અધુરા અરમાનો-૩૮ Ashq Reshmmiya દ્વારા Fiction Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Fiction Stories Books અધુરા અરમાનો-૩૮ Adhura Armano - 38 book and story is written by ashkkreshmiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhura Armano - 38 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધુરા અરમાનો-૩૮ by Ashq Reshmmiya in Gujarati Fiction Stories (36) 775 2k બે જીવ જ્યારે મળીને એકાકાર થઈ જાય અને એ એકમય બની ગયેલા જીવોને સંજોગો જ્યારે અળગા કરી દે ત્યારે થતી વિરહની વેદનાને જેને જાણી હોય, પામી હોય એ જ માણી શકે. કિન્તુ અત્યારની દુનિયામાં દિવાનાઓની દિવાનગીના વિયોગભર્યા દર્દને ...Read Moreજ કોઈ જાણી શકે છે. વરસાદના વિયોગે તડપતા ચાતકની જેમ તડપી રહેલા સૂરજની હાલત કોઈથી જોઈ જાય એમ નહોતી. એક દિવસ જેલના મુખ્ય પોલીસ ઓફિસરની નજર કણસતાં સુરજ પર પડી. એમણે લાગણીસભર સાંત્વના આપીને સૂરજની વીતકકથા જાણી. પ્રેમના રંગોથી લથબથ થયેલી સૂરજ-સેજલની પ્રેમ કહાની સાંભળીને એ પોલીસ ઓફિસર લાગણીથી ગળગળો થઈ ગયો! સંસારના દિવ્ય પ્રેમની આવી હાલત! અને સૂરજને એની સેજલ જોડે પહોંચાડવાની હૈયાધારણા આપી. માનવતાના પુજારી એવા એ પોલીસ-ઑફિસરે આઠ દિવસથી જેલમાં પડેલા સૂરજને માત્ર બે દિવસમાં જ છોડાવીને અમેરિકા જવાની બંદોબસ્ત કરી આપી. સૂરજને જરૂરી વસ્તુઓ આપીને અમેરિકાના મુખ્ય સ્થળોની માહિતી સાથે એને અમેરિકા પહોંચાડી દીધો. Read Less Read Full Story Download on Mobile અધુરા અરમાનો-૩૮ અધુરા અરમાનો - Novels by Ashq Reshmmiya in Gujarati Fiction Stories (1.4k) 38.8k 122.3k Free Novels by Ashq Reshmmiya More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything