શ્રાપિત ખજાનો - 30

(49)
  • 5.9k
  • 2
  • 2.7k

ચેપ્ટર - 30 "આ જીવો તારી તરફ આવશે ત્યારે તું મંદિરની બહાર નીકળીશ કઇ રીતે?" વિક્રમના આ સવાલનો જવાબ રેશ્મા પાસે ન હતો. થોડીવાર વિચાર્યા બાદ એણે કહ્યું, "તું ચિંતા ન કર. હું કંઇક જોઇ લઇશ." કહીને એ સીડીઓથી નીચે ઉતરી ગઇ. પાછળની સાંકડી ગલી સુમસાન હતી. અહીં એકપણ વિકૃત જીવો નહોતા દેખાય રહ્યાં. એણે આગળ જઇને એક મકાનની દિવાલના સહારે ડોકિયું કર્યું. એની ડાબી તરફ થોડે દૂર એ જીવોનું ટોળું ઉભું હતું અને મકાનની છત પર વિક્રમ અને વિજય ઉભા હતા. વિક્રમની નજર રેશ્મા પર હતી. રેશ્માએ