અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 9

by Deepak Antani in Gujarati Biography

મને જીવનમાં અમુક અલૌકિક કહી શકાય એવાં અનુભવ થયા છે. કુદરત કોઈ ને કોઈ રીતે સંકેત આપતી રહી છે. હવે મને એવી ખબર પડવા માંડી છે, એટલે એ સંકેત ક્યારેક ઓળખતો થયો છું. તમને રસ પડે એવાં પ્રસંગો છે.