The Last Year

(4.8k)
  • 309.1k
  • 342
  • 120.4k

ધ લાસ્ટ યર એ હર્ષની જર્નીની વાત છે, પોતાના મિત્રનું મર્ડર થયા પછી એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી એક નવી નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે એની પાસે ગૂમાવવા જેવું કંઇ જ નથી રહેતુ. એ સમસ્યાઓના કળણમાં એવો ફસાતો જાય છે કે સમસ્યા ઉકેલવા જતા બીજી નવી ઉભી થાય. પોતાની જ ઇચ્છાઓના કારણે ઉભી થયેલી પ્રોબ્લેમ્સને હર્ષ કઈ રીતે સોલ્વ કરે છે? કઈ રીતે એ પોતાના પ્રેમને પામે છે? કઈ રીતે એ મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરે છે? એન્જીનીયરીંગના છેલ્લા વર્ષની એવી જર્નીની વાત જેમાં રોમાંચ છે, લસ્ટ છે, ચેઝ છે, સસ્પેન્સ છે, ફ્રેન્ડશીપ છે અને લવ છે.હિરેન કવાડ દ્વારા લખાયેલી વધુ એક એન્જીનીયરીંગ સ્ટોરી એટલે ધ લાસ્ટ યર. THIS BOOK IS AVAILABLE ON AMAZON, SEARCH THE LAST YEAR BOOK ON AMAZON.IN

Full Novel

1

The Last Year: Chapter-1

First chapter of hiren kavad s latest episodic novel. The Last Year - Story of Engineering. Novel is based on of engineering student s life. ...Read More

2

The Last Year: Chapter-2

શું થયુ હતુ હર્ષ સાથે નીલના ઘરની બહાર પોલીસ કેમ આવી હતી શું ખરેખર કોઇનુ મર્ડર થયુ થયુ હતુ તો કોનુ કોણે કર્યુ હતુ શામાટે વાંચો ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

3

The Last Year: Chapter-3

ફરી એલ.ડી કોલેજના આઇ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર. એ જ સ્ટાઇલમાં. શું આ કોઇ સીરીયલ કીલર છે કે પછી માત્ર દુર્ઘટના શું સ્મિતા મેમ એચ.ઓ.ડીને કહેશે કે હર્ષ સવારમાં મળ્યો હતો શું થયુ હશે કોલેજ પર વાંચો ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

4

The Last Year: Chapter-4

ફરી એલ.ડી કોલેજના આઇ.ટીના સ્ટુડન્ટનુ મર્ડર. એ જ સ્ટાઇલમાં. શું આ કોઇ સીરીયલ કીલર છે કે પછી માત્ર દુર્ઘટના શું સ્મિતા મેમ એચ.ઓ.ડીને કહેશે કે હર્ષ સવારમાં મળ્યો હતો શું થયુ હશે કોલેજ પર જાણવા માટે વાંચો - ધ લાસ્ટ યર- સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

5

The Last Year: Chapter-5

હર્ષને શ્રુતિ તરફ થયેલુ અટ્રેક્શન આગળ વધશે શું હર્ષ સ્મિતા મેમના ઘરે જવામાં સફળ રહેશે શું નીતુ હર્ષની ફ્રેન્ડશીપ માત્ર ફ્રેન્ડશીપ જ રહેશે કે પછી આગળ કંઇક થશે વાંચો ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

6

The Last Year: Chapter-6

શામાટે સ્મિતા મેડમે હર્ષ અને નીલને બચાવ્યા હતા. શું એટલા માટે જ કે એ માત્ર એમના સ્ટુડન્ટ હતા કે બીજા કોઇ અગંત કારણો હતા. શું સ્મિતા મેમને હર્ષ તરફ કોઇ સ્વાર્થ હતો વાંચો ધ લાસ્ટ યર-સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

7

The Last Year: Chapter-7

શું એચ.ઓ.ડીને ખબર હતી કે સ્ટીકર હર્ષે લગાવ્યુ હતુ. જો એને ખબર હતી તો સ્મિતામેમ હતા ત્યારે એણે વિરોધ નહોતો કર્યો શું સ્મિતામેમ હર્ષ તરફ અટ્રેક્ટેડ હતા. વાંચો ધ લાસ્ટ યર-સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

8

The Last Year: Chapter-8

શું થશે જ્યારે નીતુ અને હર્ષ વિશે નીલને ખબર પડશે રોહન સાથે પડેલી તીરાડોને કારણે શું કોઇ પ્રોબ્લેમ્સ થશે શું થશે જ્યારે હર્ષ શ્રુતિને મળશે જાણવા માટે વાંચો, ધ લાસ્ટ યર નો આ એપીસોડ. ...Read More

9

The Last Year: Chapter-9

શું હર્ષ લસ્ટમાં ડુબી જશે શું થશે જ્યારે નીલને હર્ષ અને નીતુની ખબર પડશે હર્ષને પોતાની લાઇફમાં કરવુ છે એ શોધી શકશે કઇ રીતે બધુ જ જાણવા માટે વાંચો, ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

10

The Last Year: Chapter-10

શું હર્ષને શ્રુતિ સાથે પ્રેમ થવા લાગ્યો છે શ્રુતિ, નીતુ અને સ્મિતામેમનુ ત્રીશંકુ ક્યારે તુટશે કઇ રીતે પોતાના ગોલ્સને શોધશે બધુ જ જાણવા માટે વાંચો – ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ ...Read More

11

The Last Year: Chapter-11

કોણ કરી રહ્યુ છે ખુન શામાટે આ બધુ હર્ષ સાથે જ થઇ રહ્યુ છે જાણવા માટે વાંચો, લાસ્ટ યર સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ ...Read More

12

The Last Year: Chapter-12

શું હર્ષ અને નીતુના પ્રેમમાં શ્રુતિના કારણે કોઇ દરાર પડશે શું દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મળી શકશે.. અને નીતુ એને કઇ રીતે હેલ્પ કરશે… અડધી રાતે માસીના દરવાજા બહાર ઉભો રહેલ હર્ષ એના માસીને શું જવાબ આપશે…. વાંચો ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ ...Read More

13

The Last Year: Chapter-13

શું જવાબ આપશે હર્ષ શ્રુતિને મીશન લવ સક્સેસ જશે શું નીતુ શ્રુતિના રીએક્શન્સ પરથી રીસ્પોન્ડ કરશે… વાંચો ધ લાસ્ટ યર સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ ...Read More

14

The Last Year: Chapter-14

શું ખરેખર શ્રુતિ જ ખુન કરતી હશે… કે પછી સ્મિતામેમ કે પછી મીસ્ટર વસાવા જાણવા માટે વાંચો લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

15

The Last Year: Chapter-15

શું હર્ષના સપના સાચા પડશે.. શું જે હર્ષ વિચારી રહ્યો હતો એ જ સ્મિતામેમના મનમાં હશે… શું નીતુનો ટ્રસ્ટ તોડશે… જાણવા માટે વાંચો ધ લાસ્ટ યર - ચેપ્ટર ૧૫ ...Read More

16

The Last Year: Chapter-16

શું નીતુને ખબર પડશે કે હર્ષે એ રાતે ક્યાં ગયો હતો શું થશે જ્યારે નીતુને ખબર પડશે શ્રુતિ જ મર્ડર કરતી હશે. જાણવા માટે વાંચો ધ લાસ્ટ યર - ચેપ્ટર ૧૬ ...Read More

17

The Last Year: Chapter-17

કઇ રીતે દ્રષ્ટિ અને જયદીપ એકબીજાને મેળવી શક્યા શું હતી એમની સ્ટોરી. કેવી હાલત થશે જ્યારે નીતુને પડશે કે હર્ષે એનાથી શું છુપાવ્યુ છે.. જાણવા માટે વાંચો ધ લાસ્ટ યર - ચેપ્ટર ૧૭ ...Read More

18

The Last Year: Chapter-18

ફરી એક વર્ષ વીતી ગયુ. શું હજુ કોઇના ખૂન થશે શું ફરી એકવાર કોઇ ભૂલ કરશે સબમીશનમાં વાત થશે જાણવા માટે વાંચો. ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

19

The Last Year: Chapter-19

બધી પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મેળવી શકશે કોણ હશે ખૂની હર્ષ શ્રુતિ સ્મિતામેમ કે એચ.ઓ.ડી માટે વાંચો - ધ લાસ્ટ યર - સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

20

The Last Year: Chapter-20

શું થશે હર્ષ અને નીતુની હાલત શું શ્રુતિનુ ખૂન થયુ હતુ કોણે કર્યુ હતુ હર્ષે માટે વાંચો ધ લાસ્ટ યર સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

21

The Last Year: Chapter-21

શું થશે હર્ષ અને નીતુની હાલત શું શ્રુતિનુ ખૂન થયુ હતુ કોણે કર્યુ હતુ હર્ષે માટે વાંચો. ધ લાસ્ટ યર સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ. ...Read More

22

The Last Year: Chapter-22

શું થશે હર્ષનુ શું નીતુ અને હર્ષ ફરી મળી શકશે જાણવા માટે વાંચો, ધ લાસ્ટ યર - ઓફ એન્જીનીયરીંગ. ...Read More

23

The Last Year: Chapter-23

ધ લાસ્ટ યરનું લાસ્ટ ચેપ્ટર. મન ભરીને માણો. ...Read More