Sinh keta santaap books and stories free download online pdf in Gujarati

સિંહ કેરા સંતાન

આજે ફરી થી આપડે જઈશુ બધા ને રમવા માટે બોલાવવા હું નાનો હતો ત્યારે અમે જતાં હતા તેમ .
રાજપાલ - ચાલો આપડે રમવા માટે બધા ને બોલાવવા જઈએ હરપાલ કાકા
ધ્રુવ ના ઘરે પોહચી જાય છે પરતું ધ્રુવ તો મામા ને ઘેર વિસલપુર ગયો બાકી શાખા શબ્દ પડતાં જ જમતા ઊભો થઈ જાય પણ નોહતો એટલે પાછા આવ્યા .
હવે તો રાજ પાલ ક્રિષ્ના ના ઘરે જાય છે કે ચાલો શાખા મા સમય હતો 5 વાગ્યા નો હું ને રાજપાલ મેઘરાજ ને દક્ષ રાજ ને ત્યાં ગયા પણ આજે તો પ્રિન્સ રાજ નો જન્મ દિવસ હતો એટલે મેઘરાજ તુલસી બા તો ફુગ્ગા ફુલાવતા અને ફુગ્ગા મા કાગળ નાખી રહ્યા હતા એટલે તે ના આવ્યા પછી યશ રાજ પપ્પા સાથે દુકાને ગયો તો એટલે તે પણ નો આવ્યો ને રહ્યો હર્ષ વર્ધન સિંહ અમારા તેવો તો આજે ગૃહ કાર્ય કરી રહ્યા હતા .

મેઘરાજ - હું નહિ આવું મારે તો ફુગ્ગા ફુલાવવા ના છે
રાજ પાલ ના ઘરે ગયા ને શાખા કહેતા તો
રાજપાલ ઘર ની બહાર નીકળી જ ગયો
દીદી પણ ઉત્સાહ મા બધા ને બોલાવી લાવ્યા .
અજય આમ તો હું વાંચવા જ બેઠો હતો પણ કેટલા
દિવસ થયા છે હજુ પણ હું વાંચ વાંચ જ કરું છું.
ચાલો તો આજે આપડે મહાદેવ જઈશુ .
પણ સંખ્યા ના અભાવે અમે રાજપાલ ના ઘરે જ શાખા લીધી . સમય હતો રાત્રી ના 7:૩૦
શરૂવાત તો શ્રી ગણેશ થી જ થાય ચાલો ત્યાં ગણેશ સ્તવન .

આજ નું સહ ગાન હતું .
ઇતિહાસ યાદ દિલાયે મેવાડી જયમલ ફતા કી.
યહા ઘાસ કી રોટી સે વૈભવ ને હાર માની હા વૈભવ એ હાર માની .
ઇસ સ્તવન પછી આજે વાર્તા હતી .


સિંહ બાળ
એક જંગલ હતું તે જંગલ મા એક સિંહણે એક સિંહ બાળ ને જન્મ આપ્યો અને તે સિંહણ મૃત્યુ પામી અને સિંહ નું બચ્ચું સાવ એકલું થઈ ગયુ આ જોઈ ને ત્યાં બકરી ચરાવતો ગોવાળો તે નાનાં સિંહ બાળ ને પોતાની સાથે લઈ જાય .
અને તેને બકરી નું દૂધ પાઈને ને મોટું કરે છે
અને તે સિંહ બાળ પણ બકરી ની જેમ વાળા મા પુરાઈ જાય છે એક દિવસ તે ગોવાળો પોતાની બકરી લઈને જાતાં હોય ત્યારે ત્યાંથી સિંહે હુંકાર ભરી ત્યાં બધી બકરી ભાગવા લાગી બધા ને ભાગતા જોઈ ને સિંહ બાળ પણ ભાગવા લાગ્યું અને ત્યારે સિંહે તે બચ્ચાં ને પકડી ને લઇ ગયું પેહલા કે તું કેમ ભાગે છે સિંહ બાળ જવાબ આપે કે હું તો બકરી નું બચ્યું છું ત્યાં આ સાંભળી સિંહ તેને એક કૂવા પાસે લાવે છે ને પેહલા તો સિંહ હુંકાર ભારે પણ સિંહ બાળ નથી બોલ્યો ત્યાં તેનું મુખ કૂવા મા બતાવે છે કે તું એક સિંહ બાળ છે .અને કેહવાય છે ને પોતાના ગુણ થોડું ભૂલ ને તે હુંકાર ભરે છે અને સિંહ સાથે ચાલે છે .
બોધ .
સિંહ એક સમય બકરી સાથે રહી ને તેના જેવું બને પણ તેનો સ્વભાવ ના ભૂલ ખાલી તે યાદ દેવાની જરૂર છે તેમ આપડા મા રહેલું ક્ષાત્રત્વ ને બહાર લાવવા ની જરૂર છે ..
આજ ની રમત
સિંહ બકરા
જેવી વાર્તા હતી તેવી જ રમત ચાલી
ગુરુ ચેલા


ગુરુ ચેલા એ આપડી એવી રમત છે જેમાં ગુરુ તો શિષ્ય બનાવતા જ રહે છે તમારે બનવું છે .

તો રમત ને આપડે સમજી લઈએ ..
ચાલો કરીયે શ્રી ગણેશાય નમઃ
સંખ્યા આપડી 20 એટલે પેહલા બે ટીમ પાડીએ .
ટીમ -1 છત્રપતિ શિવાજી
ટીમ -2. વીર મોખડાજી ગોહિલ
પેહલા આપડે બધા ક્રમ અનુસાર સંપદ થઈ જઈએ .
સંખ્યા ભાગન ભાગ એટલે એક વાળા એક કદમ આગળ અને બે વાળા જ્યાં હોય ત્યાં જ ઉભા રેહવુુ.
બે ટીમો પડી ગઈ .
નિયમ - ગુરુ જાડિયા હોય તો પેલો ચાન્સ .
ગુરુ પાકો ખેલાડી જ રાખવો .
ટાંટિયા ખેંચવા નહિ .
ગુરુ જો સ્પર્શ કરી લે તો કોઈએ ભાગવું નહિ.
ગુરુ ને ગલી પતી કરવી નહિ જો હારી જાવ તો.
રમત મા અંચ્યા ચાલશે નહિ આપડે સ્વેચ્છા એ આઉટ
એક લાઈન દોરી દીધી જો આઉટ બોલે તો ખેંચવું નહિ
બોલો શ્રી ગણેશાય નમઃ
રમત ની શરૂવાત થઈ ચુકી છે બધા એક બીજા ના ગુરુ ની પરિક્રમા કરી રહ્યા છે અને સ્પીડ મા દોટ્યા
બધા લાઈન પર ઉભા
એક બીજા ના હાથ ખેંચી ને લઇ જવા લાગ્યા .
અને જોત જોત મા ટીમ મોખડાજી જીતી ગઈ .
અને રમત પણ પૂર્ણ થઈ