OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Write Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Premdiwani by Falguni Dost | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. પ્રેમદિવાની - Novels
પ્રેમદિવાની by Falguni Dost in Gujarati
Novels

પ્રેમદિવાની - Novels

by Falguni Dost Matrubharti Verified in Gujarati Motivational Stories

(400)
  • 8k

  • 18.6k

  • 15

મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.મીરાં ખુબ મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર ...Read Moreદેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક

Read Full Story
Download on Mobile

પ્રેમદિવાની - ૧

(29)
  • 836

  • 1.8k

મીરાં... નામ પરથી જ અંદાજ આવે કે પ્રેમદિવાની હોવી જોઈએ.. ચાલો અમારી મીરાંની જિંદગીની દિલચસ્પ કહાની તમને રજુ કરું.મીરાં ખુબ મળતાવડી, પ્રેમાળ, બીજાની મદદ કરવા કાયમ તત્પર રહેતી એવી જિંદાદિલ સ્વભાવની સાથોસાથ આખાબોલી પણ ખરી. દેખાવે સામાન્ય છતાં માપસર ...Read Moreદેહકૃતિ ધરાવતી મીરાં દરેકના મનમાં પોતાનું સ્થાન જન્માવી જ લે એવી હતી.મીરાંનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. મીરાં, તેના માતાપિતા અને મીરાં ની એક નાની બેન એમ નાના પરિવારમાં ખુબ લાડકોડથી ઉછરેલી મીરાં ખુબ સમજુ હતી. આડોશપાડોશમાં પણ મીરાં વગર જાણે સુનકાર છવાય જતો હતો. મીરાંની સાથે તેની પાડોશમાં રહેતા અમન સાથે તેની સારી મિત્રતા... બંને જોડે જ એક

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૨

(27)
  • 716

  • 1.3k

મીરાં શૂન્યમનસ્ક ચિત્તે બેઠી હતી. એ એટલી હદે મુંજાણી હતી કે, એનું મન પરિસ્થિતિને સમજી શકે એટલું સમક્ષ જ નહોતું. મીરાંની બેન મીરાં પાસે ગઈ અને એને હચમચાવીને ઝંઝોળીને ફરી કહે છે, મીરાં મેં તને કીધું એ તે સાંભળ્યું ...Read Moreનહીં?મીરાં એક ઊંડો નિસાસો નાખીને કહે છે, હા. અને આગળ તેની બહેન પાસેથી વચન માંગે છે કે તું કોઈને કાંઈ ન કહે તો એક વાત કહું.મીરાંની બહેન મીરાંને વચન આપે છે કે એ કોઈને કાંઈ જ નહીં કહે, ત્યારબાદ મીરાં અમન સાથે થયેલ દરેક વાત જણાવે છે. આટલું બોલી મીરાં જમીન પર બેસી માથે હાથ ટેકવીને રડમસ અવાજે કહે છે,

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૩

(21)
  • 590

  • 1.4k

મનમાં ઘણી ચાલી રહી છે ઉથલપાથલ;દોસ્ત! વિચાર મનને કરી રહ્યા છે પાગલ!મીરાં અત્યાર સુધી પરિસ્થિતિને સાચવી શકી હતી, પણ જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એને અમનની ચિંતા વધતી જતી હતી આથી મીરાંના ચહેરા પર એ ભાવ ...Read Moreઉપજી રહ્યા હતા. સૌ મીરાં અને અમનની મિત્રતાને જાણતા જ હતા આથી મીરાંના ચહેરા પર ઉપજતા હાવભાવ હજુ સત્ય હકીકતને છુપાવવાની ક્ષમતા ધરાવતા હતા. મીરાંની મનઃસ્થિતિ ફક્ત મીરાં જ જાણતી હતી. મીરાં અનેક વિચારોને અંકુશમાં રાખવાનો ખોટો પ્રયાસ કરતી હતી, અંતે રાત્રે મીરાંએ તેના મમ્મીને પૂછ્યું, 'અમનના શું સમાચાર છે? એને કેટલી ઈજા પહોંચી છે?' મીરાં આટલું તો એની મમ્મીને

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૪

(16)
  • 514

  • 1k

મનના પટાંગણમાં એવું સ્થાન તું પામી ચુકી છે,અર્ધજાગ્રત અવસ્થામાં પણ તું અનુભવાય રહી છે.અમન અર્ધજાગ્રત અવસ્થામાં પણ મીરાંના નામને ઉચ્ચારી રહ્યો હતો. કણસવાના અવાજ સાથે મીરાં નું નામ ફક્ત એની બાજુમાં ઉભેલ મિત્ર જ અમનના ર્હદયભાવને અનુભવી શક્યો હતો. ...Read Moreસબંધમાં મિત્રનો સાથ વિશેષ જ હોય છે જે આપણે અહીં જોઈ શક્યે છીએ.મીરાંના મનને અમનની સ્થિતિની જાણ થતા જ એ મન્દિરે દર્શન કરવા ગઈ હતી. અને પ્રભુને પોતાની પ્રાર્થના સ્વીકારવા બદલ હરખ સાથે વંદન કરી રહી હતી.કેવી અદભુત અનુભવાય રહી છે લાગણી,ગુસ્સામાં પણ પ્રેમનો સમન્વય ધરાવે છે લાગણી!મીરાં મઁદિરથી દર્શન કરીને સ્કૂલ એની બેન જોડે જઈ રહી હતી. મીરાં વિચારોના

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૫

(21)
  • 514

  • 1.1k

જાણે કાંઈક તો ચમત્કાર જ થઈ રહ્યો હતો,જોને વિધાતાના લેખનો પ્રભાવ થઈ રહ્યો હતો!અમનમાં પહેલી ૨૪ કલાકમાં એની શારીરીક સ્થિતિમાં ઘણો સુધાર આવ્યો હતો, એના જીવનું જોખમ તો ટળ્યું હતું પણ હજુ એ સંપૂર્ણ સ્વસ્થ ન્હોતો થયો. બીજા ૪૮ ...Read Moreમાં અમનમાં એટલો ફર્ક પડ્યો કે એ આંખ ઉઘાડતો, મીરાં નામનું રટણ કરતો અને ધીરે ધીરે નજર આખા રૂમમાં ફેરવતો અને ફરી ઊંઘમાં ગરકાવ થઈ જતો હતો. હવે, ડોક્ટરએ અમનના પરિવારને પૂછ્યું કે, "આ મીરાં તમારા પરિવાર સાથે શું સબંધ ધરાવે છે? મીરાંને અમન સાથે મળવા માટે બોલાવો કદાચ અમન એની જ રાહ પર છે."ડોક્ટરના મુખેથી આ વાત સાંભળીને અમન

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૬

(21)
  • 416

  • 954

જોને કુદરત પણ કેવી અદભુત કરામત કરે છે,કર્મના લેખને જોઈ જન્મના લેખ લખે છે,સંજોગ મુજબ ક્રોધને પણ પ્રેમમાં રૂપાંતરિત કરે છે,દોસ્ત! પ્રભુની મરજી વગર પાંદડું પણ ક્યાં હલે છે?છતાં કહેવાય છે કે માનવી કેવા કર્મ કરે છે!અમન અને મીરાં ...Read Moreસાથે હતા ત્યારે અમન જે રીતે બેઠો થઈ ગયો એ દ્રશ્ય અમનના ભાઈના હૃદયને સ્પર્શી ગયું, એનો મીરાં માટેનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. એ મીરાંએ જે રીતે અમનને વ્યવસ્થિત ઉંઘાડ્યો એ જોઈને તેના મનને થયું કે મીરાંએ અમનને કોઈ નુકશાન ન જ પહોચાડ્યું હોય. જો મીરાંને અમનને કોઈ નુકશાન પહોંચાડવું જ હોઈને તો મીરાંના ચહેરાપર જે માસુમિયત દેખાય

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૭

(22)
  • 414

  • 890

ઉમર કાચી હતી, પણ પ્રેમ પરિપક્વ હતો;ગફલત પાકી હતી, પણ ખુલાશો બાકી હતો;હૃદયની લાગણી હતી, પણ આંખે દુઃખનો દરિયો હતો;દોસ્ત! અમનની એ પ્રીત હતી, પણ મીરાંએ ઝેરનો ઘૂંટડો પીધો હતો!હજુ અમન અને મીરાં વચ્ચે થયેલ ચર્ચા બંને પરિવાર સુધી ...Read Moreરૂપમાં આવી નહોતી, અને બંને કાચી ઉંમરે હોય પરિવારના સભ્યોને એવી કોઈ ગંધ પણ નહોતી કે શું ચાલી રહ્યું છે મીરાં અને અમનના મનમાં? પણ શેરીએ અને ગામમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, 'અમનએ ઝમ્પલાવ્યું એનું કારણ મીરાં જ હોય! છતાં મીરાં હોસ્પિટલ જાય છે, કંઈક દાળમાં કાળું છે.' આવી વાત અમનના પરિવાર સુધી પહોંચી હતી. પણ પરિવાર ડૉક્ટરએ

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૮

(18)
  • 382

  • 818

પવિત્ર પ્રેમના વમળમાં પગરવ કરી ચુકી હતી મીરાં,રોજની મુલાકાત થકી 'પ્રેમદિવાની' બની ચુકી હતી મીરાં.મીરાંએ પોતાના મનની બધી જ લાગણી એની બેનને જણાવી પોતાનામાં જે વલોપાત થતો હતો એને થોડો શાંત કર્યો હતો. મીરાંની વાત સાંભળી બેન ની હાલત ...Read Moreબની ગઈ હતી, છતાં મીરાંને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી.. એ મીરાં માટે પાણી લાવે છે અને એને કહે છે કે, 'તું ભૂલથી પણ ક્યારેય અમન ની સમક્ષ આ વાતની કબૂલાત ન કરજે, મમ્મી ક્યારેય આ વાત માન્ય ન જ રાખે.' ઓછા શબ્દોમાં બહુ બધું બેને મીરાંને જણાવી દીધું હતું.મીરાં બેન ને કોઈ જ પ્રતિઉત્તર આપતી નથી. એ તકિયા પર

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૯

(20)
  • 366

  • 860

હસતો તારો ચહેરો દિલમાં ઉમઁગ જગાવતો;નાહક મને તારી સમક્ષ હારવા બહેકાવતો!મીરાંની નજર પોતાની ચોપડીના પન્ના હવાની લહેરથી ઉડી રહ્યા હતા એમાં હતી અને મન અમનના ચહેરાને સ્વપ્નરૂપે પ્રત્યક્ષ અનુભવી રહ્યું હતું. મીરાંના ચહેરા પર આછું સ્મિત છલકતું હતું. મીરાં ...Read Moreસ્વપ્ન દુનિયામાં અત્યંત ખુશ હોય એ એવું વાસ્તવિક વ્યક્તિત્વ એની સામેના સોફા પર બેઠેલ મીરાંની બહેન અનુભવી રહી હતી. મીરાંને જોઈને એનાથી બોલ્યા વગર રહેવાયું જ નહીં કે, " મીરાં પરીક્ષામાં અમનનો નિબંધ નહીં પુછાય હો.."અમનના નામે મીરાં પોતાની સ્વપ્ન દુનિયા માંથી સફાળી જાગી હતી. મીરાંએ બેન સામે જોયું ના જોયું કર્યું અને શરમના લીધે બીજી વાતોમાં પોતાનું ધ્યાન બદલ્યું

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૦

(16)
  • 340

  • 786

લાગણી ના બંધનથી અહીં કોણ બચી શકતું હતું?દોસ્ત! લખ્યા શું લેખ વિધાતાએ એ કોણ જાણતું હતું?મીરાંએ પરીક્ષા આપી અને એ એના બીજા મિત્રો જોડે પપેરની ચર્ચા કરી રહી હતી. એને એજ જાણવું હતું કે આ પરીક્ષામાં પણ હંમેશની જેમ ...Read Moreગુણ આવશે કે નહીં? એની ધારણા મુજબ લગભગ બધું જ બરાબર લખીને આવી હતી, એ ખુબ ખુશ હતી કે મારુ રિઝલ્ટ સારું આવશે! તેની બહેન પણ એટલીવારમાં ત્યાં આવી પહોંચી હતી. એના પેપર પણ સારા ગયા હતા. હવે રિઝલ્ટ આવે એની રાહ હતી. મીરાં અને તેની બહેન સીધા ઘરે ગયા, ઘરે તેના મમ્મી અને પપ્પાને પણ પરીક્ષા પતી અને સારા

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૧

(16)
  • 342

  • 846

દિનાંક ૧૦/૬/૨૦૦૦૯તારી યાદના આંસુ પણ ખરી વફા દાખવે છે,જોને આંસુ ક્યાં પાંપણની બહાર આવે છે?આજ રોજ મીરાં ૩ મહિના બાદ પોતાને ઘેર આવી હતી. આટલા દિવસો બાદ આવી તો એ ખુશ થવાને બદલે દુઃખી હતી. કારણ એક જ હતું ...Read Moreઅમનના પ્રેમનો અસ્વીકાર કરવો. અમનને પ્રથમ દ્વારા ખબર પડી જ ગઈ હતી કે મીરાં આવી ગઈ છે.મીરાં પોતાના મનમાં ઉઠતી દરેક લાગણીને મનમાં સાચવી બેઠી હતી. મીરાં એના પપ્પાના મનમાં ચાલી રહેલ અવઢવને સમજી જ ગઈ હતી. આથી પોતાના પરિવારને એ કોઈ જ ચિંતા કે ઉપાધિ આપવા ઈચ્છતી નહોતી. નહીતો એ શું અમન સુધી પોતાના

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૨

(19)
  • 316

  • 764

તે બાંધી લીધી મારી દરેક લાગણી આપી સોગંદથી,છતાં તું નહીં છીનવી શકે દરેક યાદ આપી સોગંદથી.અમનનો સમય દુઃખમાં જ વીતી રહ્યો હતો, એ મીરાંને મળવા પણ જઈ શકે એમ નહોતો કારણ કે, મીરાંએ સોગંદ આપ્યા હતા. અમનને વારે ઘડીયે ...Read Moreએક જ વાત મનમાં ગુંજતી હતી કે, "તને હાથ જોડી કહું છું ખરેખર મને પ્રેમ કરતો હોય તો મને મળવા આવતો નહીં અને પેલા કર્યું એમ તારો જીવ મારી પાછળ વેડફતો નહીં, તને મારા સમ છે." બધું જાણવા છતાં અમન આ વાત સ્વીકારી શકતો નહોતો, એને મીરાં વગરનું જીવન મંજુર જ નહોતું.અમનના મમ્મી અમને જોઈને જ સમજી ગયા હતા કે,

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૩

(18)
  • 324

  • 714

જાણે મારી માંગેલ દુવા આજે કબુલ થઈ હતી,દોસ્ત! હૈયું ઝંખતું હતું જે ક્ષણ એ પ્રત્યક્ષ હતી.પ્રથમ અમનની સંગાથે સાંજની આરતીના ૧૦ મિનિટ પહેલા ગાયત્રી મંદિર પહોંચી ગયો હતો. પ્રથમ મનમાં વિચારતો હતો કે, મેં કઈ ખોટું તો નહીં કર્યું ...Read Moreઅમન અને મીરાંને અહીં બોલાવીને? મેં એક મિત્રતા નિભાવી... મારી કોઈ ભૂલ હોય તો મને માફ કરજો માઁ!અમન માતાજીની સામે નજર રાખી પ્રાર્થના કરી રહ્યો હતો કે, 'મારી મનમાં જન્મેલી લાગણીમાં શું ખોટ છે જે મને મીરાંથી દૂર રાખો છો? મારા મનમાં જે પ્રેમ તમે જન્માવ્યો એ મારા નસીબમાં જ નહોતો તો કેમ આવી લાગણી તમે મારા મનમાં ઉતપન્ન કરી?

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૪

(22)
  • 272

  • 670

મીરાંએ અમનને બેસાડીને કહ્યું, 'તું મારા મનને જીતી ગયો છે, મારા મનમાં તું એક અલગ જ સ્થાન જન્માવી ચુક્યો છે, મારા દરેક ધબકારે તને જે મેં સોગંધથી બાંધ્યો હતો એ મેં તારી વેદના અનુભવી છે. મને તારા પ્રેમનો સ્વીકાર ...Read Moreએકદમ શાંત અને નરમાશથી પ્રેમ સભર અવાજે મીરાં અમનની આંખમાં આંખ મેળવી અમનને પોતાની લાગણી જતાવી રહી હતી.મીરાં મનમાં રહેલ અમન માટેનો પ્રેમ એકચિત્તે સહર્ષ અમનને જણાવી રહી હતી અને અહીં અમનનો ગુંગળાયેલ જીવ જાણે સંપૂર્ણ રીતે બંધન મુક્ત હોય એમ એ અનુભવી રહ્યો હતો. અમનની આંખ જાણે આ સમયને થંભાવી રાખવા જ ઈચ્છતી હતી. અમનને અચાનક જ મળેલ ખુશી

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૫

(20)
  • 254

  • 636

જિંદગી પ્રેમમય બની અચાનક જ,દરેક સ્વપ્ન ખરા બન્યા અચાનક જ,અધૂરપ એની પૂર્ણ બની અચાનક જ,જોને મીરાં પ્રેમથી ખીલી ઉઠી અચાનક જ!મીરાં અને અમન બંને એકબીજાથી ખુબ દૂર હતા છતાં બંનેની આત્મા સાથે જ હોય એવી અનુભૂતિ મેળવી શકે એટલા ...Read Moreપ્રેમમાં સક્ષમ બની ચુક્યા હતા. જવલ્લે જ આવો પ્રબળ અને નીસ્વાર્થ પ્રેમ જોવા મળે એવો બંનેનો પ્રેમ હતો. અને અચરજ તો એ થાય કે બંનેનો આત્મા સાથે પ્રેમ હતો નહીં કે શારીરિક ઈચ્છાનો... કોઈ પણ બંનેની લાગણીને જાણે તો સહજ મનુષ્યરૂપી ઈર્ષા મનમાં જાગે જ એવી બંનેની લાગણી હવે પ્રથમના મનને ડંખવા લાગી હતી. કારણકે પ્રથમ સિવાય કોઈ જ મીરાં

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૬

(17)
  • 294

  • 820

દુશમન પણ વિચાર કરીને વાર કરે એવું પગલું ભર્યું મિત્રએ,મિત્રતા શબ્દને પણ લજ્જીત કરે એવું પગલું ભર્યું મિત્રએ!મીરાંના પપ્પાનો જવાબ સાંભળીને ખુબ દુઃખદ હાવભાવ અને ગમગીન અવાજમાં પ્રથમે મીરાંના પપ્પાને કહ્યું કે, 'મીરાંનું આગળનું ભણતર સારું થયું કે તમે ...Read Moreજ કરાવ્યું. મીરાં ત્યાં ભણે તો છે ને બરાબર કે અહીં અમનની જોડે જેમ...'મીરાંના પપ્પાના ચહેરાના હાવભાવ બદલાય ગયા હતા. આટલું સાંભળીને એ અધૂરી વાતે બોલ્યા. 'સીધી વાત કર પ્રથમ, કેમ ગોળ ગોળ વાત કરવાની જરૂર પડી?'પ્રથમને આજ તો સાંભળવું હતું. પ્રથમે વાતનો દોર આગળ વધારતા મીરાં અને અમનનો અત્યાર સુધીનો નિર્દોષ પ્રેમ એવી રીતે રજુ કર્યો કે મીરાંના પપ્પા

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૭

(19)
  • 286

  • 936

મીરાંનું મન ખુબ જ વ્યાકુળ હતું. રડી રડીને એની આખો સોજી ગઈ હતી. એના ચહેરાનું નૂર જતું રહ્યું હતું. મીરાં ઘરના એક ખૂણામાં બેઠી હતી અને મનમાં અનેક વિચારોએ તેને ઘેરી લીધી હતી. મીરાંને પોતાની સચ્ચાઈ સાબિત કરવાનો કોઈ ...Read Moreરસ્તો મળતો નહોતો. એને પ્રથમ દ્વારા મળેલ પ્રહારને ઝીલવો જ પડે એવી સ્થિતિ તેની સામે હતી.પ્રથમ પોતાના મનમાં રહેલ કપટ રચીને ખુબ જ ખુશ હતો. એનું મન એકદમ શાંત થયું હતું. ઈર્ષાએ પ્રથમના મગજને એટલું બગાડ્યું હતું કે પ્રથમ સાચું કે ખોટુનું ભાન જ ભૂલી ગયો હતો. અને મીરાં માટે તકલીફનું કારણ બન્યો હતો.અમન તો હજુ આ દરેક વાતથી અને

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૮

(18)
  • 272

  • 756

સમયને અનુકૂળ રહીને જીવવું પડે છે,દિલ પર પથ્થર રાખી હસવું પડે છે,દોસ્ત! અડચણો હોય ઘણી માર્ગમાંછતાં જીવનના સફરમાં વધવું પડે છે!મીરાંના દિવસો ઘરમાં જ રહીને વીતવા લાગ્યા હતા. મીરાં પોતાની બધી જ ઈચ્છાઓને મારીને જીવન વિતાવવા લાગી હતી. દિવસ ...Read Moreકામ માં પસાર થઈ જતો પણ રાત અનેક વિચારોના લીધે લાંબી જ રહેતી. મીરાંનું અમનની સાથોસાથ સામાન્ય જીવન પણ છૂટી ગયું હતું. કૉલેજ પણ અધૂરી રહી, કોઈ કલાસ શીખવાની ઈચ્છા કે પોતાના પગ ભર રહી પોતાનું અસ્તિત્વ બનાવવાની ખેવના જાણે એક બંધ રૂમમાં જ કેદ થઈ ને અટકી ગઈ હતી. મીરાં અન્ય છોકરીઓ ની જેમ તો નહીં પણ પોતાની બેન

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૧૯

(17)
  • 250

  • 840

મીરાંએ પોતાના મમ્મીને તો જવાબ આપી દીધો પણ એણે અમન જોડે કોઈ જ વાત કરી નહોતી અને પોતાની જાતે જ નિર્ણય લીધો હતો એનું મીરાંને ખુબ જ દુઃખ હતું પણ આજ પોતાના પ્રેમ પર વિશ્વાસ પણ એટલો જ હતો. ...Read Moreમનોમન જાણતી જ હતી કે હું અને અમન સાથે હોઈએ કે નહીં પણ વિધાતાએ અમને એકબીજા માટે જ બનાવ્યા છે.મીરાંને અમન સુધી એ વાત પહોંચાડવી હતી કે, ' મેં તને પૂછ્યા વગર આપણી જિંદગીનો આટલો મોટો ફેંસલોઃ લીધો છે.' વળી મીરાંએ પોતાના તરફથી એ તૈયારી પણ રાખી હતી કે કદાચ ધરારથી કોઈ બીજા જોડે મીરાંને પરણવાની ફરજ પાડવામાં આવે તો

  • equilizer Listen

  • Read

પ્રેમદિવાની - ૨૦ - અંતિમભાગ

(23)
  • 266

  • 804

મીરાં એ ઘરે આવીને પોતાના મમ્મીને કહ્યું કે, "અમનને મેં આપેલ વસ્તુ પાછી લઈ આવી છું અને સાથોસાથ કહ્યું કે ૨૦૨૧ની ઉત્તરાયણ ના એ આવશે મને કાયમ માટે પોતાની સાથે લઈ જવા માટે વિવાહની વાત કરવા એ પણ કહીંયુ." ...Read Moreપોતાના તરફથી વાતમાં ને વાતમાં મમ્મીને એ પણ જાણ કરી દીધી કે ૨ વર્ષ જ હવે એ અહીં નહિ રેવાની..મીરાંના મુખે મમ્મી આવું સાંભળીને એમ રાજી થયા કે આજ થી એ બંને કાયમ માટે અલગ થઈ ગયા. એમણે તરત જ મીરાંના પપ્પાને બધી જ વાત જણાવી હતી. મીરાંના પપ્પા તરત બોલ્યા કે ૨ વર્ષમાં આપણે મીરાંને યોગ્ય પાત્ર ન શોધી

  • equilizer Listen

  • Read

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Motivational Stories | Falguni Dost Books PDF Matrubharti Verified

More Interesting Options

Gujarati Short Stories
Gujarati Spiritual Stories
Gujarati Novel Episodes
Gujarati Motivational Stories
Gujarati Classic Stories
Gujarati Children Stories
Gujarati Humour stories
Gujarati Magazine
Gujarati Poems
Gujarati Travel stories
Gujarati Women Focused
Gujarati Drama
Gujarati Love Stories
Gujarati Detective stories
Gujarati Social Stories
Gujarati Adventure Stories
Gujarati Human Science
Gujarati Philosophy
Gujarati Health
Gujarati Biography
Gujarati Cooking Recipe
Gujarati Letter
Gujarati Horror Stories
Gujarati Film Reviews
Gujarati Mythological Stories
Gujarati Book Reviews
Gujarati Thriller
Gujarati Science-Fiction
Gujarati Business
Gujarati Sports
Gujarati Animals
Gujarati Astrology
Gujarati Science
Gujarati Anything
Falguni Dost

Falguni Dost Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2021,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.