પુસ્તક સમીક્ષા - અતરાપી

by Tanvi Tandel in Gujarati Book Reviews

પુસ્તક: અતરાપીલેખક:- ધ્રુવ ભટ્ટધ્રુવ ભટ્ટનું પુસ્તક તત્વમસિ વાંચીએ અને તેના કથા તત્ત્વ પરથી બનેલ રેવા ફિલ્મ જોઈયે ... કેટલી ધારદાર રજૂઆત...તે જ રીતે સમુદ્રાન્તિકે, અગ્નિકન્યા, તિમિર પંથી, અકૂપાર, લવલી પાન હાઉસ, અતરાપી દરેક પુસ્તકો જેટલી વાર વાંચીએ એટલું તેમને ...Read More