કહાણી "અધુરા અરમાનો" માં સુરજ અને સેજલનું પ્રેમ કથન છે. તેઓએ કોલેજમાં બે વર્ષ પસાર કર્યા, જેમાં તેમની મુલાકાતો અને વિરહના સમયમાં આનંદ અને દુખ બંને અનુભવ્યા. સેજલ સુરજને યાદ કરતી રહે છે અને બંનેની પ્રથમ મુલાકાતની ખુશ્બૂમાં મગ્ન રહે છે. એક દિવસ, તેઓ દેરાસરની પાછળની ગલીમાં મળતા છે, જ્યાં તેઓ પોતાના પ્રેમને માણે છે અને પરસ્પર જોડાણ અનુભવતા છે. સેજલ સુરજને સૂચવે છે કે હવે તેમને લગ્ન કરી લેવા જોઈએ, કેમ કે તેઓ વધુ સમય છુપાઈને મળવા માટે તૈયાર નથી. તેઓના લગ્નને પરમ ખુશી અને મંઝીલ તરીકે જોતા, સેજલનો ઈરાદો સ્પષ્ટ છે કે તે પ્રેમિકા બનીને આગળ વધવા માંગે છે. કહાણી પ્રેમ, સંઘર્ષ અને સંકલનની ભાવનાઓને ઉભારી છે, જે યુવાન પ્રેમીઓની સફરમાં પ્રવેશ કરે છે. અધુરા અરમાનો ૧૩ by Ashq Reshammiya in Gujarati Fiction Stories 32 1.5k Downloads 4.2k Views Writen by Ashq Reshammiya Category Fiction Stories Read Full Story Download on Mobile Description સેજલ...! વચ્ચે જ સૂરજ બોલ્યો: જાણું છું કે જમાનાથી આપણે બાથ ભરી લઈશું. કિન્તુ જીંદગી વેદનાઓથી ભરેલો મહાસાગર છે. વળી, પ્રેમનો માર્ગ એ તો મોતનો માર્ગ છે, અને પ્રેમલગ્ન અને એય વળી આંતર્લગ્ન! આંતર્લગ્ન એ તો પ્રેમની ફાટફાટ થતી જવાનીનો કરુણમય અંત છે. પ્રેમપંથની આવી વિપદાઓ તો સહન કરી લઇશું પરંતુ પ્રેમલગ્નરૂપી ખાંડાની ધાર પર આપણા કોમળ તન ચિરાઈ જશે. ફરીવાર કહું છું કે આપણે હજું નાદાન છીએ. જિંદગીના જખ્મોને આપણાથી સહન નહીં થાય. હજુ તો આપણે પરિપક્વ બનવાની જરૂર છે. આપણા પ્રેમના પીપળાને ઘેઘૂર કબીરવડના સ્વરૂપમાં ફેરવવાનો છે. સમાજના રીતિરિવાજો - બંધનોથી આપણે અજાણ છીએ. તું જ વિચાર કર કે તારો સમાજ અને મારો સમાજ શું અત્યારે આવી પરિસ્થિતિમાં ભેગા થઈને જીવવા દેશે હજું તો આપણે પેટીયુ રળવાનેય સ્વતંત્ર નથી થયા. અને કદાચ જો અત્યારે લગ્ન કરી લઇશું તો અતીતમાં જેમ જુદાઈની ક્ષણિક આગમાં સળગતા હતાં એના કરતાયે ભયંકર ભીષ્ણ તાપમાં શેકાવું પડશે! આપણા કોમળ કાળજાથી આ બધું સહન નહીં થાય. એના કરતા તો તું ધીરજ રાખ. સમયને આવવા દે.! Novels અધુરા અરમાનો આખરે સૂરજ આવ્યો! સૌના હૈયે ડૂમો બાજ્યો ને ગામ આખાની સૂઝી ગયેલી આંખોએ એના આગમનમાં મુશળધાર અશ્રુઓ વહાવ્યા.. સૂરજને જોવા આખુ ઝાંઝાવાડા... More Likes This કુપ્પી - પ્રકરણ 1 by PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 by Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 by Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 by Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 by Hemangi તકદીરની રમત - ભાગ 1 by Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 by Dhamak More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories