સિંહ કેરા સંતાન

(17)
  • 10.8k
  • 3
  • 3.1k

આજે ફરી થી આપડે જઈશુ બધા ને રમવા માટે બોલાવવા હું નાનો હતો ત્યારે અમે જતાં હતા તેમ . રાજપાલ - ચાલો આપડે રમવા માટે બધા ને બોલાવવા જઈએ હરપાલ કાકા ધ્રુવ ના ઘરે પોહચી જાય છે પરતું ધ્રુવ તો મામા ને ઘેર વિસલપુર ગયો બાકી શાખા શબ્દ પડતાં જ જમતા ઊભો થઈ જાય પણ નોહતો એટલે પાછા આવ્યા . હવે તો રાજ પાલ ક્રિષ્ના ના ઘરે જાય છે કે ચાલો શાખા મા સમય હતો 5 વાગ્યા નો હું ને રાજપાલ મેઘરાજ ને દક્ષ રાજ ને ત્યાં ગયા પણ આજે તો પ્રિન્સ રાજ નો જન્મ દિવસ હતો એટલે મેઘરાજ તુલસી

New Episodes : : Every Sunday

1

સિંહ કેરા સંતાન

આજે ફરી થી આપડે જઈશુ બધા ને રમવા માટે બોલાવવા હું નાનો હતો ત્યારે અમે જતાં હતા તેમ . - ચાલો આપડે રમવા માટે બધા ને બોલાવવા જઈએ હરપાલ કાકા ધ્રુવ ના ઘરે પોહચી જાય છે પરતું ધ્રુવ તો મામા ને ઘેર વિસલપુર ગયો બાકી શાખા શબ્દ પડતાં જ જમતા ઊભો થઈ જાય પણ નોહતો એટલે પાછા આવ્યા . હવે તો રાજ પાલ ક્રિષ્ના ના ઘરે જાય છે કે ચાલો શાખા મા સમય હતો 5 વાગ્યા નો હું ને રાજપાલ મેઘરાજ ને દક્ષ રાજ ને ત્યાં ગયા પણ આજે તો પ્રિન્સ રાજ નો જન્મ દિવસ હતો એટલે મેઘરાજ તુલસી ...Read More

2

સિંહ કેરા સંતાન - 2

આજ હું તમને મારી નવી બાળપણ ની યાદી ની સફર મા લઈ જાઉં તમને તો ચાલો આપડે આજે જોઇશું બાળપણ ની એક મીઠી મધુર યાદગીરી વાળી રમત જેનું નામ છે . (૧) એગણી ઠેગણી રમત ની રીત શરૂવાત - આજે રમવા માટે ,મેઘરાજસિંહ,જયપાલસિંહ,શિવરાજસિંહ ક્રિપાલસિંહ , જય ,શિવમ ,છોટે શિવા, રાજુ, નક્ષુ, નક્શું 2 , વગેરે રમવા માટે ભેગા થાય છે . પેહલા તો બધા ને ઘરે ઘરે જઈ ને બોલાવવા જાય છે. ક્રમશ : મેઘરાજ- ચાલો આપડે બધા સાથે મળી ને શાખા મા જઈએ હરપાલ - હું આવુ છું ગરબા ની હજુ ઘણી વાર છે બાળકો રાહ જોતા હશે ...Read More