અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 5

by Deepak Antani in Gujarati Biography

ક્યારેક કોઈક વિચાર અચાનક આવે અનેએને અમલમાં મૂકી દઈએ. પાછળથી ખબર પડે, કે આમ કરવાનું પરિણામ શું આવ્યું લગભગ તો જે થાય છે અથવા કુદરત જે કરાવે છે, એ સારા માટે જ હોય છે. અણી ચુક્યો સો ...Read More