પ્રેમદિવાની - ૪

(18)
  • 3k
  • 1
  • 1.4k

મનના પટાંગણમાં એવું સ્થાન તું પામી ચુકી છે,અર્ધજાગ્રત અવસ્થામાં પણ તું અનુભવાય રહી છે.અમન અર્ધજાગ્રત અવસ્થામાં પણ મીરાંના નામને ઉચ્ચારી રહ્યો હતો. કણસવાના અવાજ સાથે મીરાં નું નામ ફક્ત એની બાજુમાં ઉભેલ મિત્ર જ અમનના ર્હદયભાવને અનુભવી શક્યો હતો. દરેક સબંધમાં મિત્રનો સાથ વિશેષ જ હોય છે જે આપણે અહીં જોઈ શક્યે છીએ. મીરાંના મનને અમનની સ્થિતિની જાણ થતા જ એ મન્દિરે દર્શન કરવા ગઈ હતી. અને પ્રભુને પોતાની પ્રાર્થના સ્વીકારવા બદલ હરખ સાથે વંદન કરી રહી હતી.કેવી અદભુત અનુભવાય રહી છે લાગણી,ગુસ્સામાં પણ પ્રેમનો સમન્વય ધરાવે છે લાગણી!મીરાં મઁદિરથી દર્શન કરીને સ્કૂલ એની બેન જોડે જઈ રહી હતી. મીરાં વિચારોના