વિરવિક્રમ અને કામધેનુ Ashvin M Chauhan દ્વારા Short Stories માં ગુજરાતી પીડીએફ

Veervikram ane kamdhenu book and story is written by Ashvin M Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Veervikram ane kamdhenu is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

વિરવિક્રમ અને કામધેનુ

by Ashvin M Chauhan Matrubharti Verified in Gujarati Short Stories

આ વાર્તા રાજા વિર વિક્રમ ની છે કે જે ઉજ્જૈન નગરી માં રાજ્ય કરતાં હતાં.તેઓ બત્રીસ લક્ષણો થી યુક્ત હતાં.તેઓની ઉદારતાં,પરદુખભંજન ની નામના હતી.તે રાજા વિર વિક્રમ પર થી જ વિક્રમ સંવત ચાલે છે.