YUVA UDAN by Jaykumar DHOLA | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels યુવાઉડાન - Novels Novels યુવાઉડાન - Novels by Jaykumar DHOLA in Gujarati Motivational Stories (23) 354 448 2 chapter 1 પરિણામનું રણ -કાચું કપાયુંગુરુવાર ,2018અમદાવાદરોજ જેવો જ દિવસ , સાંજે ખુલ્લુ ને મોકળું આકાશ જરાક એવા કેસરીલીસોટા દેખાતા હતા.રોજ જેમ જ મિત્રો હોસ્ટેલની પાળીએ બેઠા બેઠા એક બીજાના કાન ખેંચવા અવનવા ગતકડાં કરતા હતા.મિત્રોની સવારી એ જ ...Read Moreહોય છે આ સંઘર્ષભરી જીંદગીમાં..અચાનક મોબાઇલમાં ટિક ટિક અવાજ આવ્યો.મેસેજ ખોલું એટલામાં આજુ બાજુ શોરબકોલ સંભળાયો કે, રિઝલ્ટ આવ્યું , રીઝલ્ટ આવ્યું!પરિણામનો દિવસ! , ધ્રૂજતી આંગળીઓ ,માઁ- બાપના ચેહરા સ્ક્રિન પર દેખાતા હતા, મોબાઈલ પણ હાથમાં હોવાથી ધ્રુજવા લાગ્યો Read Less Read Full Story Download on Mobile New Episodes : Every Thursday યુવાઉડાન - 1 (12) 177 235 યુવાઉડાન - એક પ્રેરણા આપનારી એક યુવાનની કહાની છે , કઈ રીતે પોતે આ સ્પર્ધાથી ભરેલા યુગમાં પોતાની સાર્થકતા પામે છે, પોતાના સરકારી અધિકારી બનવાના સપના પુરા કરવા પોતાને કઈ રીતે બદલે છે, સંઘર્ષને પોતાનો સાથી ગણવાથી લઈને પોતાના ...Read Moreપડી ગયેલા માન્યતાઓના કોચલા તોડી ખરેખર માણસ તરીકે જીવન જીવવાની સાર્થકતા સિદ્ધ કરે છે.યુવાઉડાન દરેક યુવાનને એક અલગ જ દ્રષ્ટિકોણ આપશે જિંદગીને જાણવાનો, માણવાનો ..તો વાંચતા રહો..યુવાઉડાન.. Read Less યુવાઉડાન - 2 (જતીનદાસ બાપુનું રહસ્ય) (6) 91 110 જતીનના ફેસ પર હલકું સ્મિત હતું અને મારી ગાળો કે મારા વાતોના બળાપાનો કોઈ જ ફરક એને પડ્યો હોય એવું લાગતું ન હતું. અંતે મૌન તોડ્યું અને બોલ્યો કે , 'રાજ , પત્યું તારું કે હજુ મનમાં કાંઈ રઇ ...Read Moreછે?'રાજ બોલ્યો : ' મારુ તો પતી જ ગયું છે બધું હવે તું કઈંક બોલ તો સારી વાત છે'જતીન થોડો ઊંડો નિરાંતનો શ્વાસ લીધો ને બોલ્યો:' રાજ, પાસ ,ફેલ , તક મળવી - ન મળવી શું ફરક પડે છે? સમય , સંજોગ, પરિણામ અને સ્થાન આ કાંઈ આપણાં હાથની વાત નથી!જે આપણા હાથમાં છે એ વાસ્તવિકતા !'રાજ બોલ્યો, ' લો Read Less યુવાઉડાન - 3 (અંગ્રેજો કે જમાને કે જેલર હે હમ!) (5) 86 103 રાજના આટલા બોલ્યા પછી બાપુ બોલ્યા ખરા! એટલે કે જતીન બોલ્યો: ' ટોપા મને તું ભગવા ગેંગ જોડે ના જોડીશ ,તને ખબર જ છે કે મને એ ધર્મના આંધળા લોકો નઇ ગમતા!'જતીન બે ઘડી વિચારતો રહ્યો કે ક્યાંથી શરૂ ...Read More!પછી જતીન બોલ્યો:"જેણે પોતાનું બધું થાય એટલું કરી લીધું હોઇ પ્રયત્નોમાં અને પછી પરિણામ ના આવે એટલે મન અને આશાઓ તો ભાંગી જવાથી દુઃખ તો થાય પણ અફસોસ ના થાય એટલે અંદરનો સંતોષ હિંમત બનીને આવે. અને પરિણામ સ્વીકારવાની હિંમત આ જ છે, પછી કોઈ ફેર નથી પડતો કે લોકોનું શુ પરિણામ આવ્યું, મિત્રો પાસ થયા કે નઈ!હા, વાસ્તવિકતા સ્વીકારીએ Read Less More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Jaykumar DHOLA Follow