કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 16

(81)
  • 6.3k
  • 4
  • 3.2k

કેસ નંબર-૩૬૯,“સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ:૧૬ ખબરી જેવો ફોન કટ કરે છે તરત એની સામે એક સુંદર સ્ત્રી આવી ઊભી રહે છે. એ સ્ત્રી એની સાથે વાત કરે છે: “સર, મારે એક અર્જન્ટ કોલ કરવો છે... મારી પાસે મોબાઈલ નથી... તમે મને મદદ કરશો?” આવેલી સ્ત્રીની સુંદરતા જોઈ ખબરી દંગ રહી જાય છે. એક અતિસુંદર સ્ત્રી મુસીબતમાં મદદ માંગે તો કોઈ ના કેવી રીતે કહી શકે. પુરૂષ ગમે એટલો ચાલાક હોય એક નાજુક, ખૂબસૂરત સ્ત્રીને પહેલીવાર જુએ તો થોડીક ક્ષણો માટે હોશ ખોઈ બેસે છે. ખબરીનું પણ એવું જ થયું. સટ્ટી-બટ્ટી ગુલ થઈ ગઈ. સ્ત્રી પણ જેટલી સુંદર