વાતોમાં તારી યાદ...

(127)
  • 51k
  • 15
  • 18.9k

? વાતોમાં તારી યાદ...******************************************************************આ મારી કાલ્પનિક વાતો જો તમને ગમે અથવા કાંઇક ભુલ હોય તો તમારો રીવ્યુ મને comment box અથવા મને મેસેજ ચોકકસ કરજો...******************************************************************ક્યારેક જિંદગીમાં આપણે એક એવી વ્યકિત માટે પણ સતત દુખી થતા રહેવી છીએ જે આપણી સાથે વચનોમાં બાંધ્યા હોય છે પણ એક પલમાં આપણને ભુલીને અને તેમના વચનોને નિભાવ્યા વિના જ આપણને પારકા કરી દે છે.સુર્યનગરી સુરતમાં રહેતા લવ માટે આજનો દિવસ અંત્યત દુખી હતો,કારણકે જેને જીવથી પણ વ્હાલી હતી જાનકી આજના દિવસે એટલે કે ત્રણ વર્ષ પહેલા તેને છોડી ચાલી ગઈ હતી.લવના ઘરમાં કુલ પાંચ જણા લવ,નયનભાઈ(લવના પપ્પા),ક્ષમાબેન(લવના મમ્મી),રોહિત અને કાવ્યા(લવના ભાઈ તથા બહેન) રહેતા.સવારના

New Episodes : : Every Wednesday

1

વાતોમાં તારી યાદ... - 1

? વાતોમાં તારી યાદ...******************************************************************આ મારી કાલ્પનિક વાતો જો તમને ગમે અથવા કાંઇક ભુલ હોય તો તમારો રીવ્યુ મને box અથવા મને મેસેજ ચોકકસ કરજો...******************************************************************ક્યારેક જિંદગીમાં આપણે એક એવી વ્યકિત માટે પણ સતત દુખી થતા રહેવી છીએ જે આપણી સાથે વચનોમાં બાંધ્યા હોય છે પણ એક પલમાં આપણને ભુલીને અને તેમના વચનોને નિભાવ્યા વિના જ આપણને પારકા કરી દે છે.સુર્યનગરી સુરતમાં રહેતા લવ માટે આજનો દિવસ અંત્યત દુખી હતો,કારણકે જેને જીવથી પણ વ્હાલી હતી જાનકી આજના દિવસે એટલે કે ત્રણ વર્ષ પહેલા તેને છોડી ચાલી ગઈ હતી.લવના ઘરમાં કુલ પાંચ જણા લવ,નયનભાઈ(લવના પપ્પા),ક્ષમાબેન(લવના મમ્મી),રોહિત અને કાવ્યા(લવના ભાઈ તથા બહેન) રહેતા.સવારના ...Read More

2

વાતોમાં તારી યાદ... - 2

આગળ જોયું કે લવ અને રવિ કેન્ટીનમાં નાસ્તો કરી રહ્યા હતા ત્યા જાનકી અને સ્નેહા આવે છે,અને જાનકી ને જોઇને તેને સ્માઈલ આપે છે હવે આગળ,લવ મનમાં વિચારી રહ્યો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી જાનકી અત્યારે સ્માઈલ આપે છે ત્યારે,લવને વિચારોમાં ઘેરાયેલો જોઈ રવિ તેની મજાકીયા આદતમાં બોલ્યો "કેમ મજનુ હજી ઓલી કલાસરૂમવાળીની યાદોમાં ખોવાયેલો છ"રવિ તરફ આટલું સાંભળતા લવ પણ તેની આદત પ્રમાણે હસતા બોલવા લાગ્યો "હા ટોપા એના જ વિશે વિચારતો હતો કે હમણાં કલાસરૂમમાં પોતાની સામે ગુસ્સે થી જોઈ રહેલી અત્યારે તો તેની સામે સ્માઈલ આપે છે"રવિ મોટો જ્ઞાની-પુરુષની જેમ કહે છે ...Read More

3

વાતોમાં તારી યાદ... - 3

લવ જાનકીની યાદોમાં ખોવાયેલો હોય છે ત્યારે યાદોમાં ને યદોમાં ક્યારે સુઈ જાય છે ખબર જ નથી હોતી.હવે આગળ,લવ નીંદર પુુુરી કરી ઊભો થાા છે,પણ રોહિત અને કાવ્યા હજી સુતેલા હતા તેને સુતેલા જોઇ પંંખો બંંદ કરી લવ ફ્રેશ થવા જાય છે,લવ ફ્રેશ થઇને હોલમાં સોફા પર જઇનેે બેસે છે,ત્યા તેના મમ્મી તેને ચા દઇ ચાલ્યા જાય છે.લવ ચા પીતા પીતા ફોન હાથમાં લઇને જોવે છે રવિના દસ મિસકોલની નોટીફીકેશન જોઈ તરત જ રવિને કોલ કરે છે.રવિ કોલ રિસિવ કરતા તરત જ કહેવા લાગ્યો "ભાઇ હજી ઓલીના જ વિચાર માં હતો કે ફોન માં પણ ધ્યાન નોતુ"રવિ ના શાંત ...Read More

4

વાતોમાં તારી યાદ... - ૪

હવે આગળ, આજની સવાર લવ માટે કંઇક અલગ જ હતી.સવારના સાત વાગ્યા હતા લવ હજીપણ સુતો હતો,એટલે મમ્મી પોતાના કામ મુકી લવને જગાડવા જાય છે.ક્ષમાબેન લવના રૂમમાં જઇ તેને જગાડવા જતા ત્યારે તેને લવના મુખ પર સ્મિત જોઈ તેના માથા પર ફેરવે છે.થોડીકવાર લવની પાસે બેસી રહે છે પણ લવતો હજીપણ જાનકીની યાદોના સ્વપ્નોમાં ખોવાયેલો હતો.લવના પપ્પા પોતાના કામ પર જતા હતા,ત્યારે તેણે પોતાની પત્નીને પોતાના પુત્ર પર માતૃત્વના પ્રેમની વર્ષા જોવા ઊભા રહી જાય છે.પપ્પા એક એવી વ્યકિત છે,જે ક્યારેય પોતાનો પ્રેમ કે દુખ પોતાના છોકરાંવ સામે વ્યકત નહી કરે,કારણકે ભગવાને તેના દિલની રચના જ એવી કરી છે કે ...Read More

5

વાતોમાં તારી યાદ... - ૫

હવે આગળ, રવિ અને જાનકી કેન્ટીનમાં હતા,એટલે સ્નેહાને શાંત કરવા કોલેજના ગાર્ડન માં લઇ જાય છે.પણ સ્નેહાનો નથી બદલાતો એટલે લવ શાંતિથી વાત કરવાનું ચાલુ કરે."જો સ્નેહા હુ રવિના પક્ષમાં પણ બોલતો નથી પણ મને રવિની ચિંતા થાય છે,એટલે જ તને અહીં વાત કરવા લાવ્યો છુ અને હુ તને ફોર્સ પણ નથી કરતો કે તુ રવિનું પ્રપોઝ સ્વીકારી લે પણ મારી વાત સાંભળી પછી કહેજે કે રવિ એ તને જ પ્રપોઝ કર્યું,જે હંમેશા તારી સાથે ઝઘડતો હોય અને તને ક્યારેય એવુ પણ નહી કીધું હોય કે તને દુખ થયું હોય,કેમકે મને મારા રવિ પર પુરેપુરો વિશ્વાસ છે કે તે ...Read More

6

વાતોમાં તારી યાદ... - ૬

લવ,રવિ,જાનકી અને સ્નેહા લવના ઘરે જવા કોલેજથી નીકળી જાય.હવે આગળ,લવ કોલેજ ગયો હતો,ઘરે લવના મમ્મી-પપ્પા હતા.તેના પપ્પાને કામે જવાની હતી. લવના પપ્પા નાસ્તો કરવા બેસેલા,તેની સાથે લવના મમ્મી પણ બેઠા હતા,વાતો વાતો માં તે તેના ભાઈના છોકરો એટલે કે તેના ભત્રીજાના સંબંધની વાત યાદ લેવડાવ્યો છે,અને કહે છે,તેના ભાઈને તે બધા કાલે સુરતમાં શિફ્ટ થવાના છે.ત્યારે લવના મમ્મી લવના પપ્પાને કહે છે.લવના મમ્મી : હુ શુ કહુ રવિની બહેન માટે પણ સારો છોકરો ગોતતા હશે તો ત્યા વાત કરીએ તો કેવું રહેશે.લવના પપ્પા : સારૂ,એક કામ કર,તુ તારા ભાઈને જણાવી દાદા,હુ રવિના પપ્પા સાથે આજે રૂબરૂ મળી વાત કરી જોવ,અને ...Read More

7

વાતોમાં તારી યાદ... - ૭

પ્રેમ,લવ આ એક એવો કીડો છે,ધીમે ધીમે જીદંગીને મસ્ત બનાવી છે,પણ જ્યારે આ કીડાના લીધે ક્યારેક એવું કરી બેસીએ જે ન કરવું જોઈએ,પછી તો જીદંગીની પત્તર ફાડી નાખે.મિત્રો હુ તો આ મારા વિચારો કહુું છુ.હવે પાછા જાનકીની યાદોમાં ખોવાયેલા લવની વાતો પર આવી જઇએ.સવાર પડી ગય હતી,સુરજદાદા પણ પોતાના ફીક્સ ટાઇમે જાગી ગયા હતા, પણ લવ હજી જાનકીની યાાદોના સપના માં ખોવાયેલો હતો.લવના મમ્મી લવને જગાડી કહે - ચલ જલ્દી ઊઠી જા અને આજે કોલેેેજથી સીધો મામાને ઘરે આવતો રેજે અને જાનકીને પણ લેતો આવજે,અને હુ અત્યારે જાવ છુું.લવ - પણ મમ્મી કયા આવું આવડા મોટા સુુરતસિટીમાં,એડ્રેસ તો આપ.લવના ...Read More

8

વાતોમાં તારી યાદ... - ૮...

હવે આગળ,જીગર તેની ક્રશનું નામ કહેવા જાય છે,એટલામાં લવના પપ્પા અને જીગરના પપ્પા આવી જાય છે.લવના મામા - એલાવ સુવું નથી,દોઢ વાગવા આવો,સવારે પાછા વેલા નય ઉઠો,હાલો સુવા નીકળો.લવ અને જીગર સુવા જાય છે,પણ લવે કોલ કટ નહોતો કર્યો,બસ ખીસ્સામાં નાખી દીધો હતો.લવ રૂમમાં આવે છે અને ફોન માં જોવે છે,કોલ હજી ચાલુ જ હતો.લવ - અરે તુ હજી જાગે છો.જાનકી - હા,તારે ક્યાં ચિંતા છે મારી,હોત તો આમ ન કરેત.લવ - શું કર્યુ?જાનકી - જાણે કાંઈ ખબર જ ન હોય,લવ - પણ મને નથી,શું થયું કહેવાનું છે,કે હુ સુઈ જાવ.જાનકી - કાંઈ નહી,એ તો કે જીગરભાઈની ક્રશ કોણ ...Read More

9

વાતોમાં તારી યાદ... - ૦૯...

હવે આગળકોલેજનું બીજું વર્ષમાં લવ અને જાનકીની એન્ટ્રી થાય છે,અને બંને વચ્ચે નાના ઝઘડા અને નોક-જોકની પણ એન્ટ્રી થાય દરવખતે બધી મુશ્કેલીઓ દુર કરતો જાય છે,અને જેમ બંને તેમ તેની અને જાનકી વચ્ચેના સંબંધોમાં કાંઈભી મુશ્કેલી ન આવે તે માટે જાનકી સાથે કોઈપણ વાતોમાં વધારે દલીલ નહોતો કરતો.બીજા વર્ષેનું એક મહિનો પુરો થવા આવ્યો હતો.રવિ દરરોજની જેમ રાતના આઠ વાગ્યે તાપીના પુલે જાય છે,ત્યા તેને યાદ આવે છે,સ્નેહા સાથેના રિલેશનના બે વર્ષ પુરા થવાના દોઢ મહિના બાકી હતા.એટલે તેણે આજે લવને નાનું સેલિબ્રેશન ...Read More

10

વાતોમાં તારી યાદ... - ૧૦...

હવે આગળ "આપણા વડીલો કહે છે કે રાત પછી નવી સવાર અને દિવસ આવે છે,તમને કોઈપણ કામમાં નિષ્ફળતા મળે નિષ્ફળતાની વાત અથવા તમારા માં જે કમી છે તેની વાત કોઈને પણ નય કહેવી અને આપણને કામમાં નિષ્ફળતા મળી તો આપણામાં એવી કંઈ કમી છે જેથી આપણે સફળતાના શિખરે જતા જતા રહી ગયા તે કમીના દુર કરવા લાગી જાવ."-Ravi Mandani લવ હજી જાગ્યો નથી એટલે તેના મમ્મી તેને જગાડવા જાય છે.ત્યાં તેના પપ્પા જોવે છે કે લવ હજી જાગ્યો નથી એટલે તેની મમ્મીને કહે છે,"આજે તો વહેલું ઊઠી જવાયને,કે દરરોજ તુ જગાડીશ આપણા રાજકુંવરને"લવના મમ્મી - તમે પણ શુ સવાર સવારમાં તેની ...Read More

11

વાતોમાં તારી યાદ... - ૧૧...

હવે આગળ,લવના પપ્પા,મામા બધા ટેરેસ પર જાય છે.લવ,જીગર અને રવિ પાછા રૂમમાં જાય છે.જીગર- લવને હુ તને કોલ કરૂ ટેરેસ પર આવી જજે.આટલું કહી તે પણ ટેરેસ પર જાય છે.ટેરેસ પર જઇ તે લવના પપ્પાને એકબાજુ બોલાવી બધી વાતો કરે છે.ત્યાં લવના પપ્પાને મુંઝવણમાં જોતા રવિના પપ્પા કહે છે,",શું થયુ નયનભાઈ,કંઈ મુશ્કેલી છે?"લવના પપ્પા- ના એવું કંઈ નથી?"લવના મામા- પટેલ કંઈક તો વાત તો છે જ જે હોય તે કહી દયો તો કંઈક નિકાલ આવે.સ્નેહાના પપ્પા - હા નયનભાઈ અને એવું કંઈ નય હોય તો તમારા આવા હાવભાવ ન થાય.લવના પપ્પા તો કંઈપણ બોલવાની હાલતમાં નહોતા.ઈ તો ઈ બાપ ...Read More

12

વાતોમાં તારી યાદ... - ૧૨...

હવે આગળ...નવી સવાર અને નવી શરુઆત કરવા જઇ રહેલા લવના મનમાં હજી આ તેની સાથે જે થયું તેના પર નથી થઈ રહ્યો.લવ આજે અરીસા સામે ઊભો રહીને પોતાને જોઈ શક્તો નહોતો.લવને જોઈ રવિ કહે છે,"ભાઈ જલ્દી તૈયાર થઈ જાવ,નીચે ચાલ આજે નવી કોલેજ જવામાં પણ મોડું થશે અને નીચે લોકો સમજશે તુ હજી દુખી છો અને બધાને ખોટા ટેન્શનમાં આવી જશે."ત્યાં જીગર આવે છે.જીગર:- અરે તમે બંને હજી તૈયાર નથી થયા,ચાલો જલ્દી કરો.મારે હજી બીજા ઘણા કામો છે.રવિ:- ઓકે,અમે આવીએ છીએ પણ આ જાનકીના મજનુને કહો વર્તમાનમાં આવે.(રવિ હસતા હસતા કહે છે.)જીગર:- લવ તુ હજી જાનકીને યાદ કરે છો,પણ ...Read More

13

વાતોમાં તારી યાદ... - ૧૩...

હવે આગળ,લવ આજે કોલેજના પહેલા દિવસે જ જેમ પહેલા ખુશ રહેતો તેમ રહેવાની કોશિશ કરી રહ્યો છે.પણ હજી જે છોકરા-છોકરીનું ગ્રુપની લીડર તેના જીવનમાં એન્ટ્રી કરી વાવાઝોડું લાવવાની છે,તે તેને ખબર નથી.લવ રવિ અને સ્નેહા ક્લાસરૂમમાં આવી નવા મિત્રો બનાવે છે.કલાસરૂમમાં પ્રોફેસરે પણ એન્ટ્રી કરી લીધી હતી,તે આ ત્રણેયને જોઈ પોતાનો પરિચય આપવા કહે છે.રવિ અને સ્નેહા પરિચય આપી દે છે. હવે લવ પોતાનો પરિચય દેવા ઊભો થાય છે ત્યાં કલાસરૂમમાં આવવા એક છોકરીની પ્રોફેસરની પરમિશન લેતી દેખાય છે.કોઈ સ્વર્ગની અપ્સરા આવી હોય તેવી લાગતી હતી.લવ તેને જોતો જ રહે છે,તે છોકરી કલાસરૂમમાં આવી સ્નેહાની બાજુમાં આવી બેસી જાય ...Read More