કોણ હશે હત્યારો- પાર્ટ - 1

by HardikV.Patel Verified icon in Gujarati Short Stories

આ સ્ટોરી સલીમ અને શ્યામની મિત્રતા પર આધારિત છે. પ્રસ્તુત સ્ટોરી હિન્દૂ-મુસ્લિમના ભાઈચારાનો પુરાવો આપે છે. સલીમ અને શ્યામ પ્રાથમિક શાળાના સમયના જીગરી મિત્રો છે. યુવાન અવસ્થામાં આવતા શ્યામ એક ગવર્મેન્ટ જોબ કરે છે. ત્યાં તેને સ્વીટી નામની યુવતી ...Read More