કાળુજી મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

કાળુજી મેર - ઝવેરચંદ મેઘાણી કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તેાયે કોમળ ...Read More