શું? દરેક પીડિતાને ડૉક્ટર પ્રિયંકા રેડ્ડીની જેમ ન્યાય મળવો જોઈએ.
ભારતની દીકરીઓની સલામતી કોના હાથમાં??? થોડા સમય પહેલા સવારે tv માં સમાચાર જોયા.સાંભળી ને ખૂબ ખુશી થઈ કે હૈદરાબાદની ડૉક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે નિંદનીય વ્યવહાર કરનાર આરોપીઓ નું હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હૈદરાબાદ પોલીસ કર્મચારીઓને ...Read Moreછે.ખરા અર્થમાં આજે ડોક્ટર પ્રિયંકા રેડ્ડીની આત્મા ને પરમ શાંતિ મળી હશે. હૈદરાબાદ ના પોલીસ કર્મીઓના કામની બધાએ પ્રસંસા કરી છે.પણ tv માં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન સાંભળીને હું ચોંકી ગઈ.જેમણે હૈદરાબાદ પોલીસની નિંદા કરી છે. તેઓ કહે છે કે "પોલીસે કાયદો હાથમાં ના લેવો જોઈએ.ભારતીય કાયદાઓને અનુસરવા જોઈએ". મને એ નથી સમજાતું કે શું એમની દીકરી બહેન સાથે
ક્રિશ અને ક્રિશા સમય 2080 નો હતો. ક્રિશા તેના 25 માં માળે આવેલ ફ્લેટની અગાસીમાં બેઠી હતી. સવારના 7 વાગ્યા હતા. સૂર્યના સોનેરી કિરણો અમદાવાદની કાચ અને સ્ટીલ ની બનેલી ગગનચુંબી ઇમારતો પર પડતા આખું અમદાવાદ સોનેરી કિરણો ના ...Read Moreથી સોનાની જેમ ચમકી રહ્યું હતું. ક્રિશા રોજ સવારે વહેલા ઉઠીને પોતાના ફ્લેટની અગાસી માં બેસીને સૂર્ય નમસ્કાર કરતી. એની બાજુમાં ફૂલ છોડના ઘણાં કુંડા હતા. જ્યાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા. બિલકુલ તેની બાજુમાં એક સૉલર પેનલથી બનેલી ખુરશી હતી. ક્રિશાનો મિત્ર કહો કે સાથી એવો રોબોટ નિત્યક્રમ મુજબ તે ખુરશી પર બેસી ચાર્જ થતો. ક્રિશા એ તે રોબોટ નું
હેલીની સપનાની દુનિયા હેલી નામની એક છોકરી હતી. તે સાતમાં ધોરણ માં અભ્યાસ કરતી . તેની સ્કૂલ ઘરથી થોડેક દૂર હતી. એટલે તેને ચાલતા ચાલતા સ્કૂલ પહોંચતા સહેજે અડધો કલાક થઈ જતો. તેને નવું નવું જાણવું, નવી નવી ...Read Moreપુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. આના લીધે તેની કલ્પનાશક્તિ ખૂબ વિકસેલી. તે એના મૅમ જે કાંઈ પણ શીખવે તેને કાલ્પનિક દ્રષ્ટિએ તે જોતી. આથી તે શીખેલું વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકતી. એક દિવસ હેલી તેના ઘરેથી સ્કૂલ જવા નીકળી. હજુ તો તે ઘરની બહાર જ નીકળે છે ને તેને એક ભિખારી નાનો છોકરો મળે છે. છોકરો કહે છે
કેરોલિ ટાકસ્ક એક ઓલમ્પિક વિજેતાની સંઘર્ષ ગાથા જે લોકોને કંઈ કરવું જ નથી તેમની પાસે બધું જ હોવા છતાં હજાર બહાના મળી રહેશે. જેણે નક્કી જ કર્યું છે કે આસમાનને ચૂમવું છે તેમની પાસે ના કરવાના હજાર બહાના હશે,છતાં ...Read Moreઅવગણી સફળ થવાનું એક બહાનું શોધી દેશે અને એની પાછળ પોતાનું શ્રેષ્ઠ આપવા માટે અથાગ પ્રયત્નો શરૂ કરી દેશે. જ્યાં સુધી તેને સફળતા ન મળે ત્યાં સુધી જપતા નથી. દુનિયામાં એવા ઘણા લોકો જન્મ લે છે જેમનામાં કંઈકને કંઈક ઊણપ હોવા છતાં પોતાની ખામીને પોતાની સફળતાના માર્ગમાં આડે આવવા દેતા નથી. આવા જ લોકો ઇતિહાસ સર્જે છે. આવા જ એક
સીમા નું સાહસકામ પતાવી સીમા ટીવી સામે ગોઠવાઈ. એવામાં જ મોબાઈલની રીંગ વાગી. “હેલો..! શું કીધું...? મારા ઘરે આવે છે..? ઓહ..ગોડ..! દી.. તને ખબર નથી.. તે કેટલા સારા ન્યુઝ આપ્યા છે.. આઇ લવ યુ સો મચ દી.. ઓકે.. ઓકે.. ...Read Moreહું મૂકું છું બહુ બધી તૈયારી કરવાની છે..!" મોબાઈલને ચુમીને સીમા તો ઉછળકૂદ કરવા લાગી. "ઓ ગોડ.. પહેલી વાર તેઓ મારા ઘરે આવે છે.. મને વિશ્વાસ નથી થતો..! હું કેટલા બધા દિવસ પછી તેમને મળીશ.." આટલું વિચારતા તો તેની આંખોમાં આંસુ આવી ગયા. તે દોડતી ઘરમાં જ રહેલા ભગવાનના મંદિર પાસે ગઈ. શ્રી ગણેશના ચરણસ્પર્શ કરી તેમનો આભાર કર્યો. "શું