કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 18

(77)
  • 5.6k
  • 3
  • 3.1k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્ર - ૧૮ સાધનાનાં ફોનમાંથી હોસ્પિટલની બહાર પાર્કિંગમાં ગાડીની અંદર એક સ્ત્રી અને પુરુષ આ વાતો સાંભળતા હતા. એ સ્ત્રી અને પુરુષ બીજું કોઇ નહીં પણ રાજુભાઇના ખબરી પાસે ફોન માંગ્યો હતો, તે સ્ત્રી તથા સાથે આવેલ પુરુષ હતાં. નીલિમાનો અવાજ સાંભળીને એ સ્ત્રી અને પુરુષ અત્યંત ખુશ થાય છે. સંજય ખુશખબર કરણને msg કરે છે. એ સમયે કરણ મોબાઈલમાં પર્વતસિંહ અને રાજુની વાત સાંભળતો હતો. ઓડિયો રેકોર્ડિંગ સાંભળી કરણનું પોલીસ મગજ મોટાભાગની વાત સમજી ગયું. રાજુની નજરમાં અર