×

સમેટી લઉં ખુદને જ ખુદમાં, ખોવાઈ જાઉં ક્યાંક સમયમાં, ના કોઈ આશ ના કોઈ પાસ, વસી જાઉં એવા એકાંતમાં...