ના તો લેખક છું ના લેખન મારી આવડત મનના વિચારોને કલમની મદદથી કાગળ પર ઉતરી ખુશી મેળવું છું બસ, મારું માનવું છે બીજાને જાણવા કે સમજવા પેલા આપણે પોતે પોતાને જાણીએ દુનિયા કે બીજાને follow કરવા કરતા ,પોતાના dreams ને follow કરવા જોઇએ...