વિનયભાઈએ દત્તકવિધિના પેપર સાઇન કર્યા અને અમીશાને લઈને નવસારી માટે રવાના થયા. તેમની પુત્રીના પ્રતિભાવોનો સામનો કરવાનો હતો અને પછી બંને પુત્રો અને પુત્રવધુઓને મળવાનું હતું. વિનયભાઈએ મનમાં પ્રાર્થના કરી હતી કે તેમને અન્નાય ન થયો હોય. તેઓ સૂરતની એક જાણીતી કાપડ કંપનીમાં મેનેજીંગ ડાયરેક્ટર હતા અને નવસારીમાં પણ કામ કરતા હતા. વિનયભાઈના જીવનમાં એકાંતના દસ વર્ષો પસાર થઈ ચૂક્યા હતા, અને તેઓ પરિવારની હૂંફ માટે તરસ્યા હતા. તેમના મોટા પુત્રે અમદાવાદમાં સફળતા પ્રાપ્ત કરી હતી, પરંતુ પરિવારના જીવનમાં સંવાદના અભાવે તેમને પોતાની વ્યથા જણાવવામાં મુશ્કેલી આવી હતી. માવતર by Arti in Gujarati Short Stories 10.8k 1.4k Downloads 5k Views Writen by Arti Category Short Stories Read Full Story Download on Mobile Description વકિલની ઓફીસમાં દત્તકવિધીના સઘળા પેપર સાઇન કરી વિનયભાઇએ હાશકારોઅનુભવ્યો.અમીશાને લઇને કારમાં નવસારી રવાના થયા. પોતે આગળની સીટ પરબેઠાં હતાં. પાછળ અમીશા બેઠી હતી. કોઇ મેગેઝીન વાંચી રહી હતી. વિનયભાઇ શાંતબેઠાં હતા પણ જાણતા હતા કે આ તોફાન પહેલાંની શાંતિ છે. નવસારી પહોંચી સૌથી પહેલા પોતાની પુત્રીના પ્રતિભાવોનો સામનો કરવાનો છે. ત્યાર પછી બંને પુત્રો અનેબંને પુત્રવધુઓ પણ જોડાવાના છે. પણ છતાંય મન મક્કમ કરી બધાને પોતાની વાતસમજાવી જોઇશે. "હરિ કૃપા કરજે. મે કોઇને અન્નાયાય નથી કર્યો" એવી મનોમન પ્રભુનને પ્રાથઁના કરતા હતા. અમીશાને પણ આ બધાનો સામનો કરવો પડશે એનેપણ તૈયાર કરવી જોઇશે.આ અનાથ છોકરીને હજી કેટલું જોવાનું છે?વિનયભાઇ સૂરતની More Likes This લાગણીનો દોર - 9 by ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 by Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 by Ashish જંપલી by Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 by Shailesh Joshi પ્રથમ નજરે by Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ by Jaypandya Pandyajay More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Gujarati Crime Stories