કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 15

(76)
  • 5.8k
  • 4
  • 3.2k

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૫ પંદર મિનિટની મથામણ પછી વિશાલથી નવું વાક્ય બને છે. એ વાક્ય વાંચી વિશાલનાં ચહેરા પર ખુશી છવાઈ જાય છે. એ વાક્ય કરણને WhatsApp કરે છે. કરણ પણ વાંચી ખુશ થાય છે. એ વાક્ય હતું ‘દરેક વ્યક્તિનાં જીવનમાં ઉલ્કાપાત ક્યારેક તો દસ્તક આપે છે. જીવનમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે અમુક ઈચ્છાઓનું મૃત્યુ થાય છે અને નવી ઇચ્છાઓનો જન્મ થાય છે. ઈશ્વરની ઈચ્છા હશે એટલે અર્જુનનો સર્વનાશ થયો છે અને વિરેનનો ઉદ્દભવ થયો છે.’ વિરેન એ અર્જુનનો નવો જન્મ છે, તે વિશાલને માન્યામાં નથી આવતું. વાક્ય પરથી તો અર્જુન જ