સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર

(191)
  • 44.5k
  • 39
  • 18.4k

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન દરમિયાન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો

Full Novel

1

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 1

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર .મનુષ્ય નુ જીવન સાપ સીડી ની રમત જેવું છે અને સમગ્ર જીવન મનુષ્યને મળતો સમય એ આ રમત નાં પાસા છે. આ સમય રૂપી પાસા નાં અંક માનવી માનવીએ અલગ હોય છે એટલે કે સમગ્ર જીવન દરમિયાન દરેક નાં જીવન મા સાપ અને સીડી આવતી રહે છે. અહિ સાપ એટલે દુઃખ અને સીડી એટલે સુખ એમ માનવું રહ્યુ. ઈશ્વરે આપણને સમય રૂપી પાસા આપ્યાં છે પરંતું ખાલી પાસા ફેક્વાંનો અધિકાર આપણો છે. અંક રૂપી ફળ તો આપણે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ કેમકે અંક રૂપી ફ્ળ નો ખરો આધાર તો આપણાં વિચારો,કર્મો ...Read More

2

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 2

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર ભાગ - ૨ આજે માજી સેતુ એ આપેલ પૂરણપોળી કે બીજુ કંઈ ખાઈ ન શક્યા, અને એકજ જગ્યા એ કલાકો સુધી સુનમૂન બેસી રહ્યાં.શિયાળાનો સમય હોવાથી અંધારું વહેલું થઈ રહ્યુ હતુ એટલે માજી પોતાની જગ્યા એ જવા ઉભા થાય છે કે જે જગ્યા સ્કૂલ થી થોડે દુર એક બંધ દુકાન નાં શટર પાસે છે.કે જયાં માજીએ પોતાની ગોદડી,કપડા,પાણી ની માટલી અને એક ગ્લાસ રાખ્યો હોય છે. એ જગ્યા ઉપર જતા માજી ને આજે કોઈ વાત મા મન લાગતું ન હતુ.આંખ લૂછતાં ...Read More

3

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 3

ભાગ -3ડોકટર શાહ હોસ્પિટલ મા આવી રહ્યાં હતાં એ વખત કરતા પણ આમ અચાનક થોડા વધારે અસ્વસ્થ જતા તેઓ પોતાની જાત ને કંટ્રોલ કરી બીજે ક્યાંય નહીં પણ પુરી હિંમત કરી પોતાને તેમની કેબીન સુધી લઇ જાય છે. કેબીન મા જઇ તેઓ પોતાની જાતને કોઈ સામાન ની જેમ ચેર પર નાંખે છે.એમનાં હાથમાં રહેલું એક કવર નીચે પડી જાય છે. એમનાં મા અચાનક આવેલા આ અણગમતા અને આઘાત ભર્યા સમય નું સાચું, પણ અડધું, અધૂરું કારણ આ કવર મા બંધ છે અને બાકી ...Read More

4

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર- 4

ભાગ - 4સેતુ પપ્પા રમેશ ભાઈ,એમનાં પત્ની મીનાબેન,એમની દિકરી સેતુ,Dr. શાહ અને એમની દિકરી Dr. દીપ્તિ પાંચ લોકો સાહેબ ઑફિસ માં બેઠાં છે. જેમ સેતુ અને તેની મમ્મી રમેશ ભાઈ નાં આ વર્તન વિશે ગૂંચવાયેલા છે અને હકીકત જાણવાં ઉત્સુક છે તેમ Dr. શાહ પણ. પરંતું એમની અસમનજ્સતાં નાં કારણો બે છે. એક કાલે ભલે અડધું પણ જાણ્યું જ્યારે બાકીનું અડધું આજે જાણવા મળવાનું હતું અને વચ્ચે આ પાછું કંઇક નવું આવ્યુ અને એ પણ એકબીજાના રીલેટેડ.બસ,આજ સીચવેશન Dr. દીપ્તિ ની હતી.પરંતું ...Read More

5

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 5

ભાગ - 5મીના જે રીતે મને મળીને ગઇ તે વખત નાં એનાં અંદાજ પરથી મને એટલું તો ચોક્કસ સમજાયું મીનાને તેનાં પપ્પા ઉપર ખુબજ ગુસ્સો આવ્યો હતો. પરંતું મીના, એને પોતાને આટલો ગુસ્સો આવ્યો હોવાં છતાં, એ મને કોઈ પણ ભોગે ગુમાવવા નહીં માગતી હોવાથી તેણે પોતાનો ગુસ્સો દબાવી, પોતાના ઘરે જઈ બિલકુલ આડકતરી રીતે મારા અને એનાં પપ્પા વચ્ચે થયેલ અણબનાવ વાળી વાત મીનાએ એનાં પપ્પાને એ વાત પૂછી જોઇ. ત્યારે તેનાં પપ્પાએ પણ વિસ્તૃત જવાબ નાં આપતાં એકજ લીટીમાં ...Read More

6

સેતુ - કુદરત નો એક અદ્ભૂત ચમત્કાર - 6

ભાગ - 6(સેતુ નાં પપ્પાની વાત Dr. શાહ તો ધ્યાન થી સાંભળતા જ હતાં.સાથે સાથે સેતુ માટે પણ આ લગભગ નવી હતી જે વિસ્તૃત જાણવા મળી રહી હતી. Dr.દીપ્તિ ને પણ આ વાત જાણવાની ઉત્સુકતા દેખાઈ રહી હતી. રમેશ ભાઈ પોતાની વાત આગળ વધારે છે.)રમેશ ભાઈ : જબરજસ્તી હનીમૂન નાં પંદર દિવસ આમ પૂરા થઈ ગયાં. આજે અમે કહેવા પુરતા અને જબરજસ્તીનાં હનીમૂન પરથી પાછા ફરી રહ્યાં હતાં . એરપોર્ટ થી બહાર નીકળી અમારે પહેલાથી વાત થયાં મુજબ એક ટેક્ષીમાં ...Read More

7

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 7

ભાગ - 7Dr.શાહે, પુરી હોસ્પિટલનાં સ્ટાફ સામે અને પોતાનાં પર જીવનમાં પહેલીવાર કરેલા ગુસ્સાથી ડૉક્ટર દીકરી દીપ્તિ, અવાક થઈ ઓફીસમાં પાછી જાય છે.દીપ્તિ ને મનમા થાય છે કંઇક તો વાત છે, પણ શુ છે ? તે સમજી શકતી નથી. અત્યારે ઓફીસમાં દીપ્તિ એકલી છે. કેમકે સેતુનાં પપ્પા Dr. શાહનાં કહ્યા મુજબ વોશરૂમમાં ફ્રેશ થવા ગયા છે. તેમજ સેતુ અને મીનાબેન વેંઇટીન્ગ રૂમમાં બેઠા છે. દીપ્તિ એકલી ઓફીસમાં બેઠા-બેઠા પપ્પાનાં ગઈકાલનાં ટેન્શન અને આજે પપ્પાએ પહેલી વાર તેનાં પર કરેલા ગુસ્સા વિશે વિચારી રહી ...Read More

8

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 8

ભાગ - 8 માજી ડૉક્ટર શાહને પોતાની પુરી આપવીતી જણાવે, એ પહેલાં આપણે કોઈ પણ વ્યક્તિ પર આવતી કપરી કારણો અને એમાંથી બહાર આવવાનાં રસ્તાઓ વિશે જાણી લઇએ જેથી માજીએ જે તે સમયે ઉઠાવેલ કદમ અને એનાં કારણો વિશે આપણને ખ્યાલ આવે. કહેવાય છે કે, પુરી દુનિયામાં લોકોના દુઃખના સૌથી મોટા કારણો બે છે.એક પૈસો અનેબે જે તે વખતે નડતી કોઈ વ્યક્તિ આતો થઈ એક સર્વ-સામાન્ય અને લોકોના મગજમાં ઘર કરીને વર્ષોથી બેઠેલી વાત, પરંતું હજી પણ માણસનાં સાચા દુઃખનું આનાથી પણ મોટુ અને ભારે ...Read More

9

સેતુ - કુદરતનો એક અદ્ભૂત ચમત્કાર - 9

ભાગ - 9ઘણીવાર એવું થતુ હોય છે કે, આપણે જે વાત જાણવા, કે તે વાતને લઇને આપણાં મનમાં જાગેલી શંકાને દુર કરવા કે પછી એનું સમાધાન શોધવા જે તે વ્યક્તિ પાસે જઇએ છીએ, ત્યારે આપણી મનોસ્થિતિ અતીવ્યાકુળ કે પછી આપણે કહીએ છીએને કે, જયાં સુધી હું હકીકત નહીં જાણું ત્યાં સુધી મારો જીવ અધ્ધરજ રહેશે. બસ આમજ અત્યારે ડૉક્ટર શાહનો અને ડૉક્ટર દીપ્તિનો જીવ અધ્ધરજ હતો. અત્યારે બન્ને પુરેપુરા વ્યથિત હોવાં છતાં, રામ જાણે એવી કઈ શક્તિ હતી તે બંનેમાં કે તેઓ પોતાની ...Read More

10

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 10

ભાગ - 10અમે અમારી બધી આપવીતી મારા પતિના, ડૉક્ટરમિત્રને જણાવી, પરંતું આગળ જણાવ્યું તેમ આ બાબતે તેઓ અમારી કોઈ કરી શકે તેમ ન હતાં. તેમજ તેમની પાસે અત્યારે એવો સમય પણ ન હતો. કેમકે અત્યારે તેમને, બાજુનીજ એક મોટી હોસ્પિટલમાં એક બીજી પ્રસૂતિ માટે જવાનું હતું. એ પ્રસૂતિ તેજ હોસ્પિટલનાડોક્ટર શાહના પત્નીની હતી અને આ ડૉક્ટર, ડોક્ટરશાહનાં જીગરી મિત્ર પણ હતા. જતા-જતાં ડોક્ટર અમને આ બાબતે ધીરજ અને શાંતિથી વિચારવાનું કહી, સાથે-સાથે હિંમત રાખવાનું અને પ્રભુ પર શ્રદ્ધા રાખવાનું કહી તેઓ મોટી હોસ્પિટલ જવા ...Read More

11

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 11

એમાં થયુ એવું હતુંકે...એ ડોક્ટર અમને હિંમત આપી, ડૉક્ટરશાહનાં પત્નીની પ્રસુતિનાં ઓપરેશન માટે અહીંથી ગયા તો ખરાં, પરંતું ત્યાં શાહનાં પત્નીની પ્રસુતિનું ઓપરેશન કોઈ મેડીકલ કારણસર ફેલ થતાં, શાહની પત્નીની કુખે જે બાળક જન્મ્યું હતુ તે બાળક મૃત હાલતમા હતુ, તેમજ ડોક્ટરશાહનાં પત્નીની તબિયત પણ બિલકુલ નાજુક થઈ ગઈ હતી. આ ડોક્ટર, વર્ષોથી ડૉક્ટરશાહની સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી, તે શાહના જીગરી દોસ્ત પણ હતાં, અને તેથી એ ડૉક્ટર, ડૉક્ટરશાહનાં ફેમીલીથી સારી રીતે પરિચિત પણ હતાં. તેઓ જાણતા હતાં કે ઘણા વર્ષો બાદ ડોક્ટરશાહની પત્નીને સારા દિવસો રહ્યા હતા, અને અત્યારે, અત્યારે આમ અચાનક આવું અસહ્ય પરિણામ જોતા તે ડોક્ટર ખૂબજ દુઃખી થઈ ગયા. ઉપરથી ડોક્ટર શાહના ...Read More

12

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 12

ભાગ - 12મિત્રો, ભાગ બારની શરૂઆત આપણે નીચેની ચાર લાઇનથી કરીએ. પરિસ્થિતિ દરેકની, એક જેવી નથી હોતીજરૂરિયાતો દરેકની, એક નથી હોતીછુંદવું પડે છે મનને, પહાડ જેવા સમયનાં પથ્થરથીસમસ્યાઓ દરેક ઘરમાં, એક જેવી નથી હોતીડૉક્ટરશાહને માજીનો સવાલ હતો કે,સાહેબ, તમે મને મારા પરીવારથી મળાવવાની વાત કરતા હતા તો મારી દિકરી સાથે મને નહીં મળાવો ? એ ક્યાં છે ? ત્યારે ફરી ડૉક્ટરશાહ પેલા દીપ્તિનાં લખાણ વાળા કાગળ પર એક નજર કરી શારદાબેનને કહે છે ડૉક્ટર શાહ : શારદાબેન, તમારી દીકરીએ એવું કહ્યુ છે કે " મારી મમ્મી ...Read More

13

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 13 - અંતીમ ભાગ

અંતીમભાગ - 13સેતુએ અહી હાજર બધાની વચ્ચે ઉભા રહીને, પ્રોમિસ લેવા લંબાવેલ પોતાના હાથમાં, અહી હાજર દરેકે-દરેક સભ્યો હાથ મુકી પ્રોમિસ આપવા સેતુની નજીક આવે છે. સેતુના પ્રોમિસ લેવા માટે લાંબા કરેલા હાથમાં સૌથી પહેલો હાથ ડોક્ટરશાહનો પડે છે. ડૉક્ટરશાહનાં હાથ ઉપર બીજા નંબરે સેતુના દાદી શારદાબેન પોતાનો હાથ રાખે છે. ત્યાર બાદ સેતુનાં મમ્મી-પપ્પા, રમેશભાઈ અને મીનાબેન પણ પોતાના હાથ મુકી પ્રોમિસ આપે છે. ડૉક્ટર દીપ્તિ પણ સેતુના હાથમાં હાથ મૂકી પ્રોમિસ આપવા ધીરે ધીરે આગળ આવી રહી છે. દીપ્તિ નજીક આવી બધાની જેમ સેતુને પ્રોમિસ આપવા જેવો પોતાનો હાથ ...Read More