Book Detail

એક હેવાન...

written by:  Ravi Gohel(RJ Gohel)
350 downloads
Readers review:  
4.1

દેશી ઢંગનો જીગલો હજી જીન્સ નાં પેન્ટમાં શરમ અનુભવે છે. એ મોર્ડન વિચારોની કિંજલ, જેની સાથે તેમનાં લગ્ન થાય છે. કાપડીયા પરીવારનાં દિકરાને અને ઘરને સંભાળી લે છે એક શહેરી છોકરી. દિકરીનાં બાપ શ્યામલાલને બચુભાઈએ ત્રણ લાખ આપ્યાં હતાં. કિંજલ તેમનાં સર્વસ્વથી અલગ છે. ન જિંદગીમાં રોમાન્સ, ન મનચાહિતો SEX. પછી કિંજલને થયું કે બધી આપવિતી જીજ્ઞેશને કહીં જ દઉં... વધુ આગળ વાંચો મારી લખેલ આ રચનાને - એક હેવાન...- રવિ ગોહેલ [RJ Gohel]

Piyusha  06 Nov 2017  

સાચે ક્યારેક સ્ત્રી ની પરિસ્થિતિ એવી તો કપરી બની જતી હોઈ છે કે કહી પણ ના સકાય ને સહી પણ ના સકાય .its really a veri heart touching story

Jignasha Trivedi  07 Nov 2017  

why should she suffer all this just kick it .......no one has right to ruin someone's life ...હજી સમજાતું નથી કે સ્ત્રીઓ સહન કેમ કરી લે છે..may be it's a reality..of so called society

Manoj Joshi  14 Nov 2017  

જોરદાર

READ MORE BOOKS BY Ravi Gohel(RJ Gohel)