ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 10

(17)
  • 4.6k
  • 1
  • 2.6k

ભાગ - ૧૦ વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કોન્ટ્રાક્ટર અશોકભાઈને, ઓડીટોરીયમનાં બાંધકામનો સામાન બીજેથી લેવાની સરપંચ શીવાભાઈની વાત મંજૂર નહી હોવાથી, તે સરપંચ પાસેથી, મટીરીયલ માટેના એડવાન્સ પૈસા લીધા વગરજ, મોઢું બગાડીને ત્યાંથી નીકળી જાય છે, ને જતા-જતા,ઓડીટોરીયમ માટે, જરૂરી મટીરીયલનું લીસ્ટ, અને એમની મજૂરીની થતી રકમ, આ બંને તૈયાર કરીને, બે દિવસમાં મોકલાવવાનું કહેતા જાય છે. આ બાજુ, સરપંચ શીવાભાઈને, કોન્ટ્રાકટર અશોકભાઈએ અત્યારે કરેલ વર્તનથી, પહેલાતો નવાઈ લાગે છે, ને સાથે-સાથે, તેમને થોડું દુઃખ પણ થાય છે. કેમકે, આશોકભાઈ આવું કંઈક કરશે, તેની તો શીવાભાઈને બિલકુલ જાણ તો શું, એમને આવો અણસાર પણ ન હતો. પરંતુ.....કોન્ટ્રાકટરના હાલના વર્તન થકી, અત્યારે તો, સરપંચ શીવાભાઈ થોડા ટેન્શનમાં જરૂરથી આવી ગયા છે. એટલે શીવાભાઈ..... તુરંત